Auron Mein Kahan Dum Tha: આ તારીખે રિલીઝ થશે અજય દેવગન અને તબ્બુની ઈંટેંસ લવસ્ટોરી દર્શાવતી ફિલ્મ, જુઓ પહેલી ઝલક

Auron Mein Kahan Dum Tha Teaser समाचार

Auron Mein Kahan Dum Tha: આ તારીખે રિલીઝ થશે અજય દેવગન અને તબ્બુની ઈંટેંસ લવસ્ટોરી દર્શાવતી ફિલ્મ, જુઓ પહેલી ઝલક
Ajay DevgnTabuAjay Devgn And Tabu Upcoming Film Auron Mein Kaha
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 39 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 142%
  • Publisher: 63%

Auron Mein Kahan Dum Tha Teaser:ફિલ્મના ટીઝરમાં પણ બંનેનો રોમાન્સ જોવા જેવો છે. આ ટીસર થોડી સેકન્ડનું જ છે પરંતુ તેમાં તબ્બુ અને અજય દેવગનનો ઇન્ટેન્સ રોમેન્ટિક સીન દેખાડવામાં આવ્યો છે. સાથે જ ફિલ્મના હીરોનો દમદાર ડાયલોગ ટીઝરને હિટ બનાવે છે.

Auron Mein Kahan Dum Tha: આ તારીખે રિલીઝ થશે અજય દેવગન અને તબ્બુની ઈંટેંસ લવસ્ટોરી દર્શાવતી ફિલ્મ, જુઓ પહેલી ઝલકફિલ્મના ટીઝરમાં પણ બંનેનો રોમાન્સ જોવા જેવો છે. આ ટીસર થોડી સેકન્ડનું જ છે પરંતુ તેમાં તબ્બુ અને અજય દેવગન નો ઇન્ટેન્સ રોમેન્ટિક સીન દેખાડવામાં આવ્યો છે. સાથે જ ફિલ્મના હીરોનો દમદાર ડાયલોગ ટીઝરને હિટ બનાવે છે.

આ સીનમાં અજય દેવગન અને તબ્બુ એકબીજાને રંગ લગાવે છે અને ગળે લગાડતા જોવા મળે છે. આ સિવાય અજય દેવગન કેદીના યુનિફોર્મમાં ફાઈટ કરતો પણ જોવા મળે છે. આ ટીઝર પર લોકો પોઝિટિવ રિએક્શન આપી રહ્યા છે. એટલે કે ફિલ્મની પહેલી ઝલક લોકોને પસંદ આવી છે.ફિલ્મી રિલિઝની વાત કરીએ તો આ ફિલ્મ 5 જુલાઈ 2024 ના રોજ રિલીઝ કરવામાં આવશે. ફિલ્મનું ટીઝર જોયા પછી તેનું ટ્રેલર જોવા માટે લોકો આતુર છે. આ ફિલ્મમાં તબ્બુ અને અજય દેવગન ઉપરાંત જીમી શેરગીલ, શાંતનું મહેશ્વરી, સાંઈ માંજરેકર પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Ajay Devgn Tabu Ajay Devgn And Tabu Upcoming Film Auron Mein Kaha Ajay Devgn Intense Romantic Film Ajay Devgn Film Ajay Devgn ઔરો મેં કહા દમ થા અજય દેવગન તબુ Bollywood Gujarat News Gujarat Samachar Latest News In Gujarati ZEE News Gujarati Zee ગુજરાતી સમાચાર Latest Gujarat News Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર Gujarat News Today Live Gujarat News Live ગુજરાત સમાચાર News In Gujarati ગુજરાતી ન્યૂઝ Gujarat Samachar In Gujarati Gujarat News In Gujarati Breaking News In Gujarati Gujarati News Online

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગુજરાતમાં ઓછું મતદાન : કોને થશે ફાયદો અને કોને થશે નુકસાન?, આ છે રાજકીય ગણિતોના આંકડાગુજરાતમાં ઓછું મતદાન : કોને થશે ફાયદો અને કોને થશે નુકસાન?, આ છે રાજકીય ગણિતોના આંકડાગુજરાતમાં 25 લોકસભા સીટ પર મંગળવારે મતદાન થયું હતું. સામે આવેલા આંકડા પ્રમાણે 60 ટકા જેટલું મતદાન થયું છે. મતદાન બાદ ભાજપ અને કોંગ્રેસ દ્વારા પોતપોતાના દાવાઓ કરવામાં આવી રહ્યાં છે. તમે પણ જાણો ઓછા મતદાનથી કોને થશે ફાયદો અને કોને થશે નુકસાન?
और पढो »

Trailer: પ્રતિક ગાંધીની નવી ફિલ્મ દેઢ બીઘા ઝમીન OTT પ્લેટફોર્મ પર થશે રિલીઝ, જાણો ક્યાં અને ક્યારે થશે સ્ટ્રીમTrailer: પ્રતિક ગાંધીની નવી ફિલ્મ દેઢ બીઘા ઝમીન OTT પ્લેટફોર્મ પર થશે રિલીઝ, જાણો ક્યાં અને ક્યારે થશે સ્ટ્રીમDedh Bigha Zameen Trailer: પ્રતિક ગાંધીને નવી ફિલ્મ દેઢ બીઘા જમીનનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મનું ટ્રેલર ફિલ્મ રિલીઝ થવાના થોડા દિવસો પહેલા જ શેર કરવામાં આવ્યું છે. આ એક અલગ જ વિષય પર બનેલી ફિલ્મ છે. આ ફિલ્મ ડાયરેક્ટ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવશે.
और पढो »

ગુજરાતની શ્વેત ક્રાંતિ પર બનેલી ફિલ્મ Cannes માં બતાવાશે, આ માટે ખેડૂતોએ આપ્યા હતા રૂપિયાગુજરાતની શ્વેત ક્રાંતિ પર બનેલી ફિલ્મ Cannes માં બતાવાશે, આ માટે ખેડૂતોએ આપ્યા હતા રૂપિયાManthan Movie : ગુજરાતની શ્વેત ક્રાંતિ પર શ્યામ બેનેગલ દ્વારા મંથન ફિલ્મ બનાવવામાં આવી હતી, આ યાદગાર ફિલ્મ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં રજૂ કરવામાં આવનાર છે
और पढो »

Yodha on OTT: સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ યોદ્ધા જુઓ ઘરબેઠા. આ ઓટીટી પ્લેટફોર્મ પર ફિલ્મ થઈ રિલીઝYodha on OTT: સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ યોદ્ધા જુઓ ઘરબેઠા. આ ઓટીટી પ્લેટફોર્મ પર ફિલ્મ થઈ રિલીઝYodha on OTT: આ ફિલ્મ રિલીઝ થઈ તે પહેલા ભારે જોરશોરથી પ્રમોશન કરવામાં આવ્યું હતું. પરંતુ ફિલ્મને એટલી જ શાંતિથી ઓટીટી પર રિલીઝ કરી દેવામાં આવી છે. સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ કરણ જોહરના પ્રોડક્શનમાં બની હતી.
और पढो »

હરખના સમાચાર : ભારતમાં સત્તાવાર રીતે ચોમાસાનું આગમન, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રીહરખના સમાચાર : ભારતમાં સત્તાવાર રીતે ચોમાસાનું આગમન, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રીMonsoon Alert : ગુજરાતમાં ગરમીનો પારો આજે પણ તોડશે રેકોર્ડ,,, રાજ્યભરમાં હીટવેવની આગાહી તો અમદાવાદમાં હવામાન વિભાગે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ
और पढो »

Gujarat Board Exam: ધો.10 અને 12માં નાપાસ વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર, આ તારીખે શરૂ થશે પુરક પરીક્ષાGujarat Board Exam: ધો.10 અને 12માં નાપાસ વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર, આ તારીખે શરૂ થશે પુરક પરીક્ષાગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12 ની પૂરક પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. જેમાં 24 જૂનથી ધોરણ.10 અને 12ની પૂરક પરીક્ષાઓ શરૂ થશે. જ્યારે ધોરણ.12ના તમામ પ્રવાહોની પૂરક પરીક્ષા પણ 24 જૂન થી શરૂ થશે. હવે વિષયવાર પરીક્ષાની તારીખો બોર્ડ દ્વારા ટુંક સમયમાં જાહેર કરાશે.
और पढो »



Render Time: 2025-02-22 22:33:04