ગુજરાત સહિત દેશના અનેક ભાગોમાં ગરમી હાહાકાર મચાવી રહી છે. અનેક ઠેકાણે પારો 49 ડિગ્રી સેલ્સિયસ ઉપર જતો રહ્યો છે. ખાસ કરીને ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં હાલત ખરાબ છે. બીજી બાજુ રેમલ વાવાઝોડાના કારણે પૂર્વોત્તર, બંગાળના અનેક વિસ્તારોમાં કહેર મચ્યો છે.
Weather Forecast: હવે અહીં આવી રહ્યું છે 'મહાતોફાન', 140ની સ્પીડથી પવન ફૂંકાશે! ગુજરાત નજીક અરબ સાગરમાં પણ સર્જાયું ડીપ સ્ટીપ પ્રેશર ગ્રેડિયન્ટ
All India Weather Forecast: પરંતુ આ બધા વચ્ચે હવે હવામાન વિભાગે આ રાજ્યને 5 દિવસ સાવધાન રહેવાની સલાહ આપી છે.june 2024 grah gochar June 2024 Planet Prediction : જૂનમાં સૂર્ય, શનિ સહિત 6 ગ્રહોની ચાલમાં થશે ફેરફાર, આ જાતકોએ રહેવું પડશે એલર્ટIAS Savita Pradhan success story: 16 વર્ષની ઉંમરે લગ્ન, ઘરેલુ હિંસાનો શિકાર બની, બ્યુટી પાર્લર ચલાવીને બન્યા IASMilawati Tarbooj: જો..જો તમે પણ ઇંજેક્શનવાળું તરબૂચ તો નથી ખાઇ રહ્યા ને? કેન્સરનો થઇ શકો છો શિકાર
Gujarat Weather Forecast: પરંતુ આ બધા વચ્ચે હવે હવામાન વિભાગે આ રાજ્યને 5 દિવસ સાવધાન રહેવાની સલાહ આપી છે. આ ઉપરાંત ગુજરાત માટે પણ એક ચોંકાવનારા સમાચાર છે.ચક્રવાતી તોફાન રેમલ અત્યાર સુધીમાં અનેક લોકોના જીવ લઈ ચૂક્યું છે. પશ્ચિમ બંગાળમાં રેમલના કારણે 6 જેટલા લોકોના જીવ ગયા છે. તેલંગણાના અનેક વિસ્તારોમાં રવિવારે રાતેઆવેલા તેજ આંધી તોફાન તથા ભારે વરસાદના પગલે 13 લોકોના મોત થઈ ગયા. રાજ્યની રાજધાની હૈદરાબાદ સહિત અનેક જિલ્લાઓમાં ભારે આંધી સાથે વરસાદે કહેર મચાવ્યો.
Latest News Today News Breaking News News Headlines Bollywood News India News Top News Political News Business News Technology News Sports News
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
બિપરજોય, મોચા, હવે રેમલ....અચાનક કેમ વધી રહ્યું છે શક્તિશાળી, વિનાશક વાવાઝોડાનું પ્રમાણ? ગુજરાત માટે પણ ચિંતાજનક છે કારણબંગાળની ખાડીમાં ઉદભવેલું વાવાઝોડું રવિવારે મધરાતે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના તટે ટકરાય તેવી શક્યતા છે. બંગાળની ખાડીમાં ચોમાસા પૂર્વનું આ પહેલું વાવાઝોડું છે. જેને રેમલ નામ આપવામાં આવ્યું છે.
और पढो »
ગુજરાત પ્રવાસથી ભાજપમાં હરખનો માહોલ, 6 જનસભાઓથી કરશે 14 લોકસભા બેઠક ટાર્ગેટ!Loksabha Election 2024: ગુજરાતમાં ત્રીજા તબક્કામાં 7 મેએ મતદાન છે. જેમ જેમ મતદાનનો દિવસ નજીક આવી રહ્યો છે તેમ તેમ રાજકીય ગરમાવો આવી રહ્યો છે. ગુજરાતના રાજકારણમાં વધુ ગરમાવો પહેલી મેથી આવી જશે. કારણ કે પહેલી મેથી ભાજપના બ્રહ્માસ્ત્ર પ્રધાનમંત્રી મોદી ગુજરાત આવી રહ્યા છે.
और पढो »
ચૂંટણીના પરિણામ પહેલા સટ્ટા બજારનો મોટો ધડાકો : 4 ઉમેદવારોનો ભાવ ઘટ્યોSatta Bazar Prediction : ચૂંટણીના પરિણામ પહેલા સૌથી મોટો ધડાકો, સૌરાષ્ટ્રનું સટ્ટા બજાર કઈ બેઠક પર કયા ઉમેદવારને સૌથી વધુ લીડથી જીતાવી રહ્યું છે, સટ્ટા બજારે લોકસભા ચૂંટણીની આવી સીટોના ભાવ ખોલ્યા
और पढो »
નોકરી શોધવા ગોરખપુરથી આવ્યો હતો 17 વર્ષનો મોનુ, પિતાને પહેલો પગાર આપે તે પહેલા જ મળ્યું મોતRajkot fire latest update : રાજકોટ અગ્નિકાંડમાં બહારથી આવેલા લોકો જ નહિ, અંદર કામ કરતા કર્મચારીઓ પણ હોમાયા છે, ફુડ સ્ટોલમા કામ કરતા 17 વર્ષીય મોનુ ગોઢ પણ મિસિંગ છે
और पढो »
Weather Forecast: ભર ઉનાળે 4 સિસ્ટમ સક્રીય થતા કડાકા ભડાકા, આંધી તોફાનના એંધાણ, ગુજરાત સહિત 10 રાજ્યોમાં વરસાદની આગાહીGujarat Weather Forecast: ભારતીય હવામાન વિભાગે નવી અપડેટ શેર કરી છે જે મુજબ હીટવેવથી હવે લોકોને જલદી છૂટકારો મળી શકે છે. આ ઉપરાંત કેટલીક જગ્યાએ વરસાદની પણ આગાહી કરાઈ છે. ગુજરાત માટે શું આગાહી છે તે પણ ખાસ જાણો.
और पढो »
Liquor Rules: Gujarat સહિતના Dry State માં દારૂ ખરીદવા માટે શું કરવું પડે છે? આ લોકોને છે પરવાનગીtourism policy: ભારતમાં ઘણા એવા પણ રાજ્ય છે જે ડ્રાય સ્ટેટ છે જ્યાં દારૂ પર પ્રતિબંધ છે. જેમ કે બિહાર અને ગુજરાત. પરંતુ કેટલાક લોકોને અહીં પણ દારૂ મળી જાય છે. કોને મળી શકે છે દારૂ ચાલો જાણીએ.
और पढो »