Ahmedabad Rath Yatra 2024 Live : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પ�
Ahmedabad Rath Yatra 2024 Live : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરી રથ ખેંચ્યો, ભગવાન જગન્નાથ રથયાત્રાએ નીકળ્યા
Jagannath Rath Yatra 2024 Ahmedabad : અમદાવાદમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ થોડીવારમાં જગન્નાથ મંદિર પહોંચશે, ભગવાન બહેન સુભદ્રા અને ભાઈ બલરામ રથમાં બિરાજમાનદૈનિક રાશિફળ 7 જુલાઈ: આજે રવિ પુષ્ય યોગ આ રાશિઓને કરાવશે ધન લાભ, વાંચો તમારું આજનું રાશિફળVastu Tips: તિજોરીમાં શુભ દિવસે રાખી દો આ વસ્તુ, ધન અને ઘરેણાથી છલોછલ રહેશે તિજોરીહાઈ કોલેસ્ટ્રોલ, હાર્ટ એટેકની ન કરો ચિંતા, નસોમાં જામેલી ગંદકીને બહાર કાઢી દેશે આ 5 દેશી ફૂડઆખરે આજે અષાઢી બીજનો એ પાવન અવસર આવી ગયો છે.
અમદાવાદમાં આજે 147મી રથયાત્રા નીકળશે. ભગવાન જગન્નાથજીના રથનું નામ નંદીધોષ છે. તેવી જ રીતે બલરામજીના રથને તાલધ્વજ અને બહેન સુભદ્રાજીના રથને પદ્માધ્વજ કહેવામાં આવે છે. અમદાવાદના જમાલપુરમાં આવેલા પ્રસિદ્ધ ભગવાન જગન્નાથ મંદિરનો ઈતિહાસ રથયાત્રા કરતા પણ જુનો છે. અમદાવાદના જગન્નાથ મંદિરનો ઇતિહાસ લગભગ 460 વર્ષ જુનો છે. દર વર્ષે અષાઢ સુદ બીજના દિવસે અમદાવાદમાં ભગવાન જગન્નાથ નીજ મંદિરમાંથી બહાર આવી નગરચર્યા પર જાય છે. ભગવાનના મોસાળ સરસપુરમાં ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે જગન્નાથજીનું મામેરું થાય છે.
અમદાવાદની 147મી રથયાત્રાના રૂટ પર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રથયાત્રાના રૂટ પર ખાનગી વાહન અવરજવર બંધ રહેશે અને ઘણા સ્થળોને નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસ અધિનિયમ 1951ની કલમ 33 જોગવાઇ હેઠળ 6 જુલાઇ 2024ના રોજ રાતના 12 વાગ્યા થી 7 જુલાઇ 2024ના રોજ રથયાત્રા પૂર્ણ ન થાય ત્યાં સુધી નો પાર્કિંગ ઝોન રહેશે.મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરી હતી. તેમણે પહિંદ વિધિ કરાવીને રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો. પહિંદ વિધિ થતા જ રથનું પ્રસ્થાન કરાયું.
ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સરસપુરની મહિલાઓ દ્વારા સરસપુરના રસ્તાઓને પાણીથી ધોવામાં આવ્યા. ભગવાન જગન્નાથની શોભાયાત્રા સરસપુર આવતાં પહેલાં રસ્તા પવિત્ર કરવામાં આવી રહ્યાં છે.
Ahmedabad Rathyatra Time Rathyatra Route Ahmedabad Ahmedabad Rathyatra Live Updates Rathyatra Ahmedabad 2024 Route Jagannath Rath Yatra 2024 Live News Jagannath Rath Yatra 2024 Date And Time Jagannath Rath Yatra Significancerath Yatra 2024 અમદાવાદમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા જગન્નાથ મંદિર પહોંચશે ભગવાન બહેન સુભદ્રા અને ભાઈ બલરામ રથમાં બિરાજમાન ભગવાન જગન્નાથ 147મી રથયાત્રા અમદાવાદની રથયાત્રા અષાઢી બીજ રથયાત્રા 2024 Rathyatra 2024 Ashadhi Bij
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
આજે નાથનો નેત્રોત્સવ : શું છે નેત્રોત્સવ વિધિ? રથયાત્રા પહેલા કેમ ભગવાનના આંખે પાટા બાંધી દેવામાં આવે છેRathyatra 2024 : 15 દિવસ મોસાળમાં રહીને ભગવાન જગન્નાથ આજે મંદિર પરત ફર્યાં, ત્યારે જગન્નાથ મંદિરમાં ખાસ નેત્રોત્સવ વિધિ કરાઈ, ભગવાનને દેશી ઘીના માલપુઆનો પ્રસાદ ધરાવાશે
और पढो »
નકામી સમજીને ફેંકી દેતા કેરીના ગોટલીથી આ પાટીદાર મહિલા કરે છે કમાણી, અદભૂત છે આઈડિયાNavsari News : નવસારીના જલાલપોર તાલુકાના અબ્રામા ગામમાં બેલાબેન પટેલે કરી બાગાયતી ખેતી.....કેરીના ગોટલાથી આયુર્વેદ ગુણધર્મોને ધ્યાનમાં લઈ મુખવાસ બનાવ્યો...દેશ વિદેશમાં વેચાણ કરી સફળતાથી આર્થિક ઉપાર્જન કરી રહ્યા છે
और पढो »
Jagannath Rath Yatra 2024: সাগরে ঘূর্ণাবর্ত! ভেসে যাবে রথযাত্রা! পণ্ড হবে জগন্নাথের উৎসব...Rath Yatra Weather Forecast Rath Yatra Weather in Puri Jagannath Rath Yatra 2024 Heavy Rainfall May Lash Odisha IMD Issues Alerts For 2 Days
और पढो »
મને માફ કરી દેજો મમ્મી પપ્પા, એકતરફી પ્રેમમાં હતાશ યુવકે આત્મહત્યા કરીAhmedabad Crime News : એકતરફી પ્રેમમાં યુવકે યુવતીને વશ કરવા તાંત્રિક વિધિનો સહારો લેતા મોત મળ્યું, અસલાલીના યુવકે પ્રેમ પામવા તાંત્રિક વિધિ માટે 5 લાખની લોન લઈને બરબાદ થઈ ગયો, આખરે આત્મહત્યા કરી
और पढो »
Mahishadal Ratha Yatra: ঐতিহ্যের ২৫০ বছর! ৩৪ চাকার ৫০ ফুটের গ্র্যান্ড রথ আজও গর্ব মহিষাদলের...Mahishadal Rathayatra Rath of Mahishadal Jagannath Rath Yatra 2024 around 250 years old chariot festival of rich heritage
और पढो »
ગુજરાતના ખેડૂતો માટે સુખના દાહાડા! સહકારી સંસ્થાઓ હવે ટેકાના ભાવે મકાઈ ખરીદશે, ઈથેનોલ બનશેમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં સહકારી ક્ષેત્રની વિશેષતાઓ જણાવતાં કહ્યું કે, ૮૩ હજારથી વધુ મંડળીઓના ૨ કરોડ ૩૦ લાખથી વધુ સભાસદો સહકારિતાથી ‘સમાન હેતુ, સમાન હિત, સમાન ધ્યેય’ની ભાવનાથી કાર્યરત છે.
और पढो »