Latest Gold Rate: દેવ દિવાળી પહેલા જ સોના અને ચાંદીમાં જબરદસ્ત મોટો કડાકો જોવા મળ્યો છે. જો તમે પણ લગ્નગાળામાં સસ્તું સોનું લેવાનું પ્લાનિંગ કરી રહ્યા હોવ તો તમારા માટે કામના સમાચાર છે. ફટાફટ લેટેસ્ટ રેટ ખાસ જાણો.
Gold Rate Today: જલદી કરો...દેવ દિવાળી પહેલા સોનાના ભાવમાં રાતોરાત તોતિંગ ઘટાડો, ચાંદી પણ જબ્બર ગગડી, ફટાફટ જાણો સોના- ચાંદી ના લેટેસ્ટ રેટ
Surya Gochar 2024: ગ્રહોના રાજા બદલશે ચાલ, 5 રાશિઓ માટે સમય સારો, વધશે સમૃદ્ધિ, કાર્યસ્થળ પર મોટી જવાબદારી મળશેgeyserચાંદીના પાયે ચાલશે શનિદેવ; 3 રાશિવાળાનું ભાગ્ય પલટી નાખશે, સપનામાં પણ નહીં વિચાર્યું હોય એટલો ધનલાભ થશે! દેવઉઠી એકાદશીથી હવે શુભ અને માંગલિક પ્રસંગોની શરૂઆત થઈ ગઈ છે. લગ્નગાળો શરૂ થઈ ગયો છે. ત્યારે સોના અને ચાંદીના ભાવમાં સતત ઉતાર ચડાવ જોવા મળી રહ્યા છે. આજે વાયદા બજારમાં સોના અને ચાંદી બંનેમાં ભારે કડાકો જોવા મળ્યો છે. જ્યારે શરાફા બજારમાં પણ આજે સોનું અને ચાંદી જોરદાર પછડાયા છે. જો તમે પણ સોનું કે ચાંદી લેવાનું વિચારતા હોવ તો ફટાફટ રેટ ખાસ ચેક કરો.ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન ની અધિકૃત વેબસાઈટ ibjarates.
Silver Gold Rate Silver Rate Aaj Na Sona Na Bhav Gold Rate Today Silver Rate Today Today Gold Rate Aaj Ka Sona Chandi Bhav Business News In Gujarati Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર આજનો સોનાનો ભાવ આજનો ચાંદીનો ભાવ સોનાનો રેટ ચાંદીનો રેટ સોનાનો લેટેસ્ટ રેટ સોનું ચાંદી
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Gold Rate Today: દેવઉઠી એકાદશી પર સોનું ધડામ, અચાનક ભાવમાં જોરદાર ઘટાડો, ચાંદી પણ ગગડી, જાણો લેટેસ્ટ રેટLatest Gold Rate: આજે દેવઉઠી એકાદશી છે અને આજથી શુભ અને માંગલિક કાર્યોની શરૂઆત થઈ જશે. લગ્નગાળો શરૂ થશે. હાલ જો તમારે લગ્નની ખરીદી કરવાની હોય તો તમને સસ્તામાં સોનું મળી શકે છે. સોના અને ચાંદી બંનેના ભાવ રેકોર્ડ હાઈ કરતા ઘણા નીચે ગગડ્યા છે.
और पढो »
Gold Rate Today: જલદી કરો... રાતોરાત સોનાના ભાવમાં જબરદસ્ત મોટો કડાકો, ઘટેલા ભાવે સોનું લેવા પડાપડી!, જાણો લેટેસ્ટ રેટLatest Gold Rate: અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદ ડોલર ઈન્ડેક્સ અને બોન્ડ યીલ્ડમાં તેજ ઉછાળો જોવા મળી રહ્યો છે. જેના કારણે બુલિયન્સના ભાવોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. સોના અને ચાંદીના લેટેસ્ટ રેટ ખાસ જાણો.
और पढो »
Gold Rate Today: દીવાળી પહેલા અચાનક સોનાના ભાવ થયા ધડામ, ભાવમાં મોટો કડાકો, ફટાફટ ચેક કરો લેટેસ્ટ રેટLatest Gold Rate: ગઈ કાલે સાંજે ક્લોઝિંગ રેટમાં કડાકો જોવા મળ્યો અને આજે સવારે ઓપનિંગમાં તો ભાવ વધુ ગગડી ગયા. વાયદા બજાર અને શરાફા બજારમાં સોના અને ચાંદીના હાલ શું ભાવ છે તે ખાસ જાણો.
और पढो »
Gold Rate: દીવાળી પહેલા સોનાએ આપ્યો જબરદસ્ત મોટો ઝટકો, 15000 રૂપિયાની લગાવી છલાંગ, જાણો લેટેસ્ટ રેટLatest Gold Price: ધનતેરસ અને દીવાળીમાં સોના તથા ચાંદીની ખરીદી શુભ મનાય છે. લોકો સોના અને ચાંદીનો કઈકને કઈક ખરીદે છે પરંતુ આ વર્ષે તમારે આ કિમતી ધાતુની વસ્તુ ખરીદવા માટે સારા એવા રૂપિયા ખર્ચવા પડશે. સોના ચાંદીના ભાવમાં તોતિંગ ઉછાળો જોવા મળી રહ્યો છે.
और पढो »
Gold Price: સોના-ચાંદીના ભાવમાં આજે પણ થઈ ગયો ઘટાડો, જાણો 22 અને 24 કેરેટ ગોલ્ડની લેટેસ્ટ કિંમતGold Silver Rate Down: 15 ઓક્ટોબર 2024ના સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. સોનું 76026 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 90859 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર વેચાઈ રહી છે.
और पढो »
Gold Rate Today: સોનાના ભાવમાં જબ્બર ભડકો, 10 ગ્રામ સોનાનો ભાવ જાણીને લ્હાય લાગી જશે, જાણો લેટેસ્ટ રેટફેસ્ટીવ સીઝનમાં વધતી માંગ અને આંતરરાષ્ટ્રીય બજારમાં તેજીના પગલે સોનાના ભાવ નવી ઊંચાઈ સ્પર્શી રહ્યા છે. કાલે કોમેક્સ પર સોનાના ભાવ નવી ઊંચાઈ પર પહોંચ્યા હતા. જેની અસર આજે ઘરેલુ બજારોમાં જોવા મળી રહી છે.
और पढो »