Gautam Gambhir New Head Coach: ગૌતમ ગંભીર હવે ટીમ ઈન્ડિયાના નવા કોચ બની ગયા છે. ગંભીરે રાહુલ દ્રવિડની જગ્યા લીધી છે. વે ટીમ ઈન્ડિયાના નવા હેડ કોચ બન્યા બાદ ગૌતમ ગંભીર સામે આ 3 મોટા પડકારો ઊભા થવાના છે.
Monsoon Prediction: આ વર્ષે રાજ્યમાં બારેમેઘ ખાંગા થશે, વર્ષો જુની પરંપરા અનુસાર કરાઈ ભરપુર વરસાદની આગાહીદૈનિક રાશિફળ 10 જુલાઈ: મેષ, મિથુન અને વૃશ્ચિક રાશિ માટે દિવસ શુભ, મનમાં ખુશી રહેશે, વાંચો આજનું રાશિફળહેડ કોચ ગંભીર ચમકાવશે આ 5 ખેલાડીઓનું ભાગ્ય, ટીમ ઈન્ડિયામાં પ્રવેશતા કોઈ નહીં રોકી શકે!31 જુલાઈ સુધી બે વખત બનશે લક્ષ્મી નારાયણ યોગ, આ 3 જાતકોનું ભાગ્ય ચમકી જશે, ધનલાભ અને પ્રગતિ થશે
Gautam Gambhir New Head Coach: ગૌતમ ગંભીર હવે ટીમ ઈન્ડિયાના નવા કોચ બની ગયા છે. ગંભીરે રાહુલ દ્રવિડની જગ્યા લીધી છે. જેમણે ટી20 વિશ્વ કપ 2024માં ટીમ ઈન્ડિયાને ચેમ્પિયન બનાવી હતી. ગૌતમ ગંભીરના હેડ કોચ બન્યા બાદ હવે ટીમ ઈન્ડિયા પોતાની પહેલી સિરીઝ શ્રીલંકા સામે રમશે. જેને લઈને ટીમ ઈન્ડિયા શ્રીલંકાનો પ્રવાસ ખેડશે. હવે ટીમ ઈન્ડિયાના નવા હેડ કોચ બન્યા બાદ ગૌતમ ગંભીર સામે આ 3 મોટા પડકારો ઊભા થવાના છે.વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ વર્ષ 2025માં રમાશે.
Head Coach Team India Challenges Cricket Sports Gujarati News ગૌતમ ગંભીર ટીમ ઈન્ડિયાના કોચ Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
T20 વિશ્વકપ બાદ કોણ બનશે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન, આ નામ સૌથી આગળ!ટી20 વિશ્વકપ 2024 બાદ જુલાઈમાં ભારતીય ક્રિકેટ ટીમ ઝિમ્બાબ્વેના પ્રવાસે જશે, જ્યાં ત્રણ મેચની 20 સિરીઝ રમવાની છે. વિશ્વકપમાં સામેલ ઘણા ખેલાડીઓને આ સિરીઝમાં આરામ આપવામાં આવી શકે છે.
और पढो »
જય શાહે ટીમ ઈન્ડિયાના નવા કોચને લઈને આપ્યા મોટા અપડેટ, આ 2 નામમાંથી થશે પસંદગીJay Shah statement on T20 World Cup : ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડના સચિવ જય શાહે ટીમ ઈન્ડિયાના નવા હેડ કોચને લઈને મોટા અપડેટ આપ્યા છે. શાહે જણાવ્યું કે, નવા કોચ શ્રીલંકા સામેની સીરિઝ સાથે મળી જશે
और पढो »
દબાણ હેઠળ પણ જીતવાની ટ્રિક ખબર છે! જો ગૌતમ ગંભીર કોચ બનશે તો ટીમ ઈન્ડિયાને થશે આ 5 મોટા ફાયદાBCCI જલદી ગૌતમ ગંભીરને ટીમ ઈન્ડિયાના હેડ કોચ તરીકે એપોઈન્ટ કરી શકે છે. એ રીતે જોઈએ તો ગૌતમ ગંભીરનું લગભગ હેડ કોચ બનવું નક્કી છે. તેઓ બીસીસીઆઈ સાથે જે કોન્ટ્રાક્ટ પર સાઈન કરશે તે 2027 વનડે વર્લ્ડ કપ સુધી ચાલુ રહેશે.
और पढो »
ભારતીય ક્રિકેટ ટીમના નવા હેડ કોચ તરીકે ગૌતમ ગંભીરની વરણી, જય શાહે કરી જાહેરાતઆખરે ભારતીય ક્રિકેટ બોર્ડના નવા કોચને લઈને ચાલી રહેલા તમામ અટકળોનો અંત આવી ગયો છે. કોચ પદ માટે સૌથી મોટા દાવેદાર ગૌતમ ગંભીરના નામ પર મહોર લગાવી દેવામાં આવી છે.
और पढो »
રોહિત શર્મા બાદ આ ખેલાડી બનશે નવો ટી20 કેપ્ટન? જય શાહનો મોટો સંકેત, નામ જાણી ચોંકી જશો!Team India Next T20I Captain: રોહિત શર્માએ પોતાની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયાને ટી20 વર્લ્ડ કપ 2024 ટ્રોફી જીતાડીને T20I ફોર્મેટને અલવિદા કરી દીધી છે. હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) સામે સૌથી મોટું ટાક્સ ટીમ ઈન્ડિયાના નવા ટી20 કેપ્ટનની પસંદગીનું છે. નવા કેપ્ટનની પસંદગી ખુબ મહત્વપૂર્ણ રહેશે.
और पढो »
ભાજપની કારોબારી બેઠકમાં નવાજૂનીના એંધાણ, પહેલીવાર ગાંધીનગર બહાર બેઠક બોલાવીGujarat BJP New President : પહેલીવાર નવા સ્થળે યોજાશે ગુજરાત ભાજપ કારોબારીની બેઠક, તારીખ જાહેર, ગુજરાત ભાજપ સંગઠનમાં મોટા ફેરફાર થવાના એંધાણ છે
और पढो »