Agriculture News: અહીં ખેડૂતોના ત્યાં ટ્રેકર નહી પણ રોયલ ગાડીઓ અને આલીશાન ઘર છે, દરેક ખેડૂત કરે 80 લાખની કમાણી

Richest Village समाचार

Agriculture News: અહીં ખેડૂતોના ત્યાં ટ્રેકર નહી પણ રોયલ ગાડીઓ અને આલીશાન ઘર છે, દરેક ખેડૂત કરે 80 લાખની કમાણી
GujaratIndiaGujarat Farmers
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 19 sec. here
  • 51 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 182%
  • Publisher: 63%

Agriculture News in Gujarati: આજે દેશ અને દુનિયામાં મડાવગના સફરજન નામ વેચાય છે. દર વર્ષે એશિયાનું સૌથી અમીર ગામ (Asia Richest Village) 175 કરોડ રૂપિયા સફરજન ઉગાડે છે.

Agriculture News : અહીં ખેડૂતોના ત્યાં ટ્રેકર નહી પણ રોયલ ગાડીઓ અને આલીશાન ઘર છે, દરેક ખેડૂત કરે 80 લાખની કમાણી

ગામમાં બનેલા આલીશાન ઘર અને આ ઘર આગળ ઉભેલી ગાડીઓ જોઇને અહીં આવનાર દરેક વ્યક્તિ અચરજમાં પડી જાય છે. તેના આશ્વર્યનું ઠેકાણું ત્યારે રહેતું નથી જ્યારે તેને ખબર પડે છે કે આ બની જાહોજહાલી મડાવગના રહેવાસીઓએ ખેતી કરીને પ્રાપ્ત કરી છે. પરંતુ સાચું આ છે. સફરજનની ખેતીથી આ ગામની કિસ્મત પલટાઇ ગઇ છે. 230 પરિવારવાળા આ ગામમાં હવે સફરજનની હાઇટેક ખેતી માટે આખા દેશમાં ફેમસ છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gujarat India Gujarat Farmers Everyone Village Millionaire Farm Fortune Turnover Is 150 Crores Asia Richest Village India Richest Village Name Richest Village India Asia Richest Village Madavag Himachal Richest Village Apple Farming Madavag Apple Farming Agriculture News Farming Farming Idea Apple Farming Apple Farming Cost Apple Cultivation How To Cultivate Apple Where To Get Apple Plants Cost Of Apple Cultivation Apple Farming Earning Yearly Apple Farming Business Apple Farming Investment Apple Market Price Asia Richest Village In India એશિયાનું સૌથી અમીર ગામ ગામનો દરેક વ્યક્તિ કરોડપતિ આ ખેતીએ માલામાલ કર્યા 150 કરોડનું ટર્નઓવર શિમલા જિલ્લા ચૌપાલ મદવાગ ગામ મડાવગ સફરજનની ખેતી ધનિક ગામ દશોલી ગામ Asia Richest Village Name Asia Most Richest Village India Ka Richest Village Which Is The Indian Most Rich Village Which Is The Richest Village Himachal Pradesh Which Is Asia Richest Apple Village Agriculture News In Gujarati Agriculture News India

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

એક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિએક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિAgriculture News: આ વસ્તુની ખેતીથી ખેડૂતો કરે છે તગડી કમાણી, જમીન અને વાતાવરણ અનુકૂળ હોય તો થઈ જાય કામ, ગુજરાતના ખેડૂતોએ પણ અજમાવી જોવા જેવો છે આ વસ્તુની ખેતીમાં પોતાનો હાથ.
और पढो »

એક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિએક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિAgriculture News: આ વસ્તુની ખેતીથી ખેડૂતો કરે છે તગડી કમાણી, જમીન અને વાતાવરણ અનુકૂળ હોય તો થઈ જાય કામ, ગુજરાતના ખેડૂતોએ પણ અજમાવી જોવા જેવો છે આ વસ્તુની ખેતીમાં પોતાનો હાથ.
और पढो »

Bihar Hill Station: શિમલા-મનાલી અને આબુ સાપુતારા ખૂબ ફર્યા, પણ બિહારના હિલ સ્ટેશન જોયા વિના વગર નકામું છે જીવનBihar Hill Station: શિમલા-મનાલી અને આબુ સાપુતારા ખૂબ ફર્યા, પણ બિહારના હિલ સ્ટેશન જોયા વિના વગર નકામું છે જીવનBihar Hill Station: દેશમાં મોટા રાજ્યોમાં સામેલ બિહાર ના ફક્ત એક નાનકડી જનસંખ્યાવાળું રાજ્ય છે, પરંતુ બિહાર પોતાનામાં શાંત અને સુંદર જગ્યા માટે પણ ફેમસ છે.
और पढो »

આ બાદલ મુજે માર! દુબઈમાં કૃત્રિમ વરસાદ બન્યું જળપ્રલયનું કારણ? એક વર્ષનો વરસાદ 24 કલાકમાંઆ બાદલ મુજે માર! દુબઈમાં કૃત્રિમ વરસાદ બન્યું જળપ્રલયનું કારણ? એક વર્ષનો વરસાદ 24 કલાકમાંરેગિસ્તાન તરીકે પ્રખ્યાત દુબઈમાં હાલ પુરનો હાહાકાર છે. જાણીતા શોપિંગ મોલ્સમાં પાણી ભરાયા છે. પાર્કિંગ્સમાં ગાડીઓ તરી રહી છે અને રસ્તાઓ તળાવમાં ફેરવાયા છે. સ્થિતિ એવી બની કે એરપોર્ટ પણ પૂરમાં ડૂબાડૂબ થઈ ગયા છે અને હવાઈ પટ્ટીઓ પણ જોવા મળતી નથી. શહેરની ડ્રાઈવરલેસ મેટ્રો સિસ્ટમ પણ જાણે અટકી ગઈ છે.
और पढो »

અંબાલાલ પટેલની એકસાથે ત્રણ મહિનાની આગાહી, મે મહિનામાં કંઈક મોટું થશેઅંબાલાલ પટેલની એકસાથે ત્રણ મહિનાની આગાહી, મે મહિનામાં કંઈક મોટું થશેMonsoon Prediction By Ambalal Patel : ગુજરાતમાં હવે કોઈ સીઝન એકધારી રહેતી નથી, શિયાળો અને ઉનાળામાં પણ વરસાદ આવે છે, ત્યારે હવામાન નિષ્ણાતની નવી આગાહીથી ચોંકી જશો
और पढो »

Parenting Tips: નીતા અંબાણીની 5 પેરેટિંગ ટીપ્સ, જે બાળકોને બનાવે સફળ અને સંસ્કારીParenting Tips: નીતા અંબાણીની 5 પેરેટિંગ ટીપ્સ, જે બાળકોને બનાવે સફળ અને સંસ્કારીParenting Tips: ઈશા અંબાણી, અનંત અંબાણી અને આકાશ અંબાણી તેના કલ્ચર, સંસ્કાર અને સ્વભાવના કારણે પણ ચર્ચામાં રહે છે. તેના માટે નીતા અંબાણીના સંસ્કારના વખાણ થાય છે. નીતા અંબાણી બિઝનેસમાં મુકેશ અંબાણીને સપોર્ટ કરે છે તે રીતે બાળકોને પણ સંસ્કાર આપી મોટા કર્યા છે.
और पढो »



Render Time: 2025-02-19 12:17:34