Gas Relief Remedies: ગેસની તકલીફ દવા વિના તુરંત દુર થશે, ટ્રાય કરો આ 4 માંથી કોઈ 1 ઘરેલુ નુસખો

Gas Relief Remedies समाचार

Gas Relief Remedies: ગેસની તકલીફ દવા વિના તુરંત દુર થશે, ટ્રાય કરો આ 4 માંથી કોઈ 1 ઘરેલુ નુસખો
Home Remedies For Stomach GasGas ReliefStomach Gas Problem
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 56 sec. here
  • 29 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 120%
  • Publisher: 63%

Gas Relief Remedies: જો તમારે તુરંત જ ગેસની સમસ્યાને દૂર કરવી હોય તો દવા લેવાને બદલે ઘરેલુ ઉપાય અપનાવો. કેટલાક ઘરેલુ ઉપાય કરવાથી ગેસની સમસ્યાથી રાહત મળે છે.

Gas Relief Remedies : ગેસ ની તકલીફ દવા વિના તુરંત દુર થશે, ટ્રાય કરો આ 4 માંથી કોઈ 1 ઘરેલુ નુસખોજો તમારે તુરંત જ ગેસ ની સમસ્યાને દૂર કરવી હોય તો દવા લેવાને બદલે ઘરેલુ ઉપાય અપનાવો. કેટલાક ઘરેલુ ઉપાય કરવાથી ગેસ ની સમસ્યાથી રાહત મળે છે.

ઘણી વખત વધારે પડતું ખાઈ લેવાના કારણે કે પછી પચવામાં ભારે હોય તેવી વસ્તુ ખાવાના કારણે પેટમાં ગેસની સમસ્યા થઈ જાય છે. જ્યારે ભોજનનું પાચન બરાબર ન થાય તેના કારણે ગેસ વધી જાય છે. કેટલાક લોકોને સવારના સમયે ગેસની સમસ્યા સતાવતી હોય છે. ગેસની તકલીફ હોય તો રોજના કામ કરવામાં પણ મુશ્કેલી પડે છે. સાથે જ પેટમાં દુખાવો અને બ્લોટિંગ પણ થવા લાગે છે. આવી સ્થિતિમાં જો તમારે તુરંત જ ગેસની સમસ્યાને દૂર કરવી હોય તો દવા લેવાને બદલે ઘરેલુ ઉપાય અપનાવો. કેટલાક ઘરેલુ ઉપાય કરવાથી ગેસની સમસ્યાથી રાહત મળે છે.

પાચન માટે વરિયાળી ખૂબ જ સારી છે. વરિયાળી પેટને ઠંડક પહોંચાડે છે અને સાથે જ ગેસ એસીડીટી પર મટાડે છે. વરીયાળીને જમ્યા પછી મુખવાસ તરીકે પણ ખાઈ શકાય છે અને તેને પાણીમાં પલાળીને પણ તેનું સેવન કરી શકાય છે. તેનાથી પેટમાં ગેસ થવાની સમસ્યા ઘટી જાય છે. Gas ReliefDivyanka Tripathiનાની ઉંમરમાં મોટી સિદ્ધિ! 15 મહિનાની દીકરીએ 87 સેકન્ડમાં કાઢે છે 20 પક્ષીઓના અવાજરોડ-રસ્તા, રહેણાંકની ફરતે લીલી ચાદર! સરકારની આ 4 યોજનાઓ ગુજરાતને બનાવશે હરિયાળુંShanidevમોલ છોડીને લો આ સરકારી મેળાનો લાભ, મળશે મનગમતી વસ્તુ, કારીગરોએ કરી કરોડોની કમાણીWeb Series: સસ્પેન્સથી ભરપુર સીરીઝ જોવાનો શોખ હોય તેણે જોવી જ જોઈએ આ 6 વેબ સીરીઝ

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Home Remedies For Stomach Gas Gas Relief Stomach Gas Problem Stomach Gas Instant Home Remedies For Acid Reflux Instant Home Remedies For Gas Relief Get Rid Of Gastric Problem Home Remedies How To Get Rid Of Gas Remedies For Stomach Gas Gas Relief Gas Problem ગેસ એસિડીટી Gujarati News Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Monsoon Insects: ચોમાસામાં વધી જતી પાંખવાળી જીવાત નહીં ઘુસે તમારા ઘરમાં, ટ્રાય કરો આ 4 માંથી કોઈ 1 ઉપાયMonsoon Insects: ચોમાસામાં વધી જતી પાંખવાળી જીવાત નહીં ઘુસે તમારા ઘરમાં, ટ્રાય કરો આ 4 માંથી કોઈ 1 ઉપાયGet Rid Of Monsoon Insects: વરસાદ આવે એટલે ગરમીથી તો રાહત મળી જાય પરંતુ વરસાદી વાતાવરણમાં પાંખવાળી જીવાતના ઝુંડ આવી પડે છે. વરસાદી વાતાવરણમાં રાતના સમયે જો બારી, દરવાજા ખુલ્લા રહી જાય તો ઘરમાં આ જીવજંતુઓ ઘૂસી જતા હોય છે. આવા જીવજંતુ લાઈટ તરફ આકર્ષિત થાય છે.
और पढो »

24 જૂને ઓપન થશે આ કંપનીનો આઈપીઓ, પ્રાઇઝ બેન્ડ 55 રૂપિયા, ચેક કરો ડિટેલ24 જૂને ઓપન થશે આ કંપનીનો આઈપીઓ, પ્રાઇઝ બેન્ડ 55 રૂપિયા, ચેક કરો ડિટેલસિલ્વન પ્લાઈબોર્ડના ઈક્વિટી શેર એનએસઈ એસએમઈ પર લિસ્ટ થશે. નોંધનીય છે કે આઈપીઓની લોટ સાઇઝ 2000 શેરની છે. રિટેલ ઈન્વેસ્ટરે એક લોટ માટે ઓછામાં ઓછા ₹1,10,000 રૂપિયાનું રોકાણ કરવું પડશે.
और पढो »

Acidity: ખાટા ઓડકાર અને છાતીની બળતરાની દવા વિના તુરંત શાંત કરશે આ વસ્તુ, જાણો ઉપયોગ કરવાની રીતAcidity: ખાટા ઓડકાર અને છાતીની બળતરાની દવા વિના તુરંત શાંત કરશે આ વસ્તુ, જાણો ઉપયોગ કરવાની રીતHome remedies for Acidity: આયુર્વેદ અનુસાર જ્યારે એસિડિટીમાં તમે વધારે પાણી પીવો છો તો પિત્ત ઉપરની તરફ આવે છે. કારણે ગેસ, માથાનો દુખાવો અને ઉલટીની સમસ્યા પણ થવા લાગે છે. તેવામાં એસિડિટીથી દવા વિના તુરંત રાહત મેળવવી હોય તો જવનું પાણી કે ઉકાળો પીવો જોઈએ.
और पढो »

ગ્રહોના સેનાપતિનો યુવા અવસ્થામાં પ્રવેશ, આ 3 રાશિવાળાને થશે બંપર ધનલાભ, ઈચ્છાઓ પૂરી થશે!ગ્રહોના સેનાપતિનો યુવા અવસ્થામાં પ્રવેશ, આ 3 રાશિવાળાને થશે બંપર ધનલાભ, ઈચ્છાઓ પૂરી થશે!Mangal Gochar: ગ્રહોના સેનાપતિ મંગળ પોતાની સ્વરાશિ મેષમાં ભ્રમણ કરી રહ્યા છે. તેમણે પતાની યુવા અવસ્થામાં પ્રવેશ કર્યો છે. જેનાથી કેટલીક રાશિનું ભાગ્ય ચમકી શકે છે. આ સાથે જ ધન અને સંપત્તિમાં અપાર વધારો થઈ શકે છે. જાણો આ લકી રાશિઓ વિશે.
और पढो »

આ 5 કારણોથી ફોનમાં થાય છે નેટવર્કની સમસ્યા, આ રીતે સોલ્વ થશે નેટવર્કનો ઈસ્યુઆ 5 કારણોથી ફોનમાં થાય છે નેટવર્કની સમસ્યા, આ રીતે સોલ્વ થશે નેટવર્કનો ઈસ્યુSMARTPHONE NETWORK PROBLEM: સ્માર્ટફોનમાં નેટવર્ક પ્રોબ્લેમ હોવું ખૂબ જ પરેશાનીભર્યું હોઈ શકે છે. ખાસ કરીને જ્યારે તમે રોજિંદા કાર્યો માટે તેના પર નિર્ભર છો. લોકો સ્માર્ટફોનનો ઉપયોગ વ્યક્તિગત અને વ્યાવસાયિક હેતુઓ માટે કરે છે. આવી સ્થિતિમાં, નેટવર્કના અભાવને કારણે, વ્યક્તિ ન તો કૉલ પર વ્યક્તિ સાથે વાત કરી શકે છે અને ન તો ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકે છે.
और पढो »

Multani Mitti: મુલ્તાની માટીમાં આ વસ્તુ મિક્સ કરીને ચહેરા પર લગાડશો તો થશે જાદુઈ અસર, અનેક સ્કિન પ્રોબ્લેમ થશે દુરMultani Mitti: મુલ્તાની માટીમાં આ વસ્તુ મિક્સ કરીને ચહેરા પર લગાડશો તો થશે જાદુઈ અસર, અનેક સ્કિન પ્રોબ્લેમ થશે દુરMultani Mitti Benefits: સૌંદર્ય નિખારની વાત આવે તો મોટાભાગના લોકો ઘરેલુ નુસખાને અપનાવવાનું પસંદ કરે છે. કારણ કે તેનાથી આડ અસર થતી નથી અને ત્વચાને ફાયદા વધારે થાય છે. સ્કિન કેરમાં મુલતાની માટીનું નામ સૌથી પહેલા આવે છે.
और पढो »



Render Time: 2025-02-19 03:36:21