Gold Price: દિવાળી પછી સોનું-ચાંદી બન્ને ગગડ્યાં! ખરીદનારને કેટલો ફાયદો થશે?

Gold Price Update समाचार

Gold Price: દિવાળી પછી સોનું-ચાંદી બન્ને ગગડ્યાં! ખરીદનારને કેટલો ફાયદો થશે?
Latest Gold PriceBusiness NewsBank Of America
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 23 sec. here
  • 61 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 219%
  • Publisher: 63%

Gold and Silver Price: ઓલ ઈન્ડિયા બુલિયન એસોસિએશનના જણાવ્યા અનુસાર, દિવાળીના દિવસે દિલ્હીમાં 99.9 ટકા શુદ્ધતાનું સોનું 82,400 રૂપિયા પ્રતિ 10 ગ્રામના નવા રેકોર્ડ સ્તરે રહ્યું હતું. દિવાળી પછી ચાંદીમાં પણ વેચવાલીનું દબાણ રહ્યું અને તે 95,000 રૂપિયાની નીચે આવી ગયું.

https://zeenews.india.com/ gujarat i/photo-gallery/festival-diwali-new-year- gold -price- business -usa-election- gold -market-stock-market-377938 Gold Price Today: દિવાળી પહેલા સોના અને ચાંદી બંનેના ભાવમાં વધારો થયો હતો અને તેના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચી ગયા હતા. સોનું રૂ.82000ને પાર અને ચાંદી પણ એક લાખની નજીક પહોંચી ગઈ. પરંતુ દિવાળીનો તહેવાર પૂરો થતાં જ બંને કીમતી ધાતુઓની તેજીનો અંત આવ્યો અને સોના- ચાંદી માં મોટો ઘટાડો જોવા મળ્યો.

94 પ્રતિ ઔંસ થયો હતો.MCX પર શરૂઆતી ટ્રેડિંગ દરમિયાન સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. મંગળવારે સવારે લગભગ 9.15 વાગ્યે સોનું 138 રૂપિયાના ઘટાડા સાથે 78284 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 140 રૂપિયાના ઘટાડા સાથે 94144 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થતી જોવા મળી હતી. નિષ્ણાતોએ આશા વ્યક્ત કરી છે કે મંગળવારના ટ્રેડિંગ સેશનમાં સોના અને ચાંદીના દરોમાં થોડી વધઘટ થઈ શકે છે. બીજા દિવસે અગાઉના દિવસે બજારમાં જોરદાર ઘટાડો જોવાની આશા ઓછી છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Latest Gold Price Business News Bank Of America Gujarat Gold Price Target સોનાનો ભાવ સસ્તુ થયું સોનું સોનેરી તક ગુજરાત સમાચાર Gold Silver Gold Rate Silver Rate Aaj Na Sona Na Bhav Gold Rate Today Silver Rate Today Today Gold Rate Aaj Ka Sona Chandi Bhav Business News In Gujarati Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર આજનો સોનાનો ભાવ આજનો ચાંદીનો ભાવ સોનાનો રેટ ચાંદીનો રેટ સોનાનો લેટેસ્ટ રેટ સોનું ચાંદી Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર Gold Price Today In Mumbai Gold Price Today In Delhi Gold Price Today In Ahmedabad Surat Vadodra Rajkot Business Stock Market Share Baz

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

દિવાળી પહેલા સોનાના ભાવ પર સૌથી મોટા અપડેટ; આખા દેશમાં એક જ ભાવથી શું ફાયદો થશે?દિવાળી પહેલા સોનાના ભાવ પર સૌથી મોટા અપડેટ; આખા દેશમાં એક જ ભાવથી શું ફાયદો થશે?Gold One Rate One Nation: દિવાળીનો તહેવાર નજીક છે અને સોનાનો ભાવ દરરોજ એક નવો રેકોર્ડ બનાવી રહ્યું છે. સોનાનો ભાવ 80000 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો રેકોર્ડ પર પહોંચી ગયો છે. તેમ છતાં અલગ અલગ શહેરો દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા, જયપુર, ચંદીગઢ, લખનઉ, નોયડા જેવા શહેરોમાં સોનાના ભાવમાં મોટો ફર્ક પડે છે.
और पढो »

સૂર્યને મળશે રાહુનો સાથ, આજથી આ 3 રાશિવાળા પર થશે ધનનો વરસાદ, જે ઈચ્છા કરશો તે પૂરી થશે!સૂર્યને મળશે રાહુનો સાથ, આજથી આ 3 રાશિવાળા પર થશે ધનનો વરસાદ, જે ઈચ્છા કરશો તે પૂરી થશે!ગ્રહોના રાજા સૂર્યએ 24 ઓક્ટોબરના રોજ રાહુના નક્ષત્રમાં ગોચર કર્યું છે. આ ગોચરથી કઈ કઈ રાશિઓને ફાયદો થશે તે ખાસ જાણો.
और पढो »

સામાન્ય લોકોને સરકારની દિવાળી ગિફ્ટ, કાલથી શરૂ થશે સસ્તા લોટ, ચોખા અને દાળનું વેચાણ, જાણો કિંમતસામાન્ય લોકોને સરકારની દિવાળી ગિફ્ટ, કાલથી શરૂ થશે સસ્તા લોટ, ચોખા અને દાળનું વેચાણ, જાણો કિંમતભારત બ્રાન્ડ યોજના હેઠળ કેન્દ્ર સરકારે સસ્તા ભાવ પર લોટ, ચોખા અને દાળનું વેચાણ કરે છે. કેન્દ્રીય ખાદ્ય અને ઉપભોક્તા મામલાના મંત્રી પ્રહ્લાદ જોશી આ યોજનાના બીજા તબક્કાનું ઉદ્ધાટન કરશે.
और पढो »

દિવાળી તો ગઈ, તો પછી ઠંડી કેમ નથી આવી રહી, હવામાન વિભાગે નવી તારીખ આપીદિવાળી તો ગઈ, તો પછી ઠંડી કેમ નથી આવી રહી, હવામાન વિભાગે નવી તારીખ આપીWeather Update: દિવાળીના 2 દિવસ થઈ ગયા છે, પણ હજુ ઠંડી નથી આવી. હવે ભારતીય હવામાન વિભાગ (IMD) એ કહ્યું છે કે નવેમ્બરના આખા મહિનામાં શિયાળો આવવાના કોઈ સંકેત નથી અને ઓછામાં ઓછા આગામી બે અઠવાડિયા પછી તાપમાનમાં ધીમે ધીમે ઘટાડો થશે
और पढो »

મોદી કેબિનેટમાં લેવાયો મહત્વનો નિર્ણય, ગરીબોને થશે મોટો ફાયદો, જાણો વિગતોમોદી કેબિનેટમાં લેવાયો મહત્વનો નિર્ણય, ગરીબોને થશે મોટો ફાયદો, જાણો વિગતોકેબિનેટ બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે પીએમ મોદીએ ગરીબ કલ્યાણ અન્ન યોજના (PM-GKAY) અને અન્ય કલ્યાણકારી યોજનાઓ હેઠળ મિડ ડે મીલ, મફત રાશન યોજના, પીએમ પોષણ યોજના, આઈસીડીએસ, આકાંક્ષીની તમામ યોજનાઓ હેઠળ ફોર્ટિફાઈડ ચોખાની આપૂર્તિ જુલાઈ 2024થી ડિસેમ્બર 2028 સુધી ચાલુ રાખવાની મંજૂરી...
और पढो »

સરકારે દિવાળી પર આપી મફત LPG સિલિન્ડરની ભેટ, જાણો કેવી રીતે કરશો અરજી, કોને મળશે ફાયદોસરકારે દિવાળી પર આપી મફત LPG સિલિન્ડરની ભેટ, જાણો કેવી રીતે કરશો અરજી, કોને મળશે ફાયદોFree LPG Cylinder: દિવાળી પહેલા ફ્રી સિલેન્ડર યોજનાની શરૂઆત થઈ ગઈ છે. અલગ અલગ રાજ્ય દિવાળી પર પોતાના રાજ્યોમાં મફત ગેસ સિલેન્ડર વહેંચવાની તૈયારીમાં છે. હાલમાં ઉત્તર પ્રદેશ સરકારે ફ્રી ગેસ સિલેન્ડર યોજનાની જાહેરાત કરી. પછી આંધ્ર પ્રદેશ સરકારે પણ દિવાળી પર મફત ગેસ સિલેન્ડર વહેંચવાની જાહેરાત કરી.
और पढो »



Render Time: 2025-02-15 22:22:24