Blood Sugar Control Tips: ખરાબ જીવનશૈલી અને ખોટા આહારના કારણે ડાયાબિટીસ આજના સમયની સામાન્ય સમસ્યા છે. એકવાર ડાયાબિટીસ થાય પછી તેને ફક્ત દવા અને લાઈફસ્ટાઈલમાં ફેરફાર કરીને તેને કંટ્રોલ કરી શકાય છે. ડાયાબિટીસમાં સમજ્યા વિના જો કોઈ વસ્તુ ખાવામાં આવે તો બ્લડ સુગર ઝડપથી વધી જાય છે.
Diabetes: ડાયાબિટીસ હોય તો સવારે ખાલી પેટ પાણીમાં પલાળેલી આ 5 વસ્તુઓ ખાવી, આખો દિવસ બ્લડ સુગર રહેશે કંટ્રોલમાંખરાબ જીવનશૈલી અને ખોટા આહારના કારણે ડાયાબિટીસ આજના સમયની સામાન્ય સમસ્યા છે. એકવાર ડાયાબિટીસ થાય પછી તેને ફક્ત દવા અને લાઈફસ્ટાઈલમાં ફેરફાર કરીને તેને કંટ્રોલ કરી શકાય છે. ડાયાબિટીસ માં સમજ્યા વિના જો કોઈ વસ્તુ ખાવામાં આવે તો બ્લડ સુગર ઝડપથી વધી જાય છે. જો આ ચિંતામાંથી મુક્ત થવું હોય તો સવારે કેટલીક વસ્તુઓને પાણીમાં પલાળીને ખાવાની શરૂઆત કરો.
તજ એવો મસાલો છે જે ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. તજનું સેવન કરવાથી ઇન્સ્યુલિન સંવેદનશીલતા સુધરે છે. તજનું સેવન સવારે કરી લેવાથી બ્લડ સુગર સ્પાઇક થતું અટકે છે. સવારે ખાલી પેટ તજનું પાણી અથવા તો પાણીમાં પલાળેલું તજ ખાઈ લેવું. જીરું પણ ડાયાબિટીસના દર્દીઓને ફાયદો કરે છે. એક ચમચી જીરાને એક ગ્લાસ પાણીમાં રાત્રે પલાળી સવારે આ પાણીને ઉકાળીને પી લેવું. તેનાથી આખો દિવસ બ્લડ સુગર કંટ્રોલમાં રહેશે. વધેલા બ્લડ સુગરને કંટ્રોલ કરવું હોય તો સવારે ખાલી પેટ પાણીમાં પલાળેલા અંજીર ખાઈ લેવા.
Health Tips For Diabetes Diabetes Patient Blood Sugar How To Control Blood Sugar All Day Long બ્લડ શુગર કેવી રીતે કંટ્રોલ કરવું ડાયાબિટીસ ડાયાબિટીસના દર્દીઓ માટે બેસ્ટ આહાર ડાયાબિટીસમાં સવારે શું ખાવું ડાયાબિટીસમાં સવારે શું ન ખાવું How To Control Diabetes Home Remedies For Diabetes Blood Sugar Control Tips How To Reduce Blood Sugar Naturally Blood Sugar Kam Kaise Kare Fenugreek Methi મેથી સુકી મેથી પલાળેલી મેથી ડાયાબિટીસ Chia Seeds ચિયા સીડ્સ Cinnamon તજ તજના લાભ Cumin જીરું પલાળેલું જીરું Fig અંજીર Gujarat News Gujarat Samachar Latest News In Gujarati ZEE News Gujarati Zee ગુજરાતી સમાચાર Latest Gujarat News Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર Gujarat News Today Live Gujarat News Live ગુજરાત સમાચાર News In Gujarati ગુજરાતી ન્યૂઝ Gujarat Samachar In Gujarat
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
મહેનત બાતલ ના કાઢવી હોય તો ગુજરાતના ખેડૂતોએ અચુક જાણવી જોઈએ સરકારની આ ગાઈડલાઈનAgriculture News: પાકને વિવિધ પ્રકારના રોગોથી બચાવવા ખેતી નિયામકની કચેરી દ્વારા રાજ્યના ખેડૂતો માટે માર્ગદર્શિકા જાહેર કરાઈ. જો તમે પણ આ જાણકારીથી અવગત ના હોવ તો એકવાર સમય કાઢીને જરૂર જાણી લેવી જોઈએ આ માહિતી.
और पढो »
આજે ભડલી નવમી પર લક્ષ્મી નારાયણ યોગ સહિત 5 શુભ યોગનો દુર્લભ સંયોગ, 5 રાશિવાળાને ધનના ઢગલે બેસાડશે, અપાર સફળતા મળશેઆજે 15 જુલાઈના રોજ ભડલી નવમી છે. અષાઢ સુધ નોમ એટલે ભડલી નવમી સ્વયંસિદ્ધ તિથિ છે અને આ દિવસ મુહૂર્તની રીતે સારો હોય છે. આ દિવસે મુહૂર્ત જોયા વગર વિવાહથી લઈને ગૃહ પ્રવેશ, મુંડન, ભૂમિ પૂજન વગેરે કામ કરી શકાય એવું શાસ્ત્રોમાં વર્ણન છે. આ સાથે જ આજના આ ભડલી નોમના દિવસ જ રવિ યોગ, સિદ્ધ યોગ, કરણ યોગ, લક્ષ્મી નારાયણ યોગ અને શિવવાસ યોગ રહેશે.
और पढो »
આવતીકાલથી બંધ થઈ જશે દેશની આ મોટી બેંક, એકાઉન્ટ હોય તો સાચવજોCitibank News: 15 જુલાઈ સુધી સિટી બેંકના ક્રેડિટ કાર્ડ એક્સિસ બેંકમાં માઈગ્રેટ થશે, આ સાથે જ બીજા શું શું બદલાવ આવશે તે સિટી બેંકન ગ્રાહકોએ જાણી લેવુ જરૂરી છે
और पढो »
ટેક્સ બચાવવો હોય તો તમારી પત્નીના ખાતામાં જમા કરો પૈસા, હોશિયાર લોકો કરે છે આ કામIncome Tax: ટેક્સ બચાવવાના ઘણા રસ્તા છે, પરંતુ એક રસ્તો જેની વારંવાર ચર્ચા થાય છે તે છે પત્નીના ખાતામાં પૈસા જમા કરાવવાનો. આ એક શ્રેષ્ઠ વિકલ્પ હોઈ શકે છે, યુક્તિ મહાન છે, પરંતુ તેના સંપૂર્ણ નિયમોને જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આવો જાણીએ આ ટ્રીક પાછળના નિયમો અને તેના ફાયદા.
और पढो »
10 દિવસમાં શેરમાંથી કમાણી કરવી હોય તો આ 3 સ્ટોકની કરો ખરીદી, જાણો વિગતોશેર બજાર હાલ જબરદસ્ત જોશમાં છે. પોતાના સર્વોચ્ચ સ્તર પર કારોબાર ચાલી રહ્યો છે. ગુરુવારે પહેલીવાર સેન્સેક્સ 80 હજાર પાર ક્લોઝિંગ આપ્યું. બજારનું ટેક્નિકલ સેટઅપ, મોમેન્ટમ અને ટ્રેડ પોઝિટિવ છે.
और पढो »
ઘરમાં રાશન કાર્ડ હોય તો તમે આ 7 સરકારી યોજનાઓનો લાભ લઈ શકશો!Ration Card Yojana 2024: સસ્તા અનાજ મેળવવા સિવાય રાશન કાર્ડ બહુ ઉપયોગી વસ્તુ છે, રાશન કાર્ડ દ્વારા તમે અનેક સરકારી યોજનાઓનો લાભ લઈ શકો છો
और पढो »