Angarak yog 2024: અશુભ અંગારક યોગ પૂર્ણ, હવે આ રાશિઓની ચાંદી જ ચાંદી, કરોડપતિ બને તો પણ નવાઈ નહીં

Rahu Mangal Yuti समाचार

Angarak yog 2024: અશુભ અંગારક યોગ પૂર્ણ, હવે આ રાશિઓની ચાંદી જ ચાંદી, કરોડપતિ બને તો પણ નવાઈ નહીં
Mangal Gochar 2024Rahu Gochar 2024Mangal Rahu Yuti
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 38 sec. here
  • 38 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 144%
  • Publisher: 63%

Rahu Mangal Yuti: જ્યોતિષશાસ્ત્રમાં અંગારક યોગને અશુભ અને કષ્ટ આપનારી યોગ ગણવામાં આવે છે. અંગારક યોગ પૂર્ણ થતા ત્રણ રાશિના લોકોને સૌથી મોટી રાહત મળશે. આ ત્રણ રાશિના લોકોની સમસ્યાઓ દૂર થશે અને સારા દિવસોની શરૂઆત થશે. હવે આ ત્રણ રાશિના લોકોને સફળતા અને ધન બંને મળશે.

Angarak yog 2024: અશુભ અંગારક યોગ પૂર્ણ, હવે આ રાશિઓની ચાંદી જ ચાંદી, કરોડપતિ બને તો પણ નવાઈ નહીંજ્યોતિષશાસ્ત્રમાં અંગારક યોગ ને અશુભ અને કષ્ટ આપનારી યોગ ગણવામાં આવે છે. અંગારક યોગ પૂર્ણ થતા ત્રણ રાશિના લોકોને સૌથી મોટી રાહત મળશે. આ ત્રણ રાશિના લોકોની સમસ્યાઓ દૂર થશે અને સારા દિવસોની શરૂઆત થશે. હવે આ ત્રણ રાશિના લોકોને સફળતા અને ધન બંને મળશે.

દરેક ગ્રહ સમયે સમયે સમયે રાશિ પરિવર્તન કરે છે. 1 જુન 2014 ના રોજ મંગળ ગ્રહ મેષ રાશિમાં પ્રવેશ કર્યો છે. મેષ રાશિ પહેલા મંગળ મીન રાશિમાં ગોચર કરતો હતો જ્યાં પહેલાથી જ રાહુનું ગોચર હતું. જેના કારણે મેષ રાશિમાં રાહુ અને મંગળની યુતિથી અંગારક યોગ બની રહ્યો હતો. પરંતુ મંગળના રાશિ પરિવર્તનથી આ યોગ સમાપ્ત થઈ ગયો છે.જ્યોતિષશાસ્ત્રમાં અંગારક યોગને અશુભ અને કષ્ટ આપનારી યોગ ગણવામાં આવે છે. અંગારક યોગ પૂર્ણ થતા ત્રણ રાશિના લોકોને સૌથી મોટી રાહત મળશે.

Rahu Mangal YutiLok Sabha Election 2024lok sabha election resultLok Sabha Election 20242024ની ચૂંટણીમાં આ મોટા નેતાઓનો કારમો પરાજય, રાજકીય ભવિષ્ય પર મૂકાયું પૂર્ણવિરામLoksabha Election Resultહવે Passport બનાવવો આસાન! વગર ડોક્યૂમેન્ટ્સે થશે કામ, મોબાઈલમાં દેખાડવી પડશે આ એપKerala News

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Mangal Gochar 2024 Rahu Gochar 2024 Mangal Rahu Yuti Angarak Yog 2024 Rahu Mangal Yuti 2024 મંગળ ગોચર રાહુ રાશિ પરિવર્તન અંગારક યોગ રાહુ મંગળ યુતિ Gujarat News Gujarat Samachar Latest News In Gujarati ZEE News Gujarati Zee ગુજરાતી સમાચાર Latest Gujarat News Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર Gujarat News Today Live Gujarat News Live ગુજરાત સમાચાર News In Gujarati ગુજરાતી ન્યૂઝ Gujarat Samachar In Gujarati Gujarat News In Gujarati Breaking News In Gujarati Gujarati News Online

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગુજરાતમાં આ સ્થળે ઉગતી ડુંગળી તીખી નહિ, પણ ગળચટ્ટી અને મીઠી હોય છે, પાક ઉતરે એટલે ફટાફટ વેચાઈ જાયગુજરાતમાં આ સ્થળે ઉગતી ડુંગળી તીખી નહિ, પણ ગળચટ્ટી અને મીઠી હોય છે, પાક ઉતરે એટલે ફટાફટ વેચાઈ જાયOnion Farming : મહેસાણાના બ્રાહ્મણવાડા ગામમાં થતી ડુંગળી ખૂબ જ પ્રખ્યાત છે...કેમ કે અહીંની ડુંગળીનો સ્વાદ તીખો નહીં પરંતુ મીઠો છે...આ ડુંગળી આરોગ્યની દ્રષ્ટિએ પણ ખૂબ જ ફાયદાકારક મનાય છે..
और पढो »

Chest Pain: માત્ર હાર્ટ એેટેકમાં જ નહીં આ ગંભીર બીમારી હોય તો પણ થાય છાતીમાં દુખાવોChest Pain: માત્ર હાર્ટ એેટેકમાં જ નહીં આ ગંભીર બીમારી હોય તો પણ થાય છાતીમાં દુખાવોChest Pain Causes: 99% લોકો છાતીના દુખાવાને હાર્ટ અટેક સાથે જોડીને જ જુએ છે. છાતીમાં દુખાવો થવાનું અન્ય ગંભીર કારણ પણ હોઈ શકે છે. આ સમસ્યા પણ એટલી ગંભીર છે કે જો સમયસર તેના લક્ષણોને ઓળખીને સારવાર કરાવવામાં ન આવે તો તે જીવલેણ સાબિત થઈ શકે છે. તેથી આ બીમારી વિશે જાણવું પણ ખૂબ જ જરૂરી છે.
और पढो »

Gold Rate Today: દોડો દોડો...આવી તક ફરી નહીં મળે! પરિણામ પહેલા સોના-ચાંદીના ભાવમાં જબરદસ્ત મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ રેટGold Rate Today: દોડો દોડો...આવી તક ફરી નહીં મળે! પરિણામ પહેલા સોના-ચાંદીના ભાવમાં જબરદસ્ત મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ રેટજો તમે સોનું કે ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો તમારા માટે આ સમાચાર ખુબ મહત્વના છે કારણ કે કિંમતી ધાતુ સોના અને ચાંદીમાં જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો છે.
और पढो »

સુરતમાં એક જેવી પેટર્નથી બે દિવસમાં છ લોકોના મોત, અચાનક ઢળી પડવાના કિસ્સા વધ્યાસુરતમાં એક જેવી પેટર્નથી બે દિવસમાં છ લોકોના મોત, અચાનક ઢળી પડવાના કિસ્સા વધ્યાHeart Attack Death : સુરત શહેરમાં રવિવારે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ ત્રણ લોકોને મોત આવ્યું, તો સોમવારે પણ આ જ પેટર્નથી વધુ ત્રણ લોકોના મોત થયા છે, ત્રણેયને હાર્ટ એટેક આવ્યાની આશંકા છે
और पढो »

31 મે બાદ વધશે આ રાશિઓની મુશ્કેલી, શત્રુઓ થશે હાવી, દેવું વધવાનો પણ યોગ31 મે બાદ વધશે આ રાશિઓની મુશ્કેલી, શત્રુઓ થશે હાવી, દેવું વધવાનો પણ યોગજ્યોતિષના અનુસાર બુધ ગ્રહ ધન, વેપાર, બુદ્ધિ, વાણી, તર્ક, સંવાદના કારક છે. આ સમય બુધ મેષ રાશિમાં છે. તો બીજી તરફ 31 મેના રોજ બપોરે 12:20 પર બુધ ગોચર કરીને વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. બુધનું રાશિ પર્વતન મોટો ફેરફાર લાવશે.
और पढो »

મોંઘેરી કેરીને બચાવવા ગુજરાતના ખેડૂતોના મરણિયા પ્રયાસ, પેપર બેગથી ઢાંકે છે એક-એક ફળમોંઘેરી કેરીને બચાવવા ગુજરાતના ખેડૂતોના મરણિયા પ્રયાસ, પેપર બેગથી ઢાંકે છે એક-એક ફળValsad News ઉમેશ પટેલ/વલસાડ : મોંઘેરી કેરીના આ વખતે મોંઘા ભાવ છે અને કેરી આ વખતે ઓછી પણ છે અને ભાવ પણ વધુ આવે છે. ત્યારે આ મોંઘેરી કેરીને બચાવવા માટે ખેડૂતો પરંપરાગત યુક્તિ તો કરે જ છે. પરંતુ હવે ખેડૂતો આધુનિક ખેતી તરફ પણ વળ્યાં છે અને અવનવા પ્રયોગો કરીને કેરીના પાકને બચાવવા માટે આ પ્રયાસો હાથ ધર્યા છે.
और पढो »



Render Time: 2025-02-16 00:55:09