Gujarat Weather Forecast: અરબી સમુદ્રમાં પણ લો પ્રેશર સર્જાયું છે જે ગુજરાતના આ વિસ્તારો માટે ચેતવણી ઊભું કરી રહ્યું છે. રાજ્ય હવામાન વિભાગે અરબ સાગર કિનારાના જિલ્લાઓ માટે એલર્ટ જાહેર કરેલું છે. માછીમારોને દરિયામાં ન જવાની સૂચના આપી છે.
Gujarat Weather Forecast : અરબ સાગરમાં લો પ્રેશર સર્જાયું, ગુજરાતમાં આ વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવવાની આગાહી, લોકોને સતર્ક કરાયા
Gujarat Weather Forecast: અરબી સમુદ્રમાં પણ લો પ્રેશર સર્જાયું છે જે ગુજરાતના આ વિસ્તારો માટે ચેતવણી ઊભું કરી રહ્યું છે. રાજ્ય હવામાન વિભાગે અરબ સાગર કિનારાના જિલ્લાઓ માટે એલર્ટ જાહેર કરેલું છે. માછીમારોને દરિયામાં ન જવાની સૂચના આપી છે.
દક્ષિણ ગુજરાતના વલસાડના તિથલ બીચ ઉપર તો પવન ફૂંકાવવાની શક્યતાના પગલે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા ચેતવણી સ્વરૂપે બોર્ડ પણ મૂકવામાં આવ્યા છે. વલસાડ જિલ્લાના વહીવટી તંત્રએ 2 જૂન સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે.પવનની દિશા બદલાતા હીટવેવની અસર ઘટતી જોવા મળી રહી છે. છેલ્લા 3 દિવસમાં અમદાવાદમાં મહત્તમ તાપમાનમાં ઘટાડો થયો છે. હવામાન ખાતાના જણાવ્યાં મુજબ આગામી પાંચ દિવસ સુધી ગરમીનો પારો પણ ઘટેલો જોવા મળશે. જો કે બફારાનું પ્રમાણ યથાવત રહેવાની આગાહી કરાઈ છે.
Low Pressure Heavy Wind Weather Forecast Rain Gujarati News Valsad Gujarat News Ambalal Patel Ni Agahi IMD Alert Weather Department Ambalal Patel Ambalal Ni Agahi Ambalal No Vartaro અંબાલાલ પટેલની આગાહી અંબાલાલનો વરતારો વરસાદનો વરતારો ગુજરાતમાં વરસાદ ગુજરાતમાં ક્યારે બેસશે ચોમાસુ ચોમાસાના સમાચાર વરસાદ આજનું હવામાન હવામાન સમાચાર વરસાદની આગાહી Rain Prediction Rain Forecast Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
આગામી 24 કલાકમાં આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે આવશે વરસાદ, 17 શહેરો માટે આગાહીGujarat Weather Forecast : હજુ 2 દિવસ ગુજરાતમાં કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી,,, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પડી શકે છે હળવો વરસાદ,,, બુધવારે 10 જિલ્લામાં વરસ્યો વરસાદ
और पढो »
ગુજરાતમાં આજથી વરસાદની આગાહી : વાવાઝોડા જેવા પવન સાથે આ જિલ્લાઓમાં ગમે ત્યારે આવશે વરસાદSevere Heatwave Alert In Gujarat : આકરી ગરમી વચ્ચે આજથી 7 દિવસ સુધી ગુજરાતમાં માવઠાની આગાહી,,, વીજળીના કડાકા-ભડાકા સાથે વરસી શકે છે કમોસમી વરસાદ,,, આજે અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠામાં પડશે વરસાદ
और पढो »
મે મહિનામાં ફરી વીજળીના કડાકા-ભડાકા સાથે આવશે વરસાદ : 11-13 મેએ 10 જિલ્લામાં વરસાદની આગાહીSevere Heatwave Alert In Gujarat : કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાતમાં આવતી કાલથી 3 દિવસ કમોસમી વરસાદની આગાહી,,, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં હવામાન વિભાગે આપી હળવાથી મધ્યમ વરસાદની આગાહી
और पढो »
Weather Forecast: હવે અહીં આવી રહ્યું છે મહાતોફાન, 140ની સ્પીડથી પવન ફૂંકાશે! ગુજરાત નજીક અરબ સાગરમાં પણ સર્જાયું ડીપ સ્ટીપ પ્રેશર ગ્રેડિયન્ટગુજરાત સહિત દેશના અનેક ભાગોમાં ગરમી હાહાકાર મચાવી રહી છે. અનેક ઠેકાણે પારો 49 ડિગ્રી સેલ્સિયસ ઉપર જતો રહ્યો છે. ખાસ કરીને ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં હાલત ખરાબ છે. બીજી બાજુ રેમલ વાવાઝોડાના કારણે પૂર્વોત્તર, બંગાળના અનેક વિસ્તારોમાં કહેર મચ્યો છે.
और पढो »
સમુદ્રમાં રેમલ વાવાઝોડાનું રૌદ્ર રૂપ દેખાયું, ચક્રવાતનો ભયાનક વીડિયો સામે આવ્યો, જોઈને હચમચી જશોCyclone Remal Live Movement Updates : રેમલ વાવાઝોડુ બાંગ્લાદેશ અને પશ્ચિમ બગાળની વચ્ચે ટકરાયું છે, આ દરમિયાન પશ્ચિમ બંગાળ, આસામ ને પાડોશી દેશ બાંગ્લાદેશમાં ભારે પવન સાથે વરસાદ આવ્યો છે
और पढो »
ગુજરાતમા ફરી એકવાર તૌકતે જેવા વાવાઝોડાની અંબાલાલ પટેલની આગાહી, મે મહિનાના આ દિવસે ત્રાટકશેCyclone Alert By Ambalal Patel : ગુજરાતમાં 26 મેથી 4 જૂન દરમિયાન રાજ્યમાં પડશે વરસાદ....26મેના રોજ પશ્ચિમ બંગાળમાં ભારે ચક્રવાતની શક્યતા....પશ્ચિમ બંગાળમાં 100-120 કિમીની ઝડપે ફૂંકાશે પવન....
और पढो »