Parenting Tips: આ 6 ગોલ્ડન રુલ્સ ફોલો કરશો તો બાળક બનશે આત્મનિર્ભર, નાનપણથી પાયો થશે મજબૂત

Parenting Tips समाचार

Parenting Tips: આ 6 ગોલ્ડન રુલ્સ ફોલો કરશો તો બાળક બનશે આત્મનિર્ભર, નાનપણથી પાયો થશે મજબૂત
Make Children Confident6 Golden Rules For KidsMake Children Self-Reliant
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 33 sec. here
  • 38 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 143%
  • Publisher: 63%

Parenting Tips:બાળતમાં આત્મવિશ્વાસ વધે, પડકારોને ઝીલતા શીખે... આ બધું જ જન્મજાત મળતું નથી તેના માટે બાળકને નાનપણથી યોગ્ય તાલીમ અને શિક્ષણ આપવું પડે છે.

Parenting Tips : આ 6 ગોલ્ડન રુલ્સ ફોલો કરશો તો બાળક બનશે આત્મનિર્ભર, નાનપણથી પાયો થશે મજબૂતબાળકમાં આત્મવિશ્વાસ વધે, પડકારોને ઝીલતા શીખે... આ બધું જ જન્મજાત મળતું નથી તેના માટે બાળકને નાનપણથી યોગ્ય તાલીમ અને શિક્ષણ આપવું પડે છે. daily horoscopeTraffic Signsgujarat weather forecastદરેક માતાપિતા ઈચ્છે છે કે તેમનું બાળક જીવનમાં આત્મવિશ્વાસ સાથે આગળ વધે અને આત્મનિર્ભર બને. બાળકનું ભવિષ્ય સુધરે તે માટે કેટલીક વાતો નાનપણમાં જ સુનિશ્ચિત કરવી જરૂરી હોય છે.

આજે તમને 6 એવી જરૂરી વાતો વિશે જાણકારી આપીએ જેનાથી બાળકમાં આત્મવિશ્વાસ વધશે, બાળક આત્મનિર્ભર બનશે અને માતાપિતા તરીકે તમે પણ બાળકના મજબૂત અને સફળ ભવિષ્યનો પાયો નાખી શકશો. બાળકો ભુલ કરે તે સ્વાભાવિક છે. તેની ભુલ પર તેને ખીજાવાને બદલે તેને શીખવાડો કે ભુલ થાય તો તેમાંથી શું શીખવું. એકવાર ભુલ થાય તો બીજીવાર પ્રયત્ન કરાવો જેથી તેને પણ સમજાય કે પ્રયત્ન કરવાથી અને ભુલ સુધારી લેવાથી સફળતા મળે છે.બાળકોને શીખવાડો કે પોતાની પસંદનું સમ્માન કરવું જરૂરી છે. દર વખતે બીજાને જોઈ કોઈ વસ્તુને લઈ મત ન બનાવો. આમ કરવાથી બાળકમાં આત્મવિશ્વાસ વધશે.બાળકને સફળતાની સાથે સાથે નિષ્ફળતાનો સામનો કરતા પણ શિખવાડો. તેમને સમજાવો કે દરેક કામ કરવાથી સફળતા મળે જ તે જરૂરી નથી.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Make Children Confident 6 Golden Rules For Kids Make Children Self-Reliant પેરેન્ટિંગ ટિપ્સ બાળકોને આત્મવિશ્વાસ કેવી રીતે વધારવો બાળ ઉછેર માટે 6 નિયમો આત્મનિર્ભર બાળક Family Family Relation Gujarat News Gujarat Samachar Latest News In Gujarati ZEE News Gujarati Zee ગુજરાતી સમાચાર Latest Gujarat News Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર Gujarat News Today Live Gujarat News Live ગુજરાત સમાચાર News In Gujarati ગુજરાતી ન્યૂઝ Gujarat Samachar In Gujarati Gujarat News In Gujarati Breaking News In Gujarati Gujarati News Online

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Dog Bite: જો કૂતરું કરડે તો તરત આ આયુર્વેદિક ઉપાય અજમાવો, ઝેરની અસર દૂર થશે!Dog Bite: જો કૂતરું કરડે તો તરત આ આયુર્વેદિક ઉપાય અજમાવો, ઝેરની અસર દૂર થશે!Dog Bite: જો કોઈને પણ કૂતરું કરડે અને હોસ્પિટલમાં જાઓ ત્યાં તરત સારવાર ન મળે કે હોસ્પિટલ બંધ હોય તો તે પરિસ્થિતિમાં કરવું શું? અથવા તો હોસ્પિટલ ઘરથી દૂર હોય કે કોઈ સાધન ન હોય તો શું કરવું? આવી સ્થિતિમાં પરેશાન થવાની કોઈ જરૂર નથી.
और पढो »

અમદાવાદીઓ ચેતી જજો! શું તમારી સોસાયટીની બહાર વ્હાઈટ ટોપિંગ રોડ છે, તો ચોમાસામાં સો ટકા પાણી ભરાશેઅમદાવાદીઓ ચેતી જજો! શું તમારી સોસાયટીની બહાર વ્હાઈટ ટોપિંગ રોડ છે, તો ચોમાસામાં સો ટકા પાણી ભરાશેWhite Topping Road In Ahmedabad : અમદાવાદમાં આ ચોમાસામાં વ્હાઈટ ટોપિંગ રોડ બનશે મોટી મુશ્કેલી, રૂ.
और पढो »

Relationship Tips: જે કપલ ફોલો કરે આ 5 ગોલ્ડન રુલ્સ તેનો સંબંધ વર્ષો સુધી રહે ખુશહાલ અને સફળRelationship Tips: જે કપલ ફોલો કરે આ 5 ગોલ્ડન રુલ્સ તેનો સંબંધ વર્ષો સુધી રહે ખુશહાલ અને સફળRelationship Tips: મોટાભાગે જોવા મળે છે કે લગ્નની શરૂઆતમાં પતિ-પત્ની ખુશ હોય પરંતુ જેમ જેમ સમય પસાર થતો જાય તેમ સંબંધમાં સમસ્યાઓ વધવા લાગે છે. જો આવું ન થવા દેવું હોય અને વર્ષો સુધી લગ્નજીવનને સફળ અને ખુશહાલ રાખવું હોય તો પાંચ ગોલ્ડન નિયમને દરેક કપલે ફોલો કરવા જોઈએ.
और पढो »

દબાણ હેઠળ પણ જીતવાની ટ્રિક ખબર છે! જો ગૌતમ ગંભીર કોચ બનશે તો ટીમ ઈન્ડિયાને થશે આ 5 મોટા ફાયદાદબાણ હેઠળ પણ જીતવાની ટ્રિક ખબર છે! જો ગૌતમ ગંભીર કોચ બનશે તો ટીમ ઈન્ડિયાને થશે આ 5 મોટા ફાયદાBCCI જલદી ગૌતમ ગંભીરને ટીમ ઈન્ડિયાના હેડ કોચ તરીકે એપોઈન્ટ કરી શકે છે. એ રીતે જોઈએ તો ગૌતમ ગંભીરનું લગભગ હેડ કોચ બનવું નક્કી છે. તેઓ બીસીસીઆઈ સાથે જે કોન્ટ્રાક્ટ પર સાઈન કરશે તે 2027 વનડે વર્લ્ડ કપ સુધી ચાલુ રહેશે.
और पढो »

આ 5 કારણોથી ફોનમાં થાય છે નેટવર્કની સમસ્યા, આ રીતે સોલ્વ થશે નેટવર્કનો ઈસ્યુઆ 5 કારણોથી ફોનમાં થાય છે નેટવર્કની સમસ્યા, આ રીતે સોલ્વ થશે નેટવર્કનો ઈસ્યુSMARTPHONE NETWORK PROBLEM: સ્માર્ટફોનમાં નેટવર્ક પ્રોબ્લેમ હોવું ખૂબ જ પરેશાનીભર્યું હોઈ શકે છે. ખાસ કરીને જ્યારે તમે રોજિંદા કાર્યો માટે તેના પર નિર્ભર છો. લોકો સ્માર્ટફોનનો ઉપયોગ વ્યક્તિગત અને વ્યાવસાયિક હેતુઓ માટે કરે છે. આવી સ્થિતિમાં, નેટવર્કના અભાવને કારણે, વ્યક્તિ ન તો કૉલ પર વ્યક્તિ સાથે વાત કરી શકે છે અને ન તો ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકે છે.
और पढो »

Stocks To BUY: આ ચોમાસામાં ખીલી ઉઠશે આ 5 Stocks, થશે રૂપિયાનો વરસાદ, ખરીદી લોStocks To BUY: આ ચોમાસામાં ખીલી ઉઠશે આ 5 Stocks, થશે રૂપિયાનો વરસાદ, ખરીદી લોMultibagger Stocks: સારા ચોમાસાની સાથે સામાન્ય વ્યક્તિ માટે પણ કમાણીની તક છે. બ્રોકરેજ ફર્મ પ્રભુદાસ લીલાધરે 5 ફર્ટિલાઇઝર શેરોમાં રોકાણની સલાહ આપી છે.
और पढो »



Render Time: 2025-02-19 12:11:54