યુનિફાઈડ પેન્શન સ્કીમ જૂની પેન્શન સ્કીમ એનપીએસ કરતા કઈ રીતે અલગ છે? જો અલગ છે તો કેટલી અલગ છે? અને કર્મચારીઓએ આ પેન્શન યોજના કેમ અપનાવવી જોઈએ? આ સવાલ હાલ લગભગ દરેક કર્મચારીને મનમાં ઘૂમરાતો હશે.
યુનિફાઈડ પેન્શન સ્કીમ જૂની પેન્શન સ્કીમ એનપીએસ કરતા કઈ રીતે અલગ છે? જો અલગ છે તો કેટલી અલગ છે? અને કર્મચારીઓએ આ પેન્શન યોજના કેમ અપનાવવી જોઈએ? આ સવાલ હાલ લગભગ દરેક કર્મચારીને મનમાં ઘૂમરાતો હશે.
તેઓ વધુમાં કહે છે કે એનપીએસ સ્કીમ કર્મચારીઓને બિલકુલ પસંદ નહતી. આ કારણસર કર્મચારીઓના આટલા આંદોલન થયા. એનપીએસ યુપીએસથી એકદમ અલગ સ્કીમ હતી. એનપીએસમાં કોઈ પણ કર્મચારીને નિશ્ચિત પેન્શનની કોઈ ગેરંટી નહતી. આથી કોઈ પણ રીતે યુપીએસ અને એનપીએસનો કોઈ મુકાબલો નથી.
જો કે શું સરકારના યુપીએસમાં પોતાના ફાળાને વધારીને 18.5 ટકા કરવાના અને તમામ પેન્શન ધારકોની વાત કરીને દેશના અનેક રાજ્યોમાં જોરશોરથી ચાલતી ઓલ્ડ પેન્શન યોજનાની બહાલીનો મુદ્દો શાંત કરી શકશે? કારણ કે અનેક વિપક્ષી પાર્ટીઓ દરેક ચૂંટણીમાં ઓલ્ડ પેન્શન સ્કીમ બહાલ કરવાનું વચન આપે છે. આ સવાલ પર જવાબ આપતા તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારના નિર્ણય બાદ રાજ્ય સરકારો પણ યુનિફાઈડ પેન્શન સ્કીમ લાગૂ કરવા માટે બાધ્ય બનશે.
National Pension Scheme Unified Pension Scheme NPS UPS OPS Government Employees Modi Government India News Business News Gujarati News નેશનલ પેન્શન સ્કીમ યુનિફાઈડ પેન્શન સ્કીમ Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
DA Hike: મોંઘવારી ભથ્થાને લઈને સરકારી કર્મચારીઓ માટે આવ્યા મોટા ખુશખબર, જાણો ક્યારે થશે જાહેરાતમળતી માહિતી મુજબ મોંઘવારી ભથ્થામાં 3 ટકા વધારો થશે. જેનાથી હાલનો દર 50%થી વધીને 53% થઈ જશે. આ વધારો 1 જુલાઈ 2024થી પ્રભાવી થશે. જાન્યુઆરીથી જૂન 2024 વચ્ચે આવેલા AICPI-IW ઈન્ડેક્સના આંકડાથી એ નક્કી થઈ ગયું છે કે જુલાઈ 2024થી કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 3 ટકા વધશે. જાણો વિગતો.
और पढो »
Unified Pension Scheme: સરકારી કર્મચારીઓને UPSમાં કઈ રીતે જૂની પેન્શન યોજના કરતા વધુ ફાયદો? જાણો NPS, OPS કરતા કેટલી અલગહવે સરકારી કર્મચારીઓએ પેન્શન મેળવવા માટે યુપીએસ અને ન્યૂ પેન્શન સ્કીમ (એનપીએસ)માંથી કોઈ એક વિકલ્પની પસંદગી કરવાની રહેશે. જ્યારે કેટલાક રાજ્યોમાં સરકારી કર્મચારીઓ માટે ઓલ્ડ પેન્શન સ્કીમ (OPS) પણ લાગૂ છે. યુપીએસ, એનપીએસ અને ઓપીએસમાં શું અંતર છે તે પણ હવે તમે જાણી લો.
और पढो »
UPS: સરકારી કર્મચારીઓ માટે ખુશખબર; સરકારના એક નિર્ણયથી દૂર થઈ જશે પેન્શનનું ટેન્શન!UPS: મોદી સરકારે ખેલી દીધો છે સૌથી મોટો દાવ! સરકારી કર્મચારીઓને ખુશ કરવા માટે લેવાઈ રહ્યો છે ઐતિહસિક નિર્ણય. જાણો લાખો કર્મચારીઓના પેન્શન મુદ્દે શું છે સરકારનું પ્લાનિંગ...
और पढो »
સરકારી કર્મચારીઓના હિત માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય : વંદે ભારત ટ્રેનમાં મુસાફરી માટે મળશે આ ફાયદોGujarat Government Big Decision : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો કર્મચારી હિતલક્ષી વધુ એક હિત નિર્ણય લીધો છે. રાજ્ય સરકારના કર્મચારીઓને એલ.ટી.સી/વતન પ્રવાસ હેતુ માટે વંદે ભારત ટ્રેનના પ્રવાસને માન્યતા આપી છે.
और पढो »
DA Hike: સરકારી કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 1 જુલાઈથી શૂન્ય થશે કે મોટો વધારો થશે? ખાસ જાણો આ માહિતી7th Pay Commission news: લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે કે 50 ટકા મોંઘવારી ભથ્થું થયા બાદ તેને શૂન્ય કરી દેવાશે. 1 જુલાઈ 2024થી આવું થશે. ચર્ચાઓ એવી પણ હતી કે તેને શૂન્ય કરીને 50 ટકા DA ને બેઝિક સેલરીમાં મર્જ કરી દેવાશે. હવે જુલાઈ વીતી ચૂક્યો છે. પરંતુ કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા ખબર નથી.
और पढो »
Petrol-Diesel: પેટ્રોલ-ડીઝલના નવા ભાવ જાહેર, જાણો ખિસ્સા ખાલી થશે કે બચશે બે પૈસા?Petrol-Diesel Price Today: આજે 4 ઓગસ્ટની વહેલી સવારે જ પેટ્રોલ-ડીઝલના નવા ભાવ જાહેર કરી દેવામાં આવ્યાં. શું તમે તમારા શહેરનો લેટેસ્ટ ભાવ જાણવા માંગો છો, તો બધી જ માહિતી તમને આ આર્ટિકલમાં મળી જશે...
और पढो »