સૂત્રોના જણાવ્યા અનુસાર, મહારાષ્ટ્રમાં NCP (અજીત જૂથ)ના નેતા બાબા સિદ્દીકીના પુત્ર ઝીશાન સિદ્દીકીની બાંદ્રા પૂર્વમાં ખેરવાડી સિગ્નલ ખાતે ઓફિસ છે. આ જ ઓફિસની નજીક અજાણ્યા લોકોએ બાબા સિદ્દીકી પર 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું. પછી હુમલાખોરો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.
NCP નેતા બાબા સિદ્દીકીની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આજે રાત્રે 9 વાગ્યાની આસપાસ બદમાશોએ તેમના પર 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.વાવાઝોડું સર્જાયું તો ગુજરાતને કેટલી અસર થશે? જાણો રાજ્યમાં ક્યારે અને કેટલો વરસાદ પડી શકે!આ આગાહી સાચી પડી તો...! દિવાળી પહેલા ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદનો ભયાનક રાઉન્ડ આવશે!Ambalal PatelNCP નેતા બાબા સિદ્દીકી પર ફાયરિંગના સમાચાર મળી રહ્યા છે. રિપોર્ટ અનુસાર અજાણ્યા શખ્સોએ તેમના પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું. તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
બાબા સિદ્દિકી રાજ્યના ભૂતપૂર્વ મંત્રી અને અજિત પવાર જૂથના નેતા છે. લોકસભાની ચૂંટણી પહેલાં તેમણે કોંગ્રેસને અલવિદા કહીને અજિત પવારની રાષ્ટ્રવાદીમાં પ્રવેશ કર્યો હતો. જ્યારે તેમના પુત્ર ઝીશાન સિદ્દિકી વાંદ્રે પૂર્વ મતવિસ્તારના ધારાસભ્ય છે. બાબા સિદ્દિકી પર કોણે ગોળીબાર કર્યો તેની તપાસ મુંબઈ પોલીસ કરી રહી છે. ઘટનાસ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ અને અન્ય માહિતીના આધારે પોલીસ તપાસ કરી રહી છે.બાબા સિદ્દીકી બાંદ્રા પશ્ચિમથી ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. અગાઉ સિદ્દીકી કોંગ્રેસ સાથે સંકળાયેલા હતા.
હુમલાની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે સીસીટીવી ફૂટેજને સ્કેન કરી રહી છે. પોલીસ શંકાના આધારે કેટલાક લોકોની અટકાયત પણ કરી છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.Sanju Samsonસલમાન-શાહરૂખનું કરાવ્યું પૅચઅપ! ઈફ્તારમાં થતો સેલિબ્રિટીનો જમાવડો; કોણ હતા બાબા...?Sanju SamsonBusinessધો.10મા-12માના બોર્ડની પરીક્ષા નહીં આપી શકે આ વિદ્યાર્થીઓ, વાલીઓને જાણ કરવા આદેશ'તે મને બદચલન કહેતી હતી...' બોલ્ડ સીન્સ પર મલ્લિકા શેરાવતે કહ્યું, હિરોઈનો મને...
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ગુજરાતના પૂર્વ સાંસદના ભત્રીજાની ફિલ્મીઢબે ગોળી મારીને હત્યા, જાણો શું છે સમગ્ર ઘટના?છોટાઉદેપર જિલ્લાના કવાંટ તાલુકાના પીપલદી ગામે પૂર્વ સાંસદ અને હાલ ટ્રાઇફેડના ચેરમેન રામસિંગ રાઠવાના ભત્રીજા કુલદીપ જામસિંગભાઈ રાઠવાની બંદૂકની ગોળી મારી હત્યા કર્યાની ઘટના સામે આવી હતી. જેને લઈને કવાંટ પોલીસ હરકતમાં આવી હતી. જેને લઈને તત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.
और पढो »
હવે દર સોમવાર અને મંગળવારે ફરજીયાત સામાન્ય જનતાની રજૂઆત સાંભળશે પોલીસ અધિકારીઓ, ગાંધીનગરથી અપાયા આદેશઆ બે દિવસો દરમિયાન અનિવાર્ય સંજોગો સિવાય કચેરીના વડા હોય તે પોલીસ અધિકારીઓએ કોઈ બેઠકો કે અન્ય કાર્યક્રમો નહિ યોજવા સૂચના પણ આપવામાં આવી છે.
और पढो »
રાજકોટના અગ્નિવીર જવાનનું ટ્રેનિંગ દરમિયાન થયું મૃત્યુ, ફાયરિંગની તાલીમ વખતે સર્જાઈ દુર્ઘટનાનાસિકમાં આર્ટિલરી સેન્ટરમાં તાલીમ દરમિયાન એક દુર્ઘટનામાં બે અગ્નિવીર યુવાનના નિધન થયા છે. જેમાંથી એક યુવક રાજકોટ જિલ્લાનો વતની છે.
और पढो »
Baba Siddiqui: NCP नेता बाबा सिद्दीकी की गोली मारकर हत्या, इलाज के दौरान तोड़ा दमNCP नेता बाबा सिद्दीकी की गोली मारकर हत्या कर दी गई है. उन पर आज रात करीब 9 बजे के आसपास बदमाशों ने 3 राउंड फायरिंग की थी.
और पढो »
એક નહિ, બે-બે વાવાઝોડા આવી રહ્યાં છે, અંબાલાલે અત્યારથી જ ચેતવણી આપી દીધીAmbalal Patel Prediction : હાલ ગુજરાતમાંથી ભલે વરસાદ હટી ગયો હતો, પરંતું ગુજરાતીઓ માટે હરખના સમાચાર એ છે કે નવરાત્રિમાં વરસાદની સંભાવના નહિવત્ છે. તેથી ગુજરાતીઓ મન મૂકીને ગરબા કરી દેશે. સપ્ટેમ્બર તો કોરોકોરો જતો રહેશે. પરંતું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે બે બે વાવાઝોડાની આગાહી કરી છે.
और पढो »
વરસાદ પછી વકર્યો રોગચાળો! સુરતમાં તાવમાં સપડાયા બાદ બે લોકોના મોત, આરોગ્ય વિભાગ આવ્યું એક્શનમાંરાજ્યમાં વરસાદે વિરામ લીધા બાદ રોગચાળાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યની ઘણી હોસ્પિટલમાં દર્દીઓની લાઈનો લાગી છે. સુરતમાં પણ સતત રોગચાળાના કેસ વધી રહ્યાં છે. તો તાવને કારણે બે લોકોના મોત થયા છે.
और पढो »