ગુજરાત આવી રહ્યાં છે લોકલાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, આવી ગયું બે દિવસનું શિડ્યુલ

Bjp Gujarat समाचार

ગુજરાત આવી રહ્યાં છે લોકલાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, આવી ગયું બે દિવસનું શિડ્યુલ
Pm ModiNarendra ModiPm Modi Birthday
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 51 sec. here
  • 25 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 104%
  • Publisher: 63%

pm modi gujarat visit : અમદાવાદ શહેર આગામી 15, 16 અને 17 સપ્ટેમ્બરે પોલીસ છાવણીમાં ફેરવાશે. વડાપ્રધાન મોદી આ ત્રણ દિવસ ગુજરાતમાં રહેવાના હોવાથી પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્તની તૈયારીઓ કરવામાં આવી છે

અંબાજીના પદયાત્રીઓ માટે ફાઈવ સ્ટાર હોટલ જેવો સેવાકેમ્પ, શરણાઈ વગાડીને ભક્તોને આવકારે છેelon musk

દુનિયાનો સૌથી પૈસાદાર વ્યક્તિ ભાડાના 2BHK ફ્લેટમાં રહે છે, માતા ગેરેજમાં ગાદલું પાથરી સૂવે છે, જુઓ ઘરનો Photo30 વર્ષ બાદ શનિની નજીક આવશે આ શક્તિશાળી ગ્રહ, 3 રાશિવાળાને અપાવશે કુબેરના ભંડાર, અપાર ધનલાભ થશે! લોકસભાની ચૂંટણી બાદ પહેલીવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે. ત્યારે સૌ કોઈ લોકલાડીલા પ્રધાનમંત્રીને આવકારવા તૈયાર છે. ત્યારે પીએમ મોદીના ગુજરાત પ્રવાસનું શિડ્યુલ આવી ગયું છે. તેઓ 15 ઓક્ટોબરથી 17 ઓક્ટોબર સુધી ગુજરાતમાં રોકાશે. ત્યારે તેમના કાર્યક્રમોનું શિડ્યુલ પણ આવી ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પહેલાં સુરક્ષા સમીક્ષા કરવામાં આવી છે.

પીએમ મોદી જન્મ દિવસ પર ગુજરાતના પ્રવાસે આવવાના છે. આગામી 15 થી 17 સપ્ટેમ્બરના રોજ પીએમ મોદી ગુજરાત પ્રવાસે છે. આ માટે ગુજરાત ભાજપ દ્વારા તેમના સ્વાગત માટે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મદિવસ 17 સપ્ટેમ્બરે છે. ત્યારે 16 સપ્ટેમ્બરે બપોરે 3.30 કલાકે ગુજરાત ભાજપ ભવ્ય શક્તિ પ્રદર્શન કરશે. અમદાવાદના GMDC મેદાનમાં 1 લાખ ભાજપ કાર્યકરો એકત્રિત થશે. ગુજરાતના લોકલાડીલા નેતાનું ભવ્ય સ્વાગત કરાશે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Pm Modi Narendra Modi Pm Modi Birthday Narendra Modi Birthday Gujarat Politics Pm Modi In Gujarat Pm Modi Gujarat Visit GMDC Ground ગુજરાત ભાજપ ભાજપ સદસ્યતા અભિયાન નરેન્દ્ર મોદી પીએમ મોદી પીએમ મોદીનો જન્મદિવસ અમદાવાદ Ahmedabad News BJP Membership Drive BJP Sadasyata Abhiyan અમદાવાદ ભાજપનું શક્તિ પ્રદર્શન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ પીએમ મોદીનો ગુજરાત પ્રવાસ GMDC Ground Ahmedabad

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગુજરાત પર ત્રાટકવાના ડીપ્રેશનનો રુટ બદલાયો, 22 સેકન્ડના વીડિયોમાં જુઓ હવે કયા જિલ્લાઓને હેરાન કરશેગુજરાત પર ત્રાટકવાના ડીપ્રેશનનો રુટ બદલાયો, 22 સેકન્ડના વીડિયોમાં જુઓ હવે કયા જિલ્લાઓને હેરાન કરશેDeep Depression Attack In Gujarat : બંગાળની ખાડીમાં ઉદભવેલું લો પ્રેશર ગુજરાત પહોંચી ચૂક્યું છે, આ ડીપ્રેશન સતત પોતાનો રુટ બદલી રહ્યું છે, આગામી પાંચ દિવસની આવી છે આગાહી
और पढो »

કેનેડામાં ગરબડ ગોટાળા થતા ગુજરાતીઓએ શોધ્યા નવા બે દેશ, હવે અહી જઈને ડોલર કમાશેકેનેડામાં ગરબડ ગોટાળા થતા ગુજરાતીઓએ શોધ્યા નવા બે દેશ, હવે અહી જઈને ડોલર કમાશેCanada News : કેનેડામાં ભારતીયોને આવી પડેલા સંકટ બાદ ગુજરાતીઓએ હવે બીજા દેશો પર નજર દોડાવી છે, ત્યારે તેમને જર્મની અને ફ્રાન્સમાં નવા ઓપ્શન મળી રહ્યાં છે
और पढो »

અંજારની લેડી ડોન સામે કડક કાર્યવાહી! ગુજસીટોક એક્ટ હેઠળ સખ્ત કાર્યવાહી, 10 દિવસના રિમાન્ડ મંજુરઅંજારની લેડી ડોન સામે કડક કાર્યવાહી! ગુજસીટોક એક્ટ હેઠળ સખ્ત કાર્યવાહી, 10 દિવસના રિમાન્ડ મંજુરપૂર્વ કચ્છ પોલીસ દ્વારા વ્યાજખોરીને ડામવાના સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને વ્યાજખોરીની ચુંગલમાં ફસાયેલા લોકોને ન્યાય મળે તે માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
और पढो »

અંધેર નગરી ગંડુ રાજા! ગુજરાતના આ સ્માર્ટ સિટીમાં બત્તી ગુલ થાય તો છવાઈ જાય છે અંધારપટઅંધેર નગરી ગંડુ રાજા! ગુજરાતના આ સ્માર્ટ સિટીમાં બત્તી ગુલ થાય તો છવાઈ જાય છે અંધારપટAhmedabad News : નાગરિકો દ્વારા ઓનલાઇન ફરિયાદ કર્યાના કલાકો બાદ ફરિયાદનો ઉકેલ આવી ગયેલ છે તે બાબતનો મેસેજ મોકલી દેવામાં આવે છે, પરંતુ સમસ્યાઓ ઠેરની ઠેર જ રહે છે
और पढो »

IND vs ENG : આ તારીખથી શરૂ થશે ભારત-ઈંગ્લેન્ડની ટેસ્ટ સીરિઝ, આવી ગયું શિડ્યુલIND vs ENG : આ તારીખથી શરૂ થશે ભારત-ઈંગ્લેન્ડની ટેસ્ટ સીરિઝ, આવી ગયું શિડ્યુલIndia vs England Test Series Schedule 2025 : ભારતીય ક્રિકેટ ટીમ આગામી વર્ષ ઈંગ્લેન્ડની મુલાકાતે હશે, જ્યાં તે 5 મેચની ટેસ્ટ સીરિઝ રમશે. આ સીરિઝનું શિડ્યુલ સામે આવી ગયું છે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે તેની જાહેરાત કરી છે
और पढो »

વર્ષો બાદ ચોમાસામાં ગુજરાત પર આવી છે આટલી મોટી ઘાત, હચમચાવી દેશે આ વિનાશક આગાહીવર્ષો બાદ ચોમાસામાં ગુજરાત પર આવી છે આટલી મોટી ઘાત, હચમચાવી દેશે આ વિનાશક આગાહીGujarat Rainfall Update: આજે ગુજરાતના તમામ જિલ્લાઓમાં રેડ અલર્ટ! પ્રથમવાર રાજ્યના 33માંથી 33 જિલ્લાઓમાં રેડ એલર્ટ, સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ. વર્ષો બાદ ચોમાસામાં આ પ્રકારની સ્થિતિ ઉભી થઈ છે.
और पढो »



Render Time: 2025-02-15 18:55:44