SBI Jobs 2024: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા તરફથી એક ભરતી નોટિફિકેશન જાહેર કરીને બંપર પદો પર ભરતી બહાર પાડી છે. જેના માટે ઉમેદવાર ફટાફટ અરજી કરી લો..સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ સ્પેશલિસ્ટ કેડર ઓફિસરની 169 પદો પર ભરતી માટે નોટિકિશન જાહેર કર્યું છે.
SBI Jobs 2024: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા તરફથી એક ભરતી નોટિફિકેશન જાહેર કરીને બંપર પદો પર ભરતી બહાર પાડી છે. જેના માટે ઉમેદવાર ફટાફટ અરજી કરી લો..સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ સ્પેશલિસ્ટ કેડર ઓફિસરની 169 પદો પર ભરતી માટે નોટિકિશન જાહેર કર્યું છે. સરકારી બેંકમાં નોકરીની ઈચ્છા ધરાવનાર ઉમેદવારો માટે આ સોનેરી મોકો છે.આ ભરતી પ્રક્રિયા હેઠળ આસિસ્ટેન્ટ મેનેજર એન્જિનિયર સહિત વિભિન્ન પદો પર નિયુક્તિઓ કરવામાં આવશે. ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર ઓનલાઈન અરજી કરી શકે છે.
આ ભરતી અભિયાન માટે અરજી કરવા માટે ઉમેદવારની ઓછામાં ઓછા 21 વર્ષ અને સૌથી વધુ 30 વર્ષ નક્કી કરવામાં આવ્યા છે.આ પદો પર પસંદગી થયેલા ઉમેદવારોને 48,480 રૂપિયાથી લઈને 85,920 રૂપિયા પ્રતિ મહિનાનો પગાર મળશે. તેના સિવાય બેંક દ્વારા અન્ય ભથ્થા અને લાભ પણ આપવામાં આવશે.સૂપરસ્ટારના પરિવારની પુત્રી.. 44ની ઉંમરે કર્યો OTT ડેબ્યૂ, સૂંદરતા એવી કે કરીના-કરિશ્માને પાછળ પાડે; નેટવર્થ જાણીને ઉડી જશે હોશDecember Grah Gochar: શુક્ર-સૂર્ય અને મંગળ...
Jobs Bank Jobs Sarkari Naukri SBI Jobs 2024 SBI Recruitment 2024 Bank Jobs 2024 શિક્ષણ સરકારી નોકરીઓ SBI નોકરીઓ 2024 SBI ભરતી 2024
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ગુજરાત સરકાર આ યોજનામાં દીકરીઓને આપે છે 12 હજાર રૂપિયા, આ રીતે કરો અરજીGujarat Govt Kunwarbai Mameru Yojana : ગરીબ પરિવારની દીકરીઓને લગ્નમા આર્થિક રીતે સહાય કરવા માટે ગુજરાત સરકારની કુંવરબાઈનું મામેરું યોજના ઉપલબ્ધ છે, જેની સઘળી માહિતી આ રહી
और पढो »
Metro Recruitment 2024: જલ્દી કરો! મેટ્રોમાં મોટી ભરતી, સેલરી મળશે 2.8 લાખ સુધી, આ છે છેલ્લી તારીખNoida Metro Bharti 2024: નોઈડા મેટ્રો રેલ કોર્પોરેશને જનરલ મેનેજર પદ માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર 19 ડિસેમ્બર 2024 સુધી અરજી કરી શકે છે. ઉમેદવાર સત્તાવાર વેબસાઈટ nmrcnoida.com પર જઈને વધુ અપડેટ મેળવી શકે છે.
और पढो »
8 લાખ રૂપિયાથી ઓછું બજેટ હોય તો આ કાર છે સૌથી બેસ્ટ, ડિઝાઇન અને માઇલેજ બંનેમાં દમદારFuel Efficient Cars: આ કારને ખરીદવા માટે તમારે વધુ ખર્ચ કરવો પડશે નહીં અને તેમાં તમને શાનદાર માઇલેજ પણ મળી જાય છે.
और पढो »
Astrology Colors Tips: દિવસના હિસાબે નક્કિ કરો કપડાના રંગ, દરેક કાર્યોમાં મળશે સફળતાAstrology Colors Tips According to Day: વૈદિક હિંદુ ધર્મમાં અઠવાડિયાના સાતેય દિવસોનું પોતાનું મહત્વ છે. અઠવાડિયાનો દરેક દિવસ કોઈને કોઈ દેવી-દેવતા સાથે જોડાયેલો હોય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ભગવાન કે દેવીના પ્રિય રંગના કપડાં પહેરવા શુભ માનવામાં આવે છે જેના પર તેની પૂજા કરવામાં આવે છે.
और पढो »
આ સમયે કરો સુંદરકાંડનો પાઠ, હનુમાનજી કરશે શક્તિ પ્રદાન; જીવનના દરેક ક્ષેત્રે અપાવશે સફળતાસુંદરકાંડનો પાઠ ખુબ જ શુભ માનવામાં આવે છે. મંગળવાર અને શનિવારના દિવસે સુંદરકાંડનો પાઠ કરવાથી જીવનમાં દરેક ક્ષેત્રે મળશે સફળતા, ચાલો જાણીએ કયા સમયે સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ.
और पढो »
Gujarat Police: ગુજરાત પોલીસનું મહત્વનું પગલું, પોલીસની વર્તણૂકમાં અસભ્યતા લાગે તો કરો આ નંબર પર ફરિયાદપોલીસની વર્તણૂકમાં જો અસભ્યતા જોવા મળે તો તેમની વર્તણૂક વિરુદ્ધ ફરિયાદ નોંધાવા માટે હેલ્પલાઈન નંબર અંગે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને જાણકારી આપી છે.
और पढो »