Cricket News : ઈન્ટરનેશનલ ક્રિકેટમાં એવા અનેક રેકોર્ડસ છે, જેને તોડવા મુશ્કેલ નહિ, પરંત અસંભવ છે. આજે આપણે આવા જ એક રેકોર્ડ વિશે જાણીએ, જેને અત્યાર સુધી મહાનમાં મહાન બેટ્સમેન પણ તોડી શક્યા નથી, કે ન તો તેની આસપાસ પહોંચી શક્યા છે
રાશિફળ 23 જુલાઈ: આ રાશિવાળાને આજે અચાનક થઈ શકે છે છપ્પરફાડ ધનલાભ, બેંક બેલેન્સમાં થશે મોટો વધારો, વાંચો તમારું રાશિફળએક જ દિવસે બે જબરદસ્ત મોટા ફેરફાર, અઢી વર્ષ સુધી આ રાશિઓને થશે અપાર ધનલાભ, જાણે કુબેરનો ખજાનો મળશે
ઈન્ટરનેશનલ ક્રિકેટમાં અનેક એવા રેકોર્ડસ છે, જેને તોડવા મુશ્કેલ જ નહિ, પરંતુ અસંભવ પણ છે. આજે આપણે આવા જ એક રેકોર્ડ વિશે જાણીશું. જેને દુનિયાના ભલભલા બેટ્સમેન પણ તોડી શક્યા નથી. તોડવુ તો દૂર, પરંતુ તેની આસપાસ પણ ભટકી શક્યા નથી. જોકે, આ ઈન્ટરનેશનલ ક્રિકેટનો નહિ, પરંતુ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટનો રેકોર્ડ છે. ઈંગ્લેન્ડના પૂર્વ ઓલરાઊન્ડર વિલ્ફ્રેડ રોડ્સના નામે આ વર્લ્ડ રેકોર્ડ છે, જેને બનીને 94 વર્ષ થઈ ગયા છે.હકીકતમાં, વિલ્ફ્રેડ રોડ્સના નામ પર ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સૌથી વધુ મેચ રમવાનો વર્લ્ડ રેકોર્ડ છે.
વિલ્ફ્રેડ રોડ્સે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 16.72 ના મુજબથી 4204 વિકેટ લીધી છે. 4000 વિકેટનો આંકડો પાર કરનારા તેઓ દુનિયાના એકમાત્ર ક્રિકેટર છે. જે ન માત્ર બેટિંગ, પંરતુ બોલિંગ કરીને પણ કહેર મચાવતા હતા. તેમણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 30.81 ની એવરેજથી 39969 રન બનાવ્યા હતા. જેમાં તેમના 58 શતક સામેલ છે. 1973 માં 95 વર્ષની ઉંમરમાં તેમનું નિધન થયુ હતું. આ દિગ્ગજ ક્રિકેટર ઈંગ્લેન્ડ માટે ઈન્ટરનેશનલ પણ રમ્યા હતા. વિલ્ફ્રેડ રોડ્સ માત્ર ટેસ્ટ ફોર્મેટ રમ્યા હતા અને પોતાની કરિયરમાં 30.
Wilfred Rhodes World Record Most Matches In First Class Cricket Sachin Tendulkar Don Bradman Sachin Tendulkar First Class Matches Don Bradman First Class Matches Wilfred Rhodes International Record વર્લ્ડ રેકોર્ડ વિલ્ફ્રેડ રોડ્સ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સૌથી વધુ મેચ સચિન તેંડુલકર ડોન બ્રેડમેનનો રેકોર્ડ ઈન્ટરનેશનલ ક્રિકેટ ICC BCCI Cricket News Cricket Update World Record Cricke Record ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ધજા, ચક્ર, ઘુમ્મટ, હવા...જગન્નાથપુરી મંદિરના આ 10 રહસ્યોનો વિજ્ઞાન પાસે પણ નથી કોઈ જવાબ!Know Amazing Facts About Puri Jagannath Temple: ભારતના ચાર ધામમાંથી એક છે જગન્નાથ પુરી. કહેવાય છે કે અહીં ત્રણેય ધામ બાદ અંતમાં જવું જોઈએ. જેટલું ખુબસુરત જગન્નાથ મંદિર છે એટલું જ રહસ્યમયી પણ છે. આવો જાણીએ મંદિર સાથે જોડાયેલા આ 10 રહસ્યો વિશે, જેનો આજ સુધી વિજ્ઞાન પાસે પણ નથી કોઈ જવાબ....
और पढो »
વિરાટ કોહલીએ 3 વર્ષથી નોન-વેજ ચાખ્યું પણ નથી, વેજ ફૂડ ખાવાના આ છે ફાયદાVirat Kohli Diet: વિરાટ કોહલી પોતાને ફિટ રાખવા માટે ચિકન-મટન નહિ, પરંતું વેજિટેરિયન ડાયટ લે છે. લગભગ 3 વર્ષથી આ ક્રિકેટરે નોનવેજ નથી ખાધું, તેના ફાયદા જાણીને તમે પણ ચોંકી જશો
और पढो »
અણીનો ચૂક્યો સો વર્ષ જીવે! મોતને હાથતાળી આપીને મહિલાનો ચમત્કારિક બચાવMiracle In Monsoon : આ ઘટના કોઈ ચમત્કારથી ઓછી નથી, વડોદરાના કરજણમાં વરસાદ વગર મંદિરના શિખર પર વીજળી પડી, તો પંચમહાલમાં એક મહિલાનો જીવ માંડ માંડ બચ્યો
और पढो »
કોંગ્રેસ-ભાજપનું સેટિંગ! કોંગ્રેસના ધારાસભ્ય અને ભાજપના MLAના છોકરા સામે FIR નહીં, કાર્યકરોને ધરી દીધાંThe Dirty Picture of Gujarat: કોંગ્રેસના ધારાસભ્ય શૈલેશ પરમારના ઈશારે ભાજપના MLA અને શહેર પ્રમુખ અમિત શાહના પુત્રનું નામ પથ્થરમારાની FIRમાં ન નોંધાયું, ઉશ્કેરણી કરનાર કોંગ્રેસના ધારાસભ્યનું નામ પણ ફરિયાદમાં નથી.
और पढो »
વિકાસના નામે દેવાળું કરીને ઘી પીતી ગુજરાત સરકારની તિજોરી ખાલી થઈ, કર્મચારીઓને ચૂકવવા પૈસા નથીGujarat Government : ગુજરાતની 157 માંથી 107 નગરપાલિકાઓ પાસે એટલા રૂપિયા પણ નથી કે તેઓ કર્મચારીઓને રૂપિયા ચૂકવી શકે, જનપ્રતિનિધિઓ વહીવટ કરવામાં નિષ્ફળ નીવડ્યા
और पढो »
Causes of Cancer: WHO એ કહ્યું.. આ પાવડર સેફ નથી, લગાડવાથી થઈ શકે છે કેન્સર, તમે તો નથી વાપરતાને આ પાવડર?Causes of Cancer: ટેલ્ક એક નેચરલ રીતે મળી આવતું ખનીજ છે જેનું ખનન દુનિયાભરમાં અલગ અલગ જગ્યાએથી કરવામાં આવે છે. તેનો ઉપયોગ મોટાભાગે મેકઅપ પ્રોડક્ટ જેમ કે આઈ શેડો, બ્લશ અને ટેલકમ બેબી પાવડરમાં કરવામાં આવે છે.
और पढो »