Ambalal Patel Prediction : હાલ ગુજરાતમાંથી ભલે વરસાદ હટી ગયો હતો, પરંતું ગુજરાતીઓ માટે હરખના સમાચાર એ છે કે નવરાત્રિમાં વરસાદની સંભાવના નહિવત્ છે. તેથી ગુજરાતીઓ મન મૂકીને ગરબા કરી દેશે. સપ્ટેમ્બર તો કોરોકોરો જતો રહેશે. પરંતું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે બે બે વાવાઝોડાની આગાહી કરી છે.
હાલ ગુજરાત માંથી ભલે વરસાદ હટી ગયો હતો, પરંતું ગુજરાત ીઓ માટે હરખના સમાચાર એ છે કે નવરાત્રિમાં વરસાદની સંભાવના નહિવત્ છે. તેથી ગુજરાત ીઓ મન મૂકીને ગરબા કરી દેશે. સપ્ટેમ્બર તો કોરોકોરો જતો રહેશે. પરંતું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ે બે બે વાવાઝોડાની આગાહી કરી છે. એક વાવાઝોડું ઓક્ટોબર, અને બીજું નવેમ્બરમાં ત્રાટકશે તેવુ તેમણે કહી દીધું. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ે આગાહી કરી કે, રાજ્યમાં હજી પણ વરસાદ રહી શકે છે. ગ્રહોની સ્થિતિ જોતા શુક્ર ગ્રહ તેના ભ્રમણના લીધે રાજ્યમાં વરસાદ પડશે.
27 સપ્ટેમ્બર થી 5 ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે રાજ્યમાં છૂટોછવાયો વરસાદ રહેશે.અંબાલાલ પટેલે ખતરાના સંકેત આપતા કહ્યું કે, 10 ઓક્ટોબરે બંગાળાના ઉપસગારના વાવાઝોડાની શક્યતા છે. તો 16 નવેમ્બરથી બંગાળાના ઉપસાગરમા હળવું દબાણ ઉભું થતા 18 નવેમ્બરથી ડિસેમ્બર સુધી ભારે ચક્રવાત ઉભું થશે.ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું વિદાય લે તે અગાઉ ભારે વરસાદના વધુ એક રાઉન્ડની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા આગામી ૨૯-૨૭ સપ્ટેમ્બરના દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
Gujarat Weather Weather Updates અંબાલાલની આગાહી Gujarat Weather Rain Today Ahmedabad Weather Prediction Gujarat Monsoon Forecast ગુજરાત Gujarat Rainfall News Ambalal Patel Forecast Weather Expert અંબાલાલ પટેલની આગાહી અંબાલાલ પટેલ ગુજરાતમાં વરસાદની આગાહી Gujarat Rain Forecast Monsoon 2024 Monsoon Alert IMD India Meteorological Department વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી Rain Forecast In Gujarat ગુજરાતમાં વરસાદની આગાહી Gujarat Monsoon Forecast Ambalal Patel અંબાલાલ પટેલ Monsoon Update વીજળીના કડાકા સાથે વરસાદ ગાજવીજ સાથે વરસાદ Thunderstrome Forecast Paresh Goswami Forecast પરેશ ગોસ્વામીની આગાહી પાણી ભરાયા ભારે વરસાદની આગાહી Flood Alert Flood Warning Gujarat Flood Gujarat Floods ગુજરાતમાં પૂર વાવાઝોડું આવી રહ્યું છે વાવાઝોડું Cyclone Alert
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
હવે દર સોમવાર અને મંગળવારે ફરજીયાત સામાન્ય જનતાની રજૂઆત સાંભળશે પોલીસ અધિકારીઓ, ગાંધીનગરથી અપાયા આદેશઆ બે દિવસો દરમિયાન અનિવાર્ય સંજોગો સિવાય કચેરીના વડા હોય તે પોલીસ અધિકારીઓએ કોઈ બેઠકો કે અન્ય કાર્યક્રમો નહિ યોજવા સૂચના પણ આપવામાં આવી છે.
और पढो »
ગુજરાત આવી રહ્યાં છે લોકલાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, આવી ગયું બે દિવસનું શિડ્યુલpm modi gujarat visit : અમદાવાદ શહેર આગામી 15, 16 અને 17 સપ્ટેમ્બરે પોલીસ છાવણીમાં ફેરવાશે. વડાપ્રધાન મોદી આ ત્રણ દિવસ ગુજરાતમાં રહેવાના હોવાથી પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્તની તૈયારીઓ કરવામાં આવી છે
और पढो »
ગણપતિ બપ્પા આવ્યાં...ખુશખબરી લાવ્યાં...શું તેલ કંપનીઓએ ઘટાડી દીધાં પેટ્રોલ-ડીઝલના ભાવ?Petrol-Diesel Price: ગણેશ મહોત્સવના પ્રારંભ સાથે જ બદલાઈ ગયા છે પેટ્રોલ-ડીઝલના ભાવ. જાણો શું ખરેખર તેલ કંપનીઓએ આપી દીધી છે મોટી ખુશખબરી...???
और पढो »
આજે આ શેરે તો લાશ પાડી દીધી! શું આગળ જતા સાવ પતી જશે આ દિગ્ગજ ટેલીકોમ કંપની?Vodafone Idea Share: ટેલીકોમ સેક્ટરમાં હાલ મચી ગઈ છે ખલબલી...એક રિપોર્ટ આવ્યાં બાદ આ ટેલીકોમ કંપનીના શેર ધડાધડ ગગડી રહ્યાં છે નીચે...રોકાણકારોને આવ્યો છે રોવાનો વારો...
और पढो »
અંધેર નગરી ગંડુ રાજા! ગુજરાતના આ સ્માર્ટ સિટીમાં બત્તી ગુલ થાય તો છવાઈ જાય છે અંધારપટAhmedabad News : નાગરિકો દ્વારા ઓનલાઇન ફરિયાદ કર્યાના કલાકો બાદ ફરિયાદનો ઉકેલ આવી ગયેલ છે તે બાબતનો મેસેજ મોકલી દેવામાં આવે છે, પરંતુ સમસ્યાઓ ઠેરની ઠેર જ રહે છે
और पढो »
અંબાલાલ પટેલની ભારે આગાહીઃ આ વિસ્તારોમાં પડશે એક બે નહીં 10 ઈંચ વરસાદ, મેઘતાંડવની ચેતવણીAmbalal Patel Predictions: ગુજરાતમાં ધીમે-ધીમે વરસાદી માહોલ ફરી એક વખત જામ્યો છે. ત્યારે આગામી 24થી 27 ઓગસ્ટ વચ્ચે ભારેથી અતિભારે વરસાદની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. સુરત અને ભરૂચ સહિત દક્ષિણ ગુજરાતમાં માં એક-બે નહીં પરતું 10 ઈંચ જેટલો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે.
और पढो »