CMને લઇને અફવા ફેલાવનાર સામે કાર્યવાહી થશે! સુરતમાં હર્ષ સંઘવીનું મોટું નિવેદન

Breaking News समाचार

CMને લઇને અફવા ફેલાવનાર સામે કાર્યવાહી થશે! સુરતમાં હર્ષ સંઘવીનું મોટું નિવેદન
GujaratGujarati NewsGandhinagar
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 12 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 29%
  • Publisher: 63%

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લઇને અફ્વા ફેલાવનાર સામે કાર્યવાહી થશે. જી હા...સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ CMને લઈને મોટિં નિવેદન આપ્યું છે. હર્ષ સંઘવીએ કહ્યું કે અફ્વા ફેલાવનાર તત્વો સામે કાર્યવાહી થશે. આવા પ્રકારની રાજનીતિ ન કરવી જોઈએ.

સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ CMને લઈને મોટિં નિવેદન આપ્યું છે. હર્ષ સંઘવીએ કહ્યું કે અફ્વા ફેલાવનાર તત્વો સામે કાર્યવાહી થશે. આવા પ્રકારની રાજનીતિ ન કરવી જોઈએ. જેણે અફ્વા ફેલાવી હશે તેની સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. 2024માં આ 3 ભૂતિયાં ફિલ્મે બીજી ફિલ્મોના બોરિયાં બિસ્તરાં ભરાવી દીધા, ઉસેટી ગઈ કરોડો રૂપિયા!budh gochar 2024અંબાલાલ પટેલ આગાહીઝી બ્યુરો/ગાંધીનગર: જેણે અફ્વા ફેલાવી હશે તેની સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.

હર્ષ સંઘવીએ કડક શબ્દોમાં અફવા ફેલાવનાર સામે કાર્યવાહી કરવા જણાવ્યું છે. CMને લઇને અફવા ફેલાવનાર સામે કાર્યવાહી કરવા જણાવ્યું છે. જેણે અફવા ફેલાવી હશે તેની સામે કાર્યવાહી કરવા HMના આદેશ. આવા પ્રકારની રાજનિતી કરવી ન જોઇએ.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gujarat Gujarati News Gandhinagar CM Bhupendra Patel Harsh Sanghvi Big Statement

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

PM મોદીના સિંગાપોર પ્રવાસથી ભારતને એક મોટો ફાયદો થશે, મુલાકાતનું આ છે મોટું કારણPM મોદીના સિંગાપોર પ્રવાસથી ભારતને એક મોટો ફાયદો થશે, મુલાકાતનું આ છે મોટું કારણPM Modi Singapore Visit : સિંગાપુર પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ સિંગાપુરમાં પ્રતિનિધિસ્તરની મહત્વની બેઠક કરી હતી.
और पढो »

અંજારની લેડી ડોન સામે કડક કાર્યવાહી! ગુજસીટોક એક્ટ હેઠળ સખ્ત કાર્યવાહી, 10 દિવસના રિમાન્ડ મંજુરઅંજારની લેડી ડોન સામે કડક કાર્યવાહી! ગુજસીટોક એક્ટ હેઠળ સખ્ત કાર્યવાહી, 10 દિવસના રિમાન્ડ મંજુરપૂર્વ કચ્છ પોલીસ દ્વારા વ્યાજખોરીને ડામવાના સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને વ્યાજખોરીની ચુંગલમાં ફસાયેલા લોકોને ન્યાય મળે તે માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
और पढो »

મુકેશકાકાની લાડલીનું કંઈક મોટું કરવાનો પ્લાન! અંબાણીના ઘરે થશે ધનવર્ષા, લોકોને પણ થશે લાભમુકેશકાકાની લાડલીનું કંઈક મોટું કરવાનો પ્લાન! અંબાણીના ઘરે થશે ધનવર્ષા, લોકોને પણ થશે લાભIsha Ambani: રિલાયન્સ રિટેલ સાથેના સંયુક્ત સાહસ થકી ડેલ્ટા ગેલીલ ભારતમાં તેના બિઝનેસનું વિસ્તરણ કરશે અને ભારતીય બજાર પર ધ્યાન કેન્દ્રિત કરતું એપેરલ ઈનોવેશન પ્લેટફોર્મ તૈયાર કરશે.
और पढो »

Cheapest Areas in Ahmedabad: અમદાવાદમાં વધારે પડતું ભાડું નથી પોસાતું? ઓછા ભાડામાં ઘર જોઈતું હોય તો આ વિસ્તારો વિશે ખાસ જાણોCheapest Areas in Ahmedabad: અમદાવાદમાં વધારે પડતું ભાડું નથી પોસાતું? ઓછા ભાડામાં ઘર જોઈતું હોય તો આ વિસ્તારો વિશે ખાસ જાણોઅમદાવાદ એ ગુજરાતનું સૌથી મોટું અને ભારતનું સાતમું મોટું શહેર કહેવામાં આવે છે. અનેક લોકો આંખોમાં સપના લઈને અમદાવાદમાં આર્થિક સમૃદ્ધિ માટે આવે છે.
और पढो »

તબાહી આવશે કે પ્રલય? પૃથ્વીની ફરતે બે ચંદ્ર જોઈ વૈજ્ઞાનિકો પણ ચોંક્યા, કંઈક મોટું થશેતબાહી આવશે કે પ્રલય? પૃથ્વીની ફરતે બે ચંદ્ર જોઈ વૈજ્ઞાનિકો પણ ચોંક્યા, કંઈક મોટું થશેMini Moon : ચંદ્ર અને સૂર્ય એ પૃથ્વીને મળેલી અદભૂત ભેટ છે, સૂર્ય પોતાની જગ્યા પર ફરે છે, પૃથ્વી તેના ગોળ ગોળ ચક્કર લગાવ છે, અને ચંદ્ર પૃથ્વીની ગોળ ગોળ ચક્કર લગાવે છે, જે તેનો કુદરતી ઉપગ્રહ છે.
और पढो »

સુરતમાં ગણપતિ પંડાલમાં પથ્થરમારાનો મામલો, 26 ઈસમોના બે દિવસના રિમાન્ડ મંજૂરસુરતમાં ગણપતિ પંડાલમાં પથ્થરમારાનો મામલો, 26 ઈસમોના બે દિવસના રિમાન્ડ મંજૂરસુરતમાં ગણપતિ પંડાલમાં પથ્થરમારો કરનાર ઈસમો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આજે પોલીસે ધરપકડ કરાયેલા લોકોને કોર્ટમાં રજૂ કર્યાં હતા. કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં છે.
और पढो »



Render Time: 2025-02-15 12:52:54