ભારતીય જનતા પાર્ટીનું સદસ્યતા અભિયાન ગુજરાતમાં વિવાદોનું અભિયાન બની ગયું છે. પાર્ટીમાં લોકોને સભ્ય બનાવવા માટે નેતાઓ કેવા-કેવા ગતકડાં કરી રહ્યાં છે તેના નવા-નવા ઉદાહરણો દરરોજ સામે આવી રહ્યાં છે. વધુ એક ઘટના ધરમપુરમાં સામે આવી છે.
Pitru Paksha 2024 Shubh Yog : પિતૃપક્ષમાં બન્યો શુભ યોગનો અદ્ભુત સંયોગ, 15 દિવસમાં આ 5 રાશિઓના સિતારા ચમકશે, કરિયરમાં પ્રગતિ ધનલાભ પણ થશેVenus Transit: સુખ સમૃદ્ધિના દાતા કરશે રાહુના નક્ષત્રમાં પ્રવેશ, આ 3 રાશિવાળાને વિચાર્યું પણ નહીં હોય એટલો ધનલાભ થશે, આવકના રસ્તા ખુલશેતો આજથી શરૂ થશે વરસાદી ઝાપટાનો નવો રાઉન્ડ, જાણો શું છે અંબાલાલ પટેલની નવી આગાહી
ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશભરમાં સદસ્યતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. પરંતુ ગુજરાતમાં પાર્ટીના કાર્યકર્તાઓ સભ્ય બનાવવા માટે અનેક ગતકડાં કરી રહ્યાં છે, જેથી સતત વિવાદ થઈ રહ્યો છે. સ્કૂલના બાળકોને ભાજપના સભ્ય બનાવવામાં આવ્યા હોય કે હોસ્પિટલમાં આવતા દર્દીઓને ભાજપના સભ્યો બનાવી દેવામાં આવ્યા હોય, આ મુદ્દે સતત વિવાદ થઈ રહ્યો છે. હવે નવો વિવાદ વલસાડના ધરમપુરમાં જોવા મળ્યો છે. અહીં કોંગ્રેસના નેતાને ભાજપના સભ્ય બનાવી દેવામાં આવ્યા છે.
જો કે રાજકારણ ગરમાતા રમેશ પટેલ અને રાજેશ પટેલે ખુલાસો કર્યો અને ધારાસભ્ય અરવિંદ પટેલ પર આક્ષેપો કર્યા છે. તેમણે કહ્યું કે સહમતિ વિના જ ભાજપના સભ્ય બનાવવામાં આવ્યા છે. આક્ષેપ-પ્રતિઆક્ષેપથી રાજકારણ ગરમાયું છે. ભાજપના સદસ્યતા અભિયાનમાં ટાર્ગેટ પૂર્ણ કરવાનો હોવાથી નેતાઓ અવનવા ગતકડા અપવાની રહ્યા છે તેવો આક્ષેપ થયો છે.
Valsad Gujarat BJP Congress BJP News Gujarat BJP News Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
શિસ્તબદ્ધ ભાજપ પાર્ટીમાં શાંતિ ડહોળાઈ! કલોલ નગરપાલિકામાં પ્રેશર ટેકનિકથી ગુસ્સે ભરાયું ભાજપનું મોવડીમંડળKalol Nagarpalika : કલોલ નગરપાલિકામાં ભાજપમાં ભડકો, નગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિત 12 સભ્યોએ ભાજપના સભ્ય પદેથી આપ્યું રાજીનામુ, કલોલ નગરપાલિકામા થયેલ મારામારીની ઘટના બાદ થયો હતો વિવાદ...
और पढो »
તારીખ સાથે જાણી લો કે ગુજરાતમાં હજુ ક્યારે ભુક્કા બોલાવશે વરસાદ, અંબાલાલ ક્યારેય પડતા નથી ખોટાGujarat Cyclone Attack : ગુજરાત માટે આગામી 48 કલાક ખતરાની ઘંટડી સમાન બની રહેશે, બંગાળની ખાડીમાં બનેલું ત્રીજું ડીપ ડિપ્રેશન ગુજરાતને કેટલું અસર કરશે તે તો મોસમની કરવટ પર જ ખબર પડશે
और पढो »
ગુજરાતની શાંતિ ડહોળવાનો પ્રયાસ : કઠલાલમાં હિન્દુ યુવકો પર 2500ના ટોળાએ કર્યો હુમલોMob Attack In Kheda : ખેડાના મહુધામાં વિધર્મીઓના ટોળાએ ફરિયાદી પર હુમલો કરતાં બબાલ,,, વિધર્મીએ સોશિયલ મીડિયામાં ધર્મ વિરોધી પોસ્ટ મૂકતાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા ગયા હતા 3 હિંદુ યુવકો
और पढो »
ભાજપમાં ફરી પક્ષપલટુને મોટાભા કરાયા! આયાતી ઉમેદવારને માર્કેટ યાર્ડના ચેરમેન બનાવી દેવાયાKhedbrahma Market Yard Election : ભાજપે કોંગ્રેસના ઉમેદવારને ચેરમેન બનાવી દેતાં થયો મોટો બળવો, નારાજગીમાં સાબરકાંઠા જિલ્લા પંચાયતના સભ્ય અમરત પટેલે ભાજપમાંથી રાજીનામુ આપ્યું
और पढो »
વિજય સુવાળાએ ગેંગ બનાવીને ભાજપના નેતા પર કર્યો હુમલો; ગાડીઓના કાફલા સાથે આખો વિસ્તાર લીધો બાનમાં!ગુજરાતમાં ભુવાજી તરીકે ઓળખાતા અને જાણીતા લોકગાયક વિજય સુંવાડા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. વિજય સુંવાળા અને તેમના ભાઈ યુવરાજ સુવાળા સહિત 30થી વધુ લોકો વિરુદ્ધ ઓઢવ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. વર્ષ 2020થી ચાલી રહેલા મનદુ:ખને લઈ મારી નાખવાની ધમકી આપી હતી.
और पढो »
અમારા આ 2 નેતાઓ પર કરાયો કાળો જાદુ, એટલે કોંગ્રેસ છોડીને ગયા ભાજપમાં!શૈલેષ પરમારે કરેલ ટિપ્પણના જવાબમાં કોંગેસ છોડીમાં ભાજપમાં જોડાયેલા દિગ્ગજ નેતા સી.જે.ચાવડાએ વિધાનસભા ગૃહમાં કહ્યું કે, કોંગ્રેસ છોડીને ભાજપમાં આવતા હું કાળા જાદુમાંથી છૂટ્યો છું. ત્યારબાદ વિધાનસભા ગૃહમાં રમુજી ટીખળથી હાસ્યનું મોજું ફરી વળ્યું હતું.
और पढो »