આમ આદમી પાર્ટીના રાજ્યસભા સભ્ય સ્વાતિ માલીવાલે પોતાની સાથે ઘટેલી મારપીટની ઘટનાના ત્રણ દિવસ બાદ પોલીસમાં એફઆઈઆર નોંધાવી છે. બે પાનાની એફઆઈઆરમાં દિલ્હી મહિલા આયોગના પૂર્વ અધ્યક્ષે 13મી મેના રોજ સીએમ અરવિંદ કેજરીવાલના ઘર પર ઘટેલી ઘટનાનું વિસ્તૃત વિવરણ આપ્યું છે.
Mohini Ekadashi 2024: 12 વર્ષ પછી મોહિની એકાદશી પર સર્જાશે 6 અત્યંત શુભ યોગ, 5 રાશિઓને અચાનક થશે ધન લાભઆજે બન્યો છે હર્ષણ યોગનો અત્યંત શુભ સંયોગ, લક્ષ્મીમાતાની કૃપાથી આ 5 રાશિવાળાનું ભાગ્ય પલટાશે, ધન-વૈભવ વધશેદૈનિક રાશિફળ 17 મે: આજનો દિવસ કઈ કઈ રાશિ માટે સફળતા આપનાર રહેશે જાણવા વાંચો આજનું રાશિફળ
સ્વાતિએ પોતાની ફરિયાદમાં કહ્યું છે કે તે 13મી મેના રોજ સીએમ આવાસ પર ગઈ હતી. બિભવકુમાર સાથે મુલાકાત ન થઈ શકવાના કારણે તે સીએમના ઘરે ગઈ અને તેમની મુલાકાતની રાહ જોતા ડ્રોઈંગ રૂમમાં બેઠા હતા. સ્વાતિના જણાવ્યાં મુજબ સીએમ તેમને મળવાના હતા પરંતુ અચાનક ત્યારે જ કેજરીવાલના અંગત સચિવ બિભવકુમાર રૂમમાં ઘૂસી ગયા. તેમણે કોઈ પણ પ્રકારની ઉશ્કેરણી વગર બૂમો પાડવાનું શરૂ કરી દીધુ અને ગાળો પણ આપી. તેમણે કહ્યું કે તું કેમ અમારી વાત નહીં માને? કેમ નહીં માને?....તારી ઓકાત શું છે કે અમને ન કરવા દે.
સ્વાતિએ કહ્યું કે હું સતત મદદ માટે બૂમો પાડતી રહી. હું દર્દથી ખુબ કણસતી હતી અને મારું શર્ટ ઉપર આવી રહ્યું હતું પરંતુ આમ છતાં તે મારા પર હુમલો કરતો રહ્યો. હું વારંવાર કહેતી રહી કે મારા પીરિયડ્સ ચાલી રહ્યા છે અને મને છોડી દો. હું દુખાવામાં છું. તેણે વારંવાર પૂરી તાકાતથી મારા પર હુમલો કર્યો. હું કોઈને કોઈ રીતે છૂટવામાં સફળ રહી. ત્યારબાદ હું ડ્રોઈંગ રૂમના સોફા પર બેસી ગઈ અને જમીનથી મારા ચશ્મા ઉઠાવ્યા. હું આ હુમલાથી ભારે આઘાતમાં હતી. મે 112 નંબર પર કોલ કરીને ઘટનાની સૂચના આપી.
Arvind Kejriwal Bibhav Kumar FIR Delhi Gujarati News India News સ્વાતિ માલીવાલ અરવિંદ કેજરીવાલ બિભવકુમાર Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
રૂપાલા અને ક્ષત્રિયોના વિવાદ પર નીતિન પટેલનું નિવેદન સાંભળી હચમચી ગયા સૌ કોઈLoksabha Election 2024: ક્ષત્રિયો દ્વારા એવી પણ ચિમકી ઉચ્ચારવામાં આવી છેકે, ઉમેદવારની ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ ૧૯મી એપ્રિલ છે. જો રૂપાલા ફોર્મ પરત નહી ખેંચે તો ગુજરાતમાં ભાજપ વિરૂધ્ધ ચૂંટણી પ્રચારને વેગીલો બનાવાશે.
और पढो »
EVM અને બેલેટ પેપર પર સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો, VVPAT વેરિફિકેશન અંગેની પણ તમામ અરજીઓ ફગાવીકોર્ટના આ ચુકાદાથી ઈવીએમ દ્વારા પડેલા મતની VVPAT ની સ્લિપ સાથે 100 ટકા મેળવવાની માંગણીને ઝટકો લાગ્યો છે. આ ચુકાદો જસ્ટિસ સંજીવ ખન્નાની અધ્યક્ષતાવાળી બેન્ચે સહમતિથી આપ્યો છે.
और पढो »
દિગ્ગજ મહિલા સાંસદનું ભાજપમાંથી રાજીનામું, પાર્ટી પર લગાવ્યો ગંભીર આરોપLok Sabha Elections 2024: હાલ લોકસભાની ચૂંટણીઓ ચાલી રહી છે. કુલ સાત તબક્કામાં યોજાનારા મતદાનની વચ્ચે ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. કારણકે, ભાજપના દિગ્ગજ નેતા અને બબ્બે ટર્મથી સાંસદ એવા એક મહિલા નેતાએ રાજીનામું આપી દીધું છે.
और पढो »
માતા-પિતાની આશા પર ખરી ઉતરી અમદાવાની આ દીકરી, ધોરણ 12 નું પરિણામ જોઈને આવ્યા હર્ષના આંસુ.....માતા-પિતાની આશા પર ખરી ઉતરી અમદાવાની આ દીકરી, ધોરણ 12 નું પરિણામ જોઈને આવ્યા હર્ષના આંસુ, પિતા પોતાની દીકરીનું પરિણામ જોઈને ખૂબ ખુશ થયા અને કહ્યું કે, મારી દીકરી પર પહેલાથી આશા હતી અને આજે મારી દીકરી મારી આશા પર ખરી ઉતરતા ખુબજ ખુશી થઈ રહી છે.
और पढो »
આવી ગયુ ધોરણ-12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ, આ રીતે વોટ્સએપ પર કરો ચેકBoard Exam Result : ધોરણ 12 સાયન્સ, કોમર્સનું પરિણામ જાહેર થઈ ગયું છે, સવારે 9 વાગ્યે બોર્ડની વેબસાઈટ પર પરિણામ મૂકવામાં આવ્યું, વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ અને વોટ્સએપ પર આ રીતે ચેક કરી શકશે
और पढो »
કયા 5 ક્ષત્રિયોને બંગડી પહેરાવવા માંગે છે પદ્મિનીબા વાળા, કર્યો મોટો ખુલાસોPadminiba vala : પદ્મિનીબા વાળાએ ક્ષત્રિય સંકલન સમિતિ પર આક્ષેપો કર્યા, રાહુલ ગાંધી અને ઉમેશ મકવાણા પર રાજપૂતોના નિવેદનો બદલ રોષ વ્યક્ત કર્યો
और पढो »