Multani Mitti Benefits: સૌંદર્ય નિખારની વાત આવે તો મોટાભાગના લોકો ઘરેલુ નુસખાને અપનાવવાનું પસંદ કરે છે. કારણ કે તેનાથી આડ અસર થતી નથી અને ત્વચાને ફાયદા વધારે થાય છે. સ્કિન કેરમાં મુલતાની માટીનું નામ સૌથી પહેલા આવે છે.
Multani Mitti: મુલ્તાની માટીમાં આ વસ્તુ મિક્સ કરીને ચહેરા પર લગાડશો તો થશે જાદુઈ અસર, અનેક સ્કિન પ્રોબ્લેમ થશે દુરસૌંદર્ય નિખારની વાત આવે તો મોટાભાગના લોકો ઘરેલુ નુસખાને અપનાવવાનું પસંદ કરે છે. કારણ કે તેનાથી આડ અસર થતી નથી અને ત્વચાને ફાયદા વધારે થાય છે. સ્કિન કેરમાં મુલતાની માટીનું નામ સૌથી પહેલા આવે છે.
વર્ષોથી સૌંદર્ય નિખારની વાત આવે તો મોટાભાગના લોકો ઘરેલુ નુસખાને અપનાવવાનું પસંદ કરે છે. કારણ કે તેનાથી આડ અસર થતી નથી અને ત્વચાને ફાયદા વધારે થાય છે. સ્કિન કેરમાં મુલતાની માટીનું નામ સૌથી પહેલા આવે છે. મુલતાની માટીનો ઉપયોગ વર્ષોથી સ્કિન કેરમાં કરવામાં આવે છે. મુલતાની માટીમાં ગુલાબજળ મિક્સ કરીને જો ચેહરા પર લગાડવામાં આવે તો તે ચહેરા પર જાદુઈ અસર કરી શકે છે. ગુલાબ જળ અને મુલતાની માટીનો ઉપયોગ અઠવાડિયામાં 2થી 3 વખત કરી શકાય છે. તેનાથી સ્કિનને અનેક ફાયદા થાય છે.
2. મુલતાની માટી ચહેરાની ડેડ સ્કિનને દૂર કરવામાં મદદ કરે છે. આ ફેસ પેક લગાડવાથી ચહેરો સાફ અને ચમકદાર દેખાય છે. 3. મુલતાની માટીમાં બ્લીચિંગ ગુણ પણ હોય છે. તે ચહેરા પરના ડાઘ અને ધબ્બાને દૂર કરવામાં મદદ કરે છે નિયમિત તેનો ઉપયોગ કરવાથી ડાઘ લાઈટ થવા લાગે છે.4. મુલતાની માટે અને ગુલાબજળ ત્વચામાં કસાવ લાવે છે. એટલે કે વધતી ઉંમરની સાથે જો ત્વચા ઢીલી પડી ગઈ હોય તો તે કરચલીઓને ઘટાડે છે અને સ્કીનને ટાઈટ બનાવે છે.મુલતાની માટી સરળતાથી મળી જાય છે. તેનો ફેસપેક બનાવવા માટે એક બાઉલમાં બે ચમચી મુલતાની માટી લેવી અને ચાર ચમચી ગુલાબજળ મિક્સ કરવું. આ સામગ્રીને સારી રીતે મિક્સ કરી પેસ્ટ બનાવો.
Multani Mittiદુનિયામાં પહેલીવાર કોઈ રોબોટે કરી આત્મહત્યા, માણસ કરતા પણ બદતર હતું જીવનરાજ્યના પોલીસ તંત્રમાં 150 PSIને મળશે PI તરીકે પ્રમોશન, એક સાથે 3 PIને કર્યા ઘરભેગાશું વરસાદની સીઝનમાં તમારા ફોનમાં ઘૂસી ગયું છે પાણી? ગભરાશો નહીં, આ ઉપાયો અપનાવોકયા નેશનલ હાઈ-વે પર પસાર થવામાં છે સૌથી મોટો અકસ્માતનો ભય? આ બ્રિજ બન્યો છે જોખમીAmbalal patel rain today forecast
Can I Use Multani Mitti And Rose Water Daily Does Multani Mitti Make Skin Fair Tips For Skin Fair How To Use Multani Mitti મુલ્તાની માટીના ફાયદા મુલ્તાની માટી કેવી રીતે લગાડવી મુલ્તાની માટીમાં ગુલાબજળ ગુલાબજળ મુલ્તાની માટી અને ગુલાબ જળના ફાયદા Skin Care Skin Care Tips Beauty Tips Gujarat News Gujarat Samachar Latest News In Gujarati ZEE News Gujarati Zee ગુજરાતી સમાચાર Latest Gujarat News Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર Gujarat News Today Live Gujarat News Live ગુજરાત સમાચાર News In Gujarati ગુજરાતી ન્યૂઝ Gujarat Samachar In Gujarati Gujarat News In Gujarati Breaking News In Gujarati Gujarati News Online
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Dog Bite: જો કૂતરું કરડે તો તરત આ આયુર્વેદિક ઉપાય અજમાવો, ઝેરની અસર દૂર થશે!Dog Bite: જો કોઈને પણ કૂતરું કરડે અને હોસ્પિટલમાં જાઓ ત્યાં તરત સારવાર ન મળે કે હોસ્પિટલ બંધ હોય તો તે પરિસ્થિતિમાં કરવું શું? અથવા તો હોસ્પિટલ ઘરથી દૂર હોય કે કોઈ સાધન ન હોય તો શું કરવું? આવી સ્થિતિમાં પરેશાન થવાની કોઈ જરૂર નથી.
और पढो »
શિંદે અને અજિત હટ્યા તો મહારાષ્ટ્રમાં ભાજપનાં સૂપડાં સાફ, 180 સીટો પર થશે INDIAનો દબદબોPM મોદીએ દેશમાં સતત ત્રીજી વખત પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા બાદ પોતાના મંત્રીમંડળની વહેંચણી પણ કરી દીધી છે. પરંતુ કેબિનેટમાં જગ્યા ન મળવાના કારણે એકનાથ શિંદે અને અજિત પગાર જૂથના મંત્રીઓની નારાજગી હવે સામે આવી છે. બંને પક્ષ પોતાની માગને લઈ હવે ખુલીને નિવેદનો આપવા લાગ્યા છે.
और पढो »
ઇટલીમાં યોજાનાર G-7 સંમેલનમાં સામેલ થશે પીએમ મોદી, મહત્વપૂર્ણ મુદ્દાઓ પર થશે ચર્ચાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રીજો કાર્યકાળ સંભાળ્યા બાદ પ્રથમ વિદેશ પ્રવાસે ઈટલી ગયા છે. પીએમ મોદી અહીં જી-7 સંમેલનમાં હાજરી આપશે. આ દરમિયાન અન્ય નેતાઓ સાથે દ્વિપક્ષીય મુલાકાત પણ થઈ શકે છે.
और पढो »
ગુજરાત કોંગ્રેસમાં કંઈક મોટું થશે, રાહુલ ગાંધીએ દિલ્હીથી આપ્યા આદેશ, બનાસકાંઠા પેટર્ન પર થશે કામRahul Gandhi On Gujarat Congress : બનાસકાંઠાની જીત બાત રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસ માટે નવા આદેશ કર્યા, પોતાની કોર ટીમને સોંપ્યું ગુજરાત કોંગ્રેસને સજીવન કરવાનું કામ
और पढो »
ગ્રહોના સેનાપતિનો યુવા અવસ્થામાં પ્રવેશ, આ 3 રાશિવાળાને થશે બંપર ધનલાભ, ઈચ્છાઓ પૂરી થશે!Mangal Gochar: ગ્રહોના સેનાપતિ મંગળ પોતાની સ્વરાશિ મેષમાં ભ્રમણ કરી રહ્યા છે. તેમણે પતાની યુવા અવસ્થામાં પ્રવેશ કર્યો છે. જેનાથી કેટલીક રાશિનું ભાગ્ય ચમકી શકે છે. આ સાથે જ ધન અને સંપત્તિમાં અપાર વધારો થઈ શકે છે. જાણો આ લકી રાશિઓ વિશે.
और पढो »
Parenting Tips: આ 6 ગોલ્ડન રુલ્સ ફોલો કરશો તો બાળક બનશે આત્મનિર્ભર, નાનપણથી પાયો થશે મજબૂતParenting Tips:બાળતમાં આત્મવિશ્વાસ વધે, પડકારોને ઝીલતા શીખે... આ બધું જ જન્મજાત મળતું નથી તેના માટે બાળકને નાનપણથી યોગ્ય તાલીમ અને શિક્ષણ આપવું પડે છે.
और पढो »