Grah Gochar: 31 જુલાઈના રોજ બે મહત્વના ગ્રહ રાશિ પરિવર્તન કરશે. જેના કરાણે ઓગસ્ટ મહિનાની શરુઆત 3 રાશિના લોકો માટે શાનદાર રહેવાની છે. આ રાશિના લોકોને ઓગસ્ટ મહિનામાં અચાનક ધન લાભ થવાના યોગ પણ સર્જાઈ રહ્યા છે.
Grah Gochar : 31 જુલાઈ પછીનો સમય આ 3 રાશિ માટે સૌથી બેસ્ટ, શુક્ર અને ગુરુ ગ્રહ ચાલ બદલી ચમકાવી દેશે આ રાશિઓનું ભાગ્ય 31 જુલાઈ ના રોજ બે મહત્વના ગ્રહ રાશિ પરિવર્તન કરશે. જેના કરાણે ઓગસ્ટ મહિનાની શરુઆત 3 રાશિના લોકો માટે શાનદાર રહેવાની છે. આ રાશિના લોકોને ઓગસ્ટ મહિનામાં અચાનક ધન લાભ થવાના યોગ પણ સર્જાઈ રહ્યા છે.
જુલાઈ મહિનાનો છેલ્લો દિવસ ગ્રહ ગોચરની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ રહેવાનો છે. બુધવાર અને 31 જુલાઈ એ જ્યોતિષશાસ્ત્રના બે મહત્વના ગ્રહની ચાલ બદલવાની છે. શાસ્ત્ર અનુસાર દેવગુરુ ગૃહસ્પતિ અને શુક્ર પોતાની ચાલ બદલવા જઈ રહ્યા છે. ગુરુ અને શુક્રની ચાલ બદલશે તેના કારણે દરેક રાશિના જીવનમાં ઉતાર ચઢાવ આવશે. જો કે ત્રણ રાશી એવી છે જેમના માટે 31 જુલાઈ પછીનો સમય ફળદાયી રહેવાનો છે.31 જુલાઈ 2024 ના રોજ ધન, જ્ઞાન, સંતાન, ભક્તિનો કારક ગ્રહ ગુરુ નક્ષત્ર પરિવર્તન કરશે.
grah gocharIndia vs Sri Lankaછૂટાછેડા બાદ નતાશા સ્ટેનકોવિકે કરી પ્રથમ પોસ્ટ, હાર્દિક પંડ્યાએ કરી દીધી બે કોમેન્ટAvanti Feeds5 મહિનામાં જ ભ્રષ્ટાચારની પોલ ખૂલી! 'સુદર્શન સેતુ' પર ગાબડા, તિરાડો અને પોપડા ઉખડ્યાIMD AlertManufacturing Jobs
Grah Gochar July 2024 Guru Gochar 2024 Shukra Grah Gochar Shukra Grah Rashi Parivartan Graho Ki Chaal July 2024 Brihaspati Nakshatra Parivartan Guru Grah Nakshatra Parivartan Shukra Grah Rashi Parivartan ગ્રહોનું ગોચર ગ્રહોની રાશિમાં ફેરફાર ગ્રહનું નક્ષત્ર પરિવર્તન રોહિણી નક્ષત્રમાં ગુરુનો પ્રવેશ સિંહ રાશિમાં શુક્રનો પ્રવેશ 31 જુલાઈ Horoscope Gujarat News Gujarat Samachar Latest News In Gujarati ZEE News Gujarati Zee ગુજરાતી સમાચાર Latest Gujarat News Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
July 2024: જુલાઈ મહિનામાં 4 ગ્રહ બદલશે રાશિ, 4 રાશિના લોકો માટે જુલાઈ મહિનો ભારે, નુકસાનથી બચવા આર્થિક વ્યવહાર ટાળોJuly 2024: ગ્રહ ગોચરની દ્રષ્ટિએ જુલાઈ મહિનો ખાસ રહેવાનો છે. જુલાઈ મહિનામાં 4 મોટા ગ્રહ રાશિ પરિવર્તન કરશે. આ સાથે જ જુલાઈ મહિનામાં રવિ પુષ્ય નક્ષત્ર પણ આવી રહ્યું છે. શુભ કાર્યો કરવા માટે આ નક્ષત્ર ખૂબ જ શુભ ગણાય છે. આ નક્ષત્રનું ધાર્મિક દ્રષ્ટિએ પણ મહત્વ છે.
और पढो »
Budh Gochar 2024: સિંહ રાશિમાં બુધ ગ્રહ કરશે પ્રવેશ, મેષ સહિત 3 રાશિની આર્થિક સ્થિતિ સુધરશેBudh Gochar 2024: જુલાઈ મહિનામાં 19 જુલાઈએ ગ્રહોના રાજકુમાર કહેવાતા બુધ ગોચર કરશે. બુધ ગ્રહ રાશિ પરિવર્તન કરીને સિંહ રાશિમાં પ્રવેશ કરશે. બુધ ગ્રહના આ રાશિ પરિવર્તનથી ત્રણ રાશિના લોકોનું ભાગ્ય ચમકશે. આ રાશિના લોકોને આર્થિક સ્થિતિ મજબૂત થશે.
और पढो »
July 2024 Horoscope: આ રાશિઓ માટે જુલાઈ મહિનો શુભ, નોકરી-વેપાર માટે સમય શુભ, રોજ થશે આર્થિક લાભJuly Monthly Horoscope 2024: જુલાઈ મહિનામાં શનિ વક્રી થયા છે અને સાથે જ શુક્રએ પણ રાશિ પરિવર્તન કરી કર્ક રાશિમાં પ્રવેશ કર્યો છે. આ મહિનામાં આ ગ્રહોના રાજા સૂર્ય પણ કર્ક રાશિમાં ગોચર કરશે. જુલાઈ મહિનામાં મંગળ, ગુરુ અને શનિની સ્થિતિ પણ મહત્વપૂર્ણ રહેવાની છે.
और पढो »
Shukra Gochar 2024: 7 જુલાઈથી આ 3 રાશિઓની ચાંદી જ ચાંદી, સૂતું ભાગ્ય જાગી જશે, કારર્કિદીમાં મળશે સફળતાઓShukra Gochar 2024: શુક્ર કર્ક રાશિમાં પ્રવેશ કરશે તો ત્રણ રાશિના લોકોના જીવનમાં મહત્વના ફેરફાર જોવા મળશે. આ 3 રાશિના લોકો માટે શુક્રનું રાશિ પરિવર્તન લાભકારી સાબિત થશે. શુક્રના રાશિ પરિવર્તનથી મેષ, તુલા અને કર્ક રાશિના લોકોનું સૂતું ભાગ્ય જાગી જશે.
और पढो »
ગુજરાતમાં પણ પૂર આવે તેવા વરસાદની આગાહી, 11 જિલ્લાઓને અપાયું વરસાદી એલર્ટGujarat Rains : સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી અને નર્મદા સહિત 11 જિલ્લામાં હવામાન વિભાગે જાહેર કર્યું યલો એલર્ટ,,, દક્ષિણ અને મધ્ય ગુજરાતના આ જિલ્લાઓમાં પડી શકે છે ભારે વરસાદ
और पढो »
Weekly Horoscope: આ અઠવાડિયે તુલા રાશિના આર્થિક અને વ્યવસાયિક કાર્ય પૂરા થશે, વાંચો સંપૂર્ણ સાપ્તાહિક રાશિફળWeekly Horoscope 22 July To 28 July: જુલાઈ મહિનાનું છેલ્લું સપ્તાહ ગ્રહ ગોચરની દ્રષ્ટિએ ખાસ રહેવાનું છે. ગ્રહોના રાશિ પરિવર્તન અને નક્ષત્ર પરિવર્તનના કારણે કેટલીક રાશિના લોકોને વિશેષ લાભ આ સપ્તાહમાં થશે. તો ચાલો તમને જણાવીએ 22 થી 28 જુલાઈ સુધીના દિવસો મેષથી લઈ મીન સુધીની રાશિ માટે કેટલા શુભ રહેશે.
और पढो »