Arvind Kejriwal: કોણ બનશે દિલ્હીના નવા CM? આ છે કેજરીવાલની રણનીતિ, બે નામો પર ચર્ચા તેજ

Arvind Kejriwal समाचार

Arvind Kejriwal: કોણ બનશે દિલ્હીના નવા CM? આ છે કેજરીવાલની રણનીતિ, બે નામો પર ચર્ચા તેજ
Arvind Kejriwal To ResignDelhi Next CMDelhi CM
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 29 sec. here
  • 12 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 50%
  • Publisher: 63%

Arvind Kejriwal Resignation અરવિંદ કેજરીવાલે રવિવારે મુખ્યમંત્રી પદેથી બે દિવસમાં રાજીનામું આપવાની જાહેરાત કરી દીધી. તેમની જાહેરાત બાદ નવા મુખ્યમંત્રીને લઈ ચર્ચા ચાલી રહી છે. પાર્ટી મુખ્યમંત્રી પદ માટે સુનીતા કેજરીવાલ કે આતિશી પર દાવ લગાવી શકે છે. આ સિવાય અન્ય નામની પણ ચર્ચા ચાલી રહી છે.

હજુ આવશે વરસાદનો એક રાઉન્ડ, અંબાલાલે કરી આગાહી, લોકોની નવરાત્રિ પણ બગડી શકે!GK Quiz for students: વિશ્વના 8 સૌથી મોટા Mammals, જે તેમના બચ્ચાઓને પીવડાવે છે દૂધપિતૃ પક્ષમાં સૂર્ય અને ચંદ્ર ગ્રહણ, આ જાતકોને થશે લાભ, મળી શકે છે અપાર પૈસા અને પદ-પ્રતિષ્ઠા

દિલ્લીના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામુ આપવાની જાહેરાત સાથે કેજરીવાલે એ પણ જાહેરાત કરી દીધી કે બે દિવસની અંદર જ નવા મુખ્યમંત્રીના નામ પર નિર્ણય લેવાશે. ત્યારે રાજકીય ગલીઓમાં દિલ્લીના મુખ્યમંત્રીના નામ પર ગણગણાટ શરૂ થઈ ગયો છે. દિલ્લીના મુખ્યમંત્રી પદની રેસ માટે તો હાલ આતિશી જ સૌથી આગળ છે. તો આ સિવાય પણ બીજા એવા નેતાઓ છે કે જેઓ મુખ્યમંત્રી પદ માટે જાહેર થઈ શકે છે. મુખ્યમંત્રી માટે આતિશી સૌથી પ્રબળ દાવેદાર છે તો આ સિવાય સુનીતા કેજરીવાલ પણ રેસમાં દાવેદાર છે તો રાજ્યસભા સાંસદ સંજય સિંહના નામની પણ ચર્ચા છે. આ સિવાય દિલ્લી સરકારના મંત્રી ગોપાલ રાય પણ CMની રેસમાં આગળ છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Arvind Kejriwal To Resign Delhi Next CM Delhi CM Who Will Be Next Delhi CM Atishi Sunita Kejriwal Saurabh Bharadwaj Gopal Rai Delhi Politics Delhi News

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

60 મિનિટથી વધુ સમય ઈયર બડ્સ વાપરો છો તો સાવધાન, તાત્કાલિક બદલી દો આ રુટિન60 મિનિટથી વધુ સમય ઈયર બડ્સ વાપરો છો તો સાવધાન, તાત્કાલિક બદલી દો આ રુટિનearbuds side effects : ઈયરબડ્સ સતત કલાકો સુધી ઉપયોગ કરવા પર માથાનો દુખાવો થઈ શકે છે, આ કારણે માઈગ્રેન પણ થશે, એટલું જ નહિ તેનાથી વ્યક્તિની ઊંઘ પર પણ અસર થાય છે
और पढो »

બંગાળની ખાડીમાં 3-3 સિસ્ટમો સક્રિય! અંબાલાલની આગાહી, ગુજરાતીઓની નવરાત્રિ બગાડશે વરસાદબંગાળની ખાડીમાં 3-3 સિસ્ટમો સક્રિય! અંબાલાલની આગાહી, ગુજરાતીઓની નવરાત્રિ બગાડશે વરસાદGujarat Weather Forecast: ગુજરાત પર આ વખતે આપી પડી છે આકાશી આફત....આજકાલની વાત નથી નવરાત્રિમાં પણ ભુક્કા બોલાવશે વરસાદ...જાણી લેજો તમારા અરમાનો પર પાણી ફેરવી નાંખે તેવી વરસાદની આગાહી...
और पढो »

કેનેડામાં ગરબડ ગોટાળા થતા ગુજરાતીઓએ શોધ્યા નવા બે દેશ, હવે અહી જઈને ડોલર કમાશેકેનેડામાં ગરબડ ગોટાળા થતા ગુજરાતીઓએ શોધ્યા નવા બે દેશ, હવે અહી જઈને ડોલર કમાશેCanada News : કેનેડામાં ભારતીયોને આવી પડેલા સંકટ બાદ ગુજરાતીઓએ હવે બીજા દેશો પર નજર દોડાવી છે, ત્યારે તેમને જર્મની અને ફ્રાન્સમાં નવા ઓપ્શન મળી રહ્યાં છે
और पढो »

સંબંધોમાં રાજનીતિ! આ ભાઈ-બહેન છે અઠંગ રાજનેતા, કોઈ છે સાથે તો કોઈ છે વિરોધમાંસંબંધોમાં રાજનીતિ! આ ભાઈ-બહેન છે અઠંગ રાજનેતા, કોઈ છે સાથે તો કોઈ છે વિરોધમાંRaksha Bandhan 2024: આ છે રાજનીતિની ફેમસ ભાઈ-બહેનની જોડી...આ ભાઈ-બહેનની જોડી છે રાજનીતિના ખેલાડી, કોઈ આપે છે સાથ તો કોઈ આપે છે ટક્કર...
और पढो »

આ બે નવા ફોરલેન બ્રિજની ગુજરાતને મોટી ભેટ, CM ભૂપેન્દ્ર પટેલે આપી સૈદ્ધાંતિક મંજૂરીઆ બે નવા ફોરલેન બ્રિજની ગુજરાતને મોટી ભેટ, CM ભૂપેન્દ્ર પટેલે આપી સૈદ્ધાંતિક મંજૂરીગોંડલ નગરમાં બે નવા ફોરલેન બ્રિજ નિર્માણ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૫૬.૮૪ કરોડ રૂપિયા ફાળવવાની સૌદ્ધાંતિક મંજૂરી આપી છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં ફ્લાયઓવર બ્રિજ હેઠળ ગોંડલમાં પાંજરાપોળ પાસે રૂ. ૨૮.૦૨ કરોડના ખર્ચે તથા ગવર્નમેન્ટ હોસ્પિટલ ચોક પાસે રૂ.
और पढो »

હવે દર સોમવાર અને મંગળવારે ફરજીયાત સામાન્ય જનતાની રજૂઆત સાંભળશે પોલીસ અધિકારીઓ, ગાંધીનગરથી અપાયા આદેશહવે દર સોમવાર અને મંગળવારે ફરજીયાત સામાન્ય જનતાની રજૂઆત સાંભળશે પોલીસ અધિકારીઓ, ગાંધીનગરથી અપાયા આદેશઆ બે દિવસો દરમિયાન અનિવાર્ય સંજોગો સિવાય કચેરીના વડા હોય તે પોલીસ અધિકારીઓએ કોઈ બેઠકો કે અન્ય કાર્યક્રમો નહિ યોજવા સૂચના પણ આપવામાં આવી છે.
और पढो »



Render Time: 2025-02-13 15:29:14