GST Council Meeting: GST કાઉન્સિલની બેઠકમાં શું સસ્તું થયું અને શું થયું મોંઘુ? ખાસ જાણો

GST Council समाचार

GST Council Meeting: GST કાઉન્સિલની બેઠકમાં શું સસ્તું થયું અને શું થયું મોંઘુ? ખાસ જાણો
GSTGST Council MeetingJaisalmer
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 23 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 86%
  • Publisher: 63%

નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં જૈસલમેરમાં જીએસટી કાઉન્સિલની બેઠક થઈ. આ વખતે બેઠકમાં હેલ્થ અને લાઈફ ઈન્શ્યુરન્સ પ્રીમિયમ પર ટેક્સ ઘટવાની અપેક્ષા હતી. પરંતુ તેના પર નિર્ણય હાલ ટાળવામાં આવ્યો છે. આ અંગે જીઓએમ (GoM) ની બેઠક જાન્યુઆરીમાં ફરીથી થશે.

નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં જૈસલમેરમાં જીએસટી કાઉન્સિલની બેઠક થઈ. આ વખતે બેઠકમાં હેલ્થ અને લાઈફ ઈન્શ્યુરન્સ પ્રીમિયમ પર ટેક્સ ઘટવાની અપેક્ષા હતી. પરંતુ તેના પર નિર્ણય હાલ ટાળવામાં આવ્યો છે. આ અંગે જીઓએમ ની બેઠક જાન્યુઆરીમાં ફરીથી થશે. જીએસટી કાઉન્સિલની બેઠકમાં શું નિર્ણય લેવાયો તે અંગે કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરાઈ રહ્યો છે. ટીઓઆઈ મુજબ 50%થી વધુ ફ્લાઈ એશવાળા ઓટોક્લેવ્ડ એરેટેડ કોંક્રીટ બ્લોક્સને HS કોડ 6815 હેઠળ રાખવામાં આવ્યા છે. ત્યારબાદ તેના પર પહેલાથી ઓછો જીએસટી લાગશે.

તે પહેલા તેના પર અલગ અલગ ટેક્સ દરો લાગૂ હતા. જેના કારણે સિસ્ટમ થોડી મુશ્કેલ થતી હતી. રેડી ટુ ઈટ પોપકોર્ન પર લાગતા જીએસટી વિશે કાઉન્સિલ તરફથી સ્પષ્ટ કરાયું કે નમકીનની જેમ મીઠા અને મસાલાવાળા પોપકોર્ન પર પેકેજિંગ વગર વેચવામાં આવે તો 5% જીએસટી લાગશે. આ ઉપરાંત પૂર્વ પેકેજ્ડ અને લેબલવાળા પોપકોર્ન પર 12% જીએસટી ભરવો પડશે. જો કે કેરેમલ પોપકોર્ન જેવી ખાંડથી લપેટાયેલા વસ્તુને કે જે HS 1704 90 90 કોડ હેઠળ કન્ફેક્શનરી તરીકે કેટેગરાઈઝ્ડ હોય છે તેના પર 18% જીએસટી લાગશે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

GST GST Council Meeting Jaisalmer Rajasthan Gujarati News India News Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર Zee News Gujarati Gujarati Samachar Gujarat News

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Gold Rate Today: ગણતરીના કલાકોમાં સોનું-ચાંદી જબ્બર ઉછળ્યા, સોનું કેટલું મોંઘુ થયું અને આજે શું છે 10 ગ્રામ સોનાનો ભાવ...ખાસ જાણોGold Rate Today: ગણતરીના કલાકોમાં સોનું-ચાંદી જબ્બર ઉછળ્યા, સોનું કેટલું મોંઘુ થયું અને આજે શું છે 10 ગ્રામ સોનાનો ભાવ...ખાસ જાણોGold Rate Today: ગઈ કાલે નવા અઠવાડિયાના પહેલા જ દિવસે સોના અને ચાંદીના ભાવમાં જોરદાર કડાકો જોવા મળ્યો હતો પરંતુ આજે બંને મેટલ્સના ભાવ ઉછળ્યા છે. ફટાફટ ચેક કરો લેટેસ્ટ રેટ....
और पढो »

જ્યારે એક બેંક કર્મચારીની ભૂલથી ટ્રાન્સફર થઈ ગયા ₹20000000000 કરોડ, જાણો પછી શું થયું?જ્યારે એક બેંક કર્મચારીની ભૂલથી ટ્રાન્સફર થઈ ગયા ₹20000000000 કરોડ, જાણો પછી શું થયું?જર્મનીમાં એક બેંક કર્મચારીની ભૂલને કારણે 2000 કરોડ રૂપિયા ટ્રાન્સફર થઈ ગયા. ત્યારબાદ બેંકએ સુપરવાઇઝરને નોકરીમાંથી કાઢી મુક્યો હતો. હવે આ ઘટના પર જર્મનીની કોર્ટે ચુકાદો આપ્યો છે.
और पढो »

Petrol Rate: ક્રૂડ ઓઈલના ભાવ ઘટ્યા, શું ભારતમાં સસ્તું થશે પેટ્રોલ-ડીઝલ? જાણો આજે તમારા શહેરમાં શું છે લેટેસ્ટ રેટPetrol Rate: ક્રૂડ ઓઈલના ભાવ ઘટ્યા, શું ભારતમાં સસ્તું થશે પેટ્રોલ-ડીઝલ? જાણો આજે તમારા શહેરમાં શું છે લેટેસ્ટ રેટદુનિયાના સૌથી મોટા ઓઈલ એક્સપોર્ટર એટલે કે સાઉદી અરબે એશિયન ગ્રાહકો માટે ક્રૂડ ઓઈલના ભાવ 4 વર્ષના સૌથી નીચલા સ્તર પર લાવી દીધા છે. સાઉદી અરામકો જે રાજ્યની મોટી ઓઈલ કંપની છે તેણે જાન્યુઆરી 2024 માટે પોતાના ઓફિશિયલ સેલિંગ પ્રાઈસ એટલે કે OSP ને ઘટાડવાનો નિર્ણય લીધો છે.
और पढो »

Jio, Airtel, Vi અને BSNL યૂઝર્સ ખાસ ધ્યાન આપજો! કાલથી લાગૂ થશે આ નિયમ, જાણો શું છે?Jio, Airtel, Vi અને BSNL યૂઝર્સ ખાસ ધ્યાન આપજો! કાલથી લાગૂ થશે આ નિયમ, જાણો શું છે?Reliance Jio, Airtel, BSNL અને Vi ના યૂઝર્સ માટે ખુશખબર આવી રહ્યા છે. કાલે 11 ડિસેમ્બર 2024થી ટેલીકોમ રેગુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા એક નવો નિયમ લાગૂ કરશે, જેણે મેસેજ ટ્રેસબિલિટી કહેવામાં આવે છે. આ નિયમ આપણા મોબાઈલ ફોન પર આવનાર સ્પેમ મેસેજને ઓછા કરવા માટે બનાવવામાં આવ્યો છે.
और पढो »

પદ્મશ્રી ગુજરાતી સંગીતકાર પુરૂષોત્તમ ઉપાધ્યાયનું મુંબઈમાં નિધન, પીએમ મોદીએ આપી શ્રદ્ધાંજલિપદ્મશ્રી ગુજરાતી સંગીતકાર પુરૂષોત્તમ ઉપાધ્યાયનું મુંબઈમાં નિધન, પીએમ મોદીએ આપી શ્રદ્ધાંજલિગુજરાતનું ગૌરવ અને સુગમ સંગીત સમ્રાટ પુરૂષોત્તમ ઉપાધ્યાયનું આજે 90 વર્ષની ઉંમરે મુંબઈમાં નિધન થયું છે. તેમના નિધનથી સંગીત જગતમાં શોકની લાગણી પ્રસરી છે.
और पढो »

રાજ્યસભામાં કોંગ્રેસ સાંસદની સીટ નીચેથી મળ્યું નોટનું બંડલ, જાણો શું કહ્યું સિંઘવીએ? એ પણ જાણો કે શું છે નિયમરાજ્યસભામાં કોંગ્રેસ સાંસદની સીટ નીચેથી મળ્યું નોટનું બંડલ, જાણો શું કહ્યું સિંઘવીએ? એ પણ જાણો કે શું છે નિયમરાજ્યસભામાં સાંસદ અભિષેક મનુ સિંઘવીની સીટ (222) નીચે કથિત રીતે નોટોની થોકડી મળી આવવાના મામલે આજે ભારે હંગામો થયો. હવે આ તમામ મામલે અભિષેક મનુ સિંઘવીએ પણ જવાબ આપ્યો છે. આ ઉપરાંત સંસદમાં નોટ લઈને જવાય કે નહીં તે વિશે શું કહે છે નિયમ તે પણ જાણો.
और पढो »



Render Time: 2025-02-19 03:01:11