Monsoon Insects: ચોમાસામાં વધી જતી પાંખવાળી જીવાત નહીં ઘુસે તમારા ઘરમાં, ટ્રાય કરો આ 4 માંથી કોઈ 1 ઉપાય

Get Rid Of Monsoon Insects समाचार

Monsoon Insects: ચોમાસામાં વધી જતી પાંખવાળી જીવાત નહીં ઘુસે તમારા ઘરમાં, ટ્રાય કરો આ 4 માંથી કોઈ 1 ઉપાય
Monsoon Insects Removal TipsInsects Removal TipsHow To Remove Insects
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 23 sec. here
  • 49 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 176%
  • Publisher: 63%

Get Rid Of Monsoon Insects: વરસાદ આવે એટલે ગરમીથી તો રાહત મળી જાય પરંતુ વરસાદી વાતાવરણમાં પાંખવાળી જીવાતના ઝુંડ આવી પડે છે. વરસાદી વાતાવરણમાં રાતના સમયે જો બારી, દરવાજા ખુલ્લા રહી જાય તો ઘરમાં આ જીવજંતુઓ ઘૂસી જતા હોય છે. આવા જીવજંતુ લાઈટ તરફ આકર્ષિત થાય છે.

Monsoon Insects : ચોમાસામાં વધી જતી પાંખવાળી જીવાત નહીં ઘુસે તમારા ઘરમાં, ટ્રાય કરો આ 4 માંથી કોઈ 1 ઉપાય વરસાદ આવે એટલે ગરમીથી તો રાહત મળી જાય પરંતુ વરસાદ ી વાતાવરણમાં પાંખવાળી જીવાતના ઝુંડ આવી પડે છે. વરસાદ ી વાતાવરણમાં રાતના સમયે જો બારી, દરવાજા ખુલ્લા રહી જાય તો ઘરમાં આ જીવજંતુ ઓ ઘૂસી જતા હોય છે. આવા જીવજંતુ લાઈટ તરફ આકર્ષિત થાય છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હોય તો પણ આ જંતુઓના કારણે બારી દરવાજા ખુલ્લા રાખી શકાતા નથી. જો ચોમાસામાં તમને પણ આ જ સમસ્યા સતાવતી હોય તો આજે તેનું સમાધાન તમને જણાવીએ.

વરસાદી વાતાવરણમાં ઉડતા જીવજંતુ લાઈટ તરફ આકર્ષિત થાય છે. જો તમે ઘરના કાચના બારી દરવાજામાં કાળી ફિલ્મ લગાડી દેશો તો આ જીવજંતુ ઘરમાં આવશે નહીં. આ સૌથી સસ્તો અને અસરદાર ઉપાય છે. ઘરમાં પાંખવાળા જીવજંતુઓને આવતા અટકાવવા હોય તો મરીનો પાવડર કરી તેને પાણીમાં મિક્સ કરી સ્પ્રે બોટલમાં ભરી લો. હવે જ્યાં જેવું જંતુ આવતા હોય તે જગ્યાએ આ સ્પ્રે છાંટી દો. પાંખવાડા જીવજંતુઓને ભગાડવા માટે લીંબુ અને બેકિંગ સોડાનું મિશ્રણ બનાવીને સ્પ્રે બોટલમાં ભરી લેવું.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Monsoon Insects Removal Tips Insects Removal Tips How To Remove Insects Rainy Tips After Rain Flies Rain Flies Monsoon Tips How To Remove Insects ચોમાસાના જીવજંતુઓ પાંખવાળા જીવડા ચોમાસાની સમસ્યા ગુજરાતમાં ચોમાસું વરસાદ વરસાદી કીડા પાંખવાળા મકોડા Monsoon Insects Monsoon Lifehacks Monsoon જીવજંતુ Gujarat News Gujarat Samachar Latest News In Gujarati ZEE News Gujarati Zee ગુજરાતી સમાચાર Latest Gujarat News Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર Gujarat News Today Live Gujarat News Live ગુજરાત સમાચાર News In Gujarati ગુજરાતી ન્યૂઝ Gujarat Samachar In Gujarati Gujarat News In Gujarati Breaking News In Gujarati Gujarati News Online

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ઓપન થતાં પહેલા 177% પ્રીમિયમ પર પહોંચી ગયો આ IPO, પ્રાઇઝ બેન્ડ ₹34, 21 જૂને ખુલશે ઈશ્યૂઓપન થતાં પહેલા 177% પ્રીમિયમ પર પહોંચી ગયો આ IPO, પ્રાઇઝ બેન્ડ ₹34, 21 જૂને ખુલશે ઈશ્યૂMedicamen Organics NSE SME IPO: જો તમે કોઈ ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ એટલે કે આઈપીઓમાં દાવ લગાવવાનું વિચારી રહ્યાં છો તો આ સમાચાર તમારા માટે છે.
और पढो »

ગરમીમાં ગાડીની આ 5 વસ્તુઓ નિયમિત કરો ચેક, નહીં તો રોડ વચ્ચે બંધ પડી જશે કારગરમીમાં ગાડીની આ 5 વસ્તુઓ નિયમિત કરો ચેક, નહીં તો રોડ વચ્ચે બંધ પડી જશે કારCar Care Tips in Summer: સામાન્ય દિવસોની સરખામણીએ ગરમીમાં એટલેકે, ઉનાળામાં ગાડીમાં કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડે છે. ગરમીમાં કારની આ પાંચ બાબતોનું ધ્યાન ન રાખવામાં આવે તો ગાડી અધવચ્ચે રસ્તામાં આપી શકે છે તમને ધોકો...
और पढो »

હવે તમારા ખેતરમાં બોરવેલ બનાવવો સરળ નહીં રહે, ફરજિયાત કરવું પડશે આ કામહવે તમારા ખેતરમાં બોરવેલ બનાવવો સરળ નહીં રહે, ફરજિયાત કરવું પડશે આ કામઅમરેલી તાલુકાના સુરગપરા ગામમાં બોરવેલની દુર્ઘટનાને લઈ કલેકટર દ્વારા ફરી દુર્ઘટના ના બને તે માટે બોરવેલની ગ્રામ પંચાયત અને નગરપાલિકામાં નોંધણી કરવી પડશે, તેના માટે અધિકારીઓની નિમણૂક કરાશે.
और पढो »

અમદાવાદીઓ ચેતી જજો! શું તમારી સોસાયટીની બહાર વ્હાઈટ ટોપિંગ રોડ છે, તો ચોમાસામાં સો ટકા પાણી ભરાશેઅમદાવાદીઓ ચેતી જજો! શું તમારી સોસાયટીની બહાર વ્હાઈટ ટોપિંગ રોડ છે, તો ચોમાસામાં સો ટકા પાણી ભરાશેWhite Topping Road In Ahmedabad : અમદાવાદમાં આ ચોમાસામાં વ્હાઈટ ટોપિંગ રોડ બનશે મોટી મુશ્કેલી, રૂ.
और पढो »

White Teeth: ઘરમાં રહેલી આ 5 વસ્તુઓથી દાંત થઈ જાશે મોતી જેવા સફેદ, દાંત પીળા પડી ગયા હોય તો જરૂર કરો ટ્રાયWhite Teeth: ઘરમાં રહેલી આ 5 વસ્તુઓથી દાંત થઈ જાશે મોતી જેવા સફેદ, દાંત પીળા પડી ગયા હોય તો જરૂર કરો ટ્રાયWhite Teeth: જો તમારા દાંત પણ કોઈ કારણસર પીળા પડવા લાગ્યા છે તો ચિંતા કરવાની જરૂર નથી. દાંતને ફરીથી સફેદ કરવા માટે મોંઘી ટ્રીટમેન્ટ કરાવવી પડશે તેવું ટેન્શન પણ ન લેવું.
और पढो »

Power Couple: આ ક્વોલિટી પતિ-પત્નીને બનાવે પાવર કપલ, તમારી જોડીમાં આ ગુણ છે કે નહીં ?Power Couple: આ ક્વોલિટી પતિ-પત્નીને બનાવે પાવર કપલ, તમારી જોડીમાં આ ગુણ છે કે નહીં ?Power Couple: પાવર કપલ એવા બે લોકોને કહે છે જેવો વ્યક્તિગત અને વ્યવસાયિક રીતે સફળ હોય. જે બંને એકબીજાને સપોર્ટ કરે અને જીવનમાં આગળ વધવામાં મદદ કરે. તમારા સંબંધો આ કેટેગરીમાં આવે છે કે નહીં તે જાણવું હોય તો આ સંકેતોના માધ્યમથી સમજી શકો છો.
और पढो »



Render Time: 2025-02-20 23:44:48