છેલ્લા કેટલાક સમયથી કિંમતી ધાતુ સોના અને ચાંદીમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. સતત તેજી ત્યારબાદ મંદી, પછી વળી પાછી તેજી...સિલસિલો ચાલતો જવા મળી રહ્યો છે. બે દિવસ પછડાયા બાદ હવે પાછું સોના અને ચાંદી ઉછળ્યા છે. જો કે વાયદા બજારમાં આજે સુસ્તી જોવા મળી છે.
Gold Rate Today: સોનામાં ભારે ઉથલપાથલ, ચાંદી પણ ભાગવા લાગી, લેવાનું વિચારતા હોવ તો થોભો! પહેલા ચેક કરો લેટેસ્ટ રેટઆજે ગજકેસરી સહિત ગજબનો શુભ સંયોગ, આ 5 રાશિવાળાને વિચાર્યું પણ નહીં હોય તેટલો ધનલાભ થશે!, સુખ-સમૃદ્ધિ વધશેદૈનિક રાશિફળ 12 જૂન: રોજગારીની દિશામાં સફળતા મળશે, જરૂરી કાર્યોને પ્રાથમિકતા આપવી, વાંચો આજનું રાશિફળ જો તમે પણ દાગીના કે પછી લગડી લેવાનું વિચારતા હોવ તો ખાસ ચેક કરો આજનો ભાવ...ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન ની અધિકૃત વેબસાઈટ ibjarates.
ચાંદીની વાત કરીએ તો ચાંદીમાં પણ વધારો જોવા મળ્યો છે. ઓપનિંગ રેટમાં 549 રૂપિયા વધીને ચાંદી પ્રતિ કિલો 88257 રૂપિયાના સ્તરે પહોંચી ગઈ છે. MCX પર સોનું ગઈ કાલે ક્લોઝિંગ 71,490 રૂપિયા જોવા મળ્યું હતું જ્યારે આજે 71,488 ના સ્તરે ટ્રેડ થઈ રહ્યું હતું. જો કે ચાંદીમાં વધારો જોવા મળ્યો હતો. ચાંદી 367 રૂપિયાની તેજી સાથે 89,030 રૂપિયા પર ટ્રેડ થઈ રહી હતી. ગઈ કાલે તે 88,663 રૂપિયાના સ્તરે ક્લોઝ થઈ હતી. ચાંદી ગત અઠવાડિયે જ્યાં 96,600 રૂપિયાના સ્તરે પહોંચી ગઈ હતી ત્યાં હવે તે 90 હજારની નીચે આવી ગઈ છે.કોમેક્સ પર હાજર સોનું 0.1 ટકાની તેજી સાથે $2,312.70 પ્રતિ ઔંસ જોવા મળ્યુ. જ્યારે વાયદા બજારમાં તે કોઈ પણ ફેરફાર વગર $2,326.60 ના સ્તરે હતું.
Silver Gold Rate Silver Rate Aaj Na Sona Na Bhav Gold Rate Today Silver Rate Today Today Gold Rate Aaj Ka Sona Chandi Bhav Business News In Gujarati Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Gold Rate Today: છેલ્લા 24 કલાકમાં સોનાના ભાવમાં ભારે ઘટાડો, ચાંદી પણ તૂટી, લેવાનું વિચારતા હોવ તો ફટાફટ ચેક કરો રેટLatest Gold Rate: 4 જૂન 2024ના રોજ લોકસભા ચૂંટણી 2024ના પરિણામ આવ્યા. પરિણામો એક્ઝિટ પોલથી દૂર જોવા મળ્યા. જેની અસર શેર બજાર પર પડી અને બજાર ધડામ થયું. સવારે ભાવ ઉચકાયા બાદ સોના ચાંદીમાં પણ સાંજ પડતા જો જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો જે આજે પણ ચાલુ રહ્યો છે.
और पढो »
Gold Rate Today: ઉતાવળ કરજો! સોના-ચાંદીમાં ફરીથી મોટો કડાકો...લેવાનું વિચારતા હોવ તો ખાસ ચેક કરો લેટેસ્ટ રેટGold Rate Today: સોના અને ચાંદીમાં આજે ફરીથી ઘટાડો જોવા મળ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં નબળાઈની અસર ભારતીય વાયદા બજારમાં પણ જોવા મળી રહી છે. જો કે શરાફા બજારમાં સપાટ ભાવ જોવા મળ્યા છે.
और पढो »
Gold Rate Today: ભારે ઉથલપાથલ વચ્ચે આજે શેમાં જોવા મળ્યો મસમોટો કડાકો...સોનું કે ચાંદી? ખાસ ચેક કરો લેટેસ્ટ રેટLatest Gold Rate: સોના અને ચાંદીના ભાવમાં છેલ્લા કેટલાક સમયથી ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. ક્યારેક ભાવમાં એકદમ વધારો તો ક્યારેક ભાવમાં અચાનક ઘટાડો. સોના અને ચાંદીમાં આજે શું ફેરફાર થયો છે તે જાણવા માટે ચેક કરો લેટેસ્ટ રેટ...
और पढो »
Gold Rate Today: ખુશખબર! અખાત્રીજ બાદ સોનામાં ભારે કડાકો, લેવાનું હોય તો સમય ગુમાવ્યા વગર ચેક કરો રેટGold Rate Today: સોનામાં મસમોટો કડાકો જોવા મળ્યો છે. સોનાના ભાવમાં છેલ્લા કેટલાક સમયથી ભારે ઉથલપાથલનો માહોલ જોવા મળી રહ્યો છે. બંપર તેજી બાદ ભાવ ઘટવા લાગ્યા વળી પાછા અખાત્રીજ પર ભારે તેજી અને હવે અખાત્રીજ જતા જ સોનામાં પાછો કડાકો જોવા મળ્યો છે.
और पढो »
Gold Rate Today: ગોઠમડું ખાધા બાદ હવે સોનુ ઉછળ્યું, લેવું હોય તો ફટાફટ ચેક કરો એક તોલા સોનાનો ભાવભારતીય વાયદા બજાર અને શરાફા બજાર બંનેના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. જો કે ગ્લોબલ માર્કેટ્સમાં નબળાઈનો માહોલ છે. છેલ્લા કેટલાક દિવસથી સોના અને ચાંદીમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. ભાવમાં સતત વધારો ઘટાડો થઈ રહ્યો છે. આવામાં જો તમે પણ સોનું લેાનું વેચારતા હોવ તો ખાસ ચેક કરો લેટેસ્ટ રેટ....
और पढो »
99% Mobile Users નથી જાણતા મોબાઈલની આ વસ્તુઓના Full Forms! શું તમે જાણો છો?Smartphone specifications Full Forms: જો તમે પણ દરરોજ સ્માર્ટફોનનો ઉપયોગ કરો છો અને AMOLED, GB, ROM જેવા શબ્દોનું સંપૂર્ણ સ્વરૂપ જાણતા નથી, તો તમે નીચે આપેલા શબ્દો વિશે જાણી શકો છો.
और पढो »