બાંગ્લાદેશમાં હિન્દુઓના કત્લેઆમ બાદ હવે પાડોશી દેશના કટ્ટરપંથીઓ ભારત વિરોધી પ્રોપગેન્ડા ફેલાવવામાં લાગ્યા છે. છેલ્લા કેટલાય કલાકોથી સોશિયલ મીડિયા પર #IndiaOut અને #ShameOnIndia જેવા ટ્રેન્ડ ચાલી રહ્યા છે. ભારતીય સામાનોનો બહિષ્કાર કરવાના નારા ઉચ્ચારવામાં આવી રહ્યા છે.
Bangladesh Flood : કોણ બાંગ્લાદેશને પૂરમાં ડુબાડી રહ્યું છે? સોશિયલ મીડિયા પર ભારત વિરુદ્ધ ચાલી રહ્યો છે એજન્ડા
બાંગ્લાદેશના મીડિયામાં પણ એવા સમાચાર આવ્યા છે જેમાં દાવો કરાયો છે કે દેશના કેટલાક ભાગોમાં ભારતના કારણે પૂર આવી ગયું છે. એવું કહેવાય છે કે બાંગ્લાદેશના સરહદી જિલ્લાઓમાં આવેલા પૂરનું કારણ ત્રિપુરાના ડંબુર બંધ ખુલવાના કારણે છે. જેના પર ભારતે પણ આકરી પ્રતિક્રિયા આપી છે.ભારત સરકારે બાંગ્લાદેશના આરોપોને ખોટા ગણાવ્યા છે. વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કહી દીધુ કે પૂરની આ સ્થિતિ ત્રિપુરાના બંધમાંથી પાણી છોડવાના કારણે ઊભી થઈ નથી.
મંત્રાલયે કહ્યું કે અમે એ જણાવવા ઈચ્છીશું કે ભારત અને બાંગ્લાદેશમાથી પસાર થતી ગુમતી નદીના જળગ્રહણ વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોમાં આ વર્ષનો સૌથી વધુ વરસાદ પડ્યો છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે બાંગ્લાદેશમાં આવેલું પૂર મુખ્ય રીતે બંધની નીચેની બાજુ આ મોટા જળગ્રહણ ક્ષેત્રોના પાણીના કારણે થઈ છે. ડંબુર બંધ સરહદથી 120 કિમીથી વધુ દૂર છે. જે ઓછી ઊંચાઈ નો બંધ છે અને વીજળી પેદા કરે છે તથા આ વીજળી ગ્રિડમાં જાય છે જેનાથી બાંગ્લાદેશને પણ ત્રિપુરાથી 40 મેગાવોટ વીજળી મળે છે.
Tripura Dam Flood Government Of India World News Gujarati News બાંગ્લાદેશ પૂર Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ખતરનાક બીમારીથી ઝૂઝમી રહ્યો છે તાનાશાહ કિમ જોંગ ઉન, દેશ ચલાવવા માટે નવો ઉત્તરાધિકારી શોધી કાઢ્યોKim Jong Un: ઉત્તર કોરિયાના કિમ જોંગ ઉનની છાપ તાનાશાહ તરીકની છે, પંરતુ આ તાનાશાહ ગંભીર બીમારીથી પીડાઈ રહ્યો છે, તેથી હવે કિમ પરિવારમાંથી કોણ ઉત્તરાધિકારી બનશે તેની ચર્ચા વહેતી થઈ છે
और पढो »
ગ્રે માર્કેટમાં આ IPO એ ડરાવ્યા, લિસ્ટિંગના દિવસે ઈન્વેસ્ટરોને લાગશે ઝટકો!Ola Electric IPO: અનુમાન છે કે આઈપીઓનું લિસ્ટિંગ 75 રૂપિયાના સ્તર પર થઈ શકે છે. જે ઈશ્યૂ પ્રાઇઝથી 1 રૂપિયાના નુકસાનને દર્શાવે છે.
और पढो »
સચિન તેંડુલકરના બાળપણના મિત્ર અને જેમનાથી બોલરો થથરતા હતા, તેમની આ હાલત? Video જોઈ ચોંકી જશોસોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેને જોઈને ફેન્સના હ્રદયભગ્ન થયા છે. જેમાં તેઓને ચાલવામાં ખુબ પરેશાની પડી રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે તેઓ પહેલા ત્યાં ઉભેલી એક બાઈકનો સહારો લઈને ચાલવાની કોશિશ કરે છે અને ત્યારબાદ લોકોની મદદથી આગળ વધી શકે છે. જુઓ વીડિયો.
और पढो »
દેશમાં હવે બીજીવાર વેક્સીન લેવાનો વારો આવ્યો, મંકીપોક્સની મહામારીને લઈ આ રાજ્યને અપાયું એલર્ટMpox scare in India : મંકીપોક્સ વધવાની જ્યા સૌથી વધુ શક્યતા છે, તે કેરળ રાજ્યમાં એલર્ટ જાહેર કરાયું છે, દેશની સૌથી મોટી કંપનીએ મંકીપોક્સની વેક્સીન બનાવવા પર કામ શરૂ કર્યું છે
और पढो »
કોણ છે અમદાવાદના સૌથી અમીર શખ્સ, ટૂંકા સમયમાં ઉભી કરી દીધી 17 લાખ કરોડની કંપનીAhmedabads Richest Businessman Net Worth : શું તમને ખબર છે કે અમદાવાદના સૌથી અમીર શખ્સ કોણ છે, 17 લાખ કરોડ રૂપિયાની કંપની બનાવનારા આ વ્યક્તિની નેટવર્ટ શું છે તે જાણો
और पढो »
પત્નીની હાજરીમાં જ પ્રેમી ગુજારતો દુષ્કર્મ, ભદ્ર કુટુંબની ગુજરાતી યુવતી સોશિયલ મીડિયાથી ફસાઈગુજરાતમાં 2 એવા કેસ બહાર આવ્યા છે. જે સબક શિખવે છે કે સોશિયલ મીડિયાના માધ્યથી પ્રેમ કરવો અને પ્રેમાંધ બનીને પ્રેમી પર ભરોસો કરવો કેટલો ભારે પડે છે. આ બંને કિસ્સાઓ મા બાપ માટે પણ રેડ એલર્ટ સમાન છે. જેમને સમજવાની જરૂર છે કે બાળકો ક્યાં જાય છે શું કરે છે એની પર નજર રાખવાની પણ જરૂર છે.
और पढो »