Health Tips: બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં અસરકારક છે લસણવાળુ દૂધ, જાણો કેવી રીતે બનાવવું અને કયા સમયે પીવું ?

Health Tips समाचार

Health Tips: બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં અસરકારક છે લસણવાળુ દૂધ, જાણો કેવી રીતે બનાવવું અને કયા સમયે પીવું ?
Garlic In Milk BenefitsGarlic With MilkRemedies To Get Rid Of Bad Cholesterol
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 10 sec. here
  • 38 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 133%
  • Publisher: 63%

Health Tips: શરીરમાં વધેલા બેડ કોલેસ્ટ્રોલ લેવલને કંટ્રોલ કરવા માટે લસણ અને દૂધનું એકસાથે સેવન કરી શકાય છે. આ એક એવો નુસખો છે જેને અનેક લોકો અજમાવે છે. આ નુસખો સો ટકા લાભ કરનાર સાબિત થાય છે.

Health Tips : બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં અસરકારક છે લસણ વાળુ દૂધ , જાણો કેવી રીતે બનાવવું અને કયા સમયે પીવું ?શરીરમાં વધેલા બેડ કોલેસ્ટ્રોલ લેવલને કંટ્રોલ કરવા માટે લસણ અને દૂધ નું એકસાથે સેવન કરી શકાય છે. આ એક એવો નુસખો છે જેને અનેક લોકો અજમાવે છે. આ નુસખો સો ટકા લાભ કરનાર સાબિત થાય છે. surya ketu yuti in kanya rashi

દોડધામ ભરેલી અને વ્યસ્ત લાઈફસ્ટાઈલમાં શરીર પર ખરાબ અસર પડે છે. તેનાથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પણ પ્રભાવિત થાય છે. મોટાભાગના લોકો કસરત પણ કરતા નથી તેથી સમસ્યાઓ વધી જાય છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Garlic In Milk Benefits Garlic With Milk Remedies To Get Rid Of Bad Cholesterol Lahsun Wala Dhoodh Peene Ke Fayde Get Rid Of Bad Cholesterol Health Tips બેડ કોલેસ્ટ્રોલ Lahsun Dudh Garlic Milk Bad Cholesterol Garlic Milk Effectively Reduce Bad Cholesterol લસણવાળું દૂધ લસણ દૂધ બેડ કોલેસ્ટ્રોલ Gujarat Samachar Latest News In Gujarati ZEE News Gujarati Zee ગુજરાતી સમાચાર Latest Gujarat News Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર Gujarat News Today Live Gujarat News Live

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

દુનિયાના 10 એવા દેશો જ્યાં નાગરિકો એક પૈસો પણ ટેક્સ ભરતા નથી...જાણો કેવી રીતે ચાલે છે અર્થવ્યવસ્થા?દુનિયાના 10 એવા દેશો જ્યાં નાગરિકો એક પૈસો પણ ટેક્સ ભરતા નથી...જાણો કેવી રીતે ચાલે છે અર્થવ્યવસ્થા?શું તમે જાણો છો કે અનેક એવા પણ દેશો છે જ્યાં એક રૂપિયો પણ ટેક્સ લેવામાં આવતો નથી. હવે સવાલ એ છે કે આખરે આવા ટેક્સ ફ્રી દેશોની ઈકોનોમી ચાલે છે કેવી રીતે? ખાસ જાણો...આ યાદીમાં કયા કયા દેશ છે અને તેમની ઈકોનોમી કેવી રીતે ચાલે છે.
और पढो »

ક્રિકેટની દુનિયાના સૌથી ઉંચા સિંહાસન પર બેસશે આપણાં ગુજરાતનો છોકરો!ક્રિકેટની દુનિયાના સૌથી ઉંચા સિંહાસન પર બેસશે આપણાં ગુજરાતનો છોકરો!BCCIનો કુલિંગ ઓફ પીરિયડ શું છે? જાણો કેવી રીતે આવ્યો જય શાહ માટે ICC પ્રમુખ બનવાનો સુવર્ણ મોકો...
और पढो »

ગાંધીનગરમા આખેઆખું ગામ વેચી મારવાના કેસમાં મોટો ખુલાસો, વારસદારાએ આ રીતે ખેલ પાડ્યો!ગાંધીનગરમા આખેઆખું ગામ વેચી મારવાના કેસમાં મોટો ખુલાસો, વારસદારાએ આ રીતે ખેલ પાડ્યો!Dahegam Village selling scam : ગાંધીનગરનું જુના પહાડિયા ગામ વેચવાના કેસમાં દસ્તાવેજમાં કેવી રીતે ખેલ પાડવામા આવ્યો તેનો મોટો ખુલાસો થયો છે, દસ્તાવેજમાં જ્યાં ગામ છે, ત્યાં ખુલ્લી જગ્યા બતાવવામાં આવી
और पढो »

આ લોકોને દર વર્ષે મોદી સરકાર આપી રહી છે 6000 રૂપિયા, જાણો કેવી રીતે કરવી અરજીઆ લોકોને દર વર્ષે મોદી સરકાર આપી રહી છે 6000 રૂપિયા, જાણો કેવી રીતે કરવી અરજીPM Kisan - New Farmer Registration: ડિસેમ્બર 2018થી કેન્દ્ર સરકાર નાના અને સીમાંત ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયાની સહાય ત્રણ સમાન હપ્તામાં આપી રહી છે. આ યોજનાનું નામ પીએમ કિસાન સન્માન નિધિ છે. આ અંતર્ગત ખેડૂતોને વર્ષમાં ત્રણ વખત રૂપિયા 2-2 હજાર મળે છે.
और पढो »

Lifestyle: ઠંડા પાણીથી નહાવાથી થતા ફાયદા વિશે જાણી લેશો તો પાણી ગરમ કરવાનું છોડી દેશો આજથી જLifestyle: ઠંડા પાણીથી નહાવાથી થતા ફાયદા વિશે જાણી લેશો તો પાણી ગરમ કરવાનું છોડી દેશો આજથી જLifestyle: જો ઠંડા પાણીથી નહાવાથી શરીરમાં એન્ડોર્ફિન નામનું હોર્મોન રિલીઝ થાય છે જે સ્ટ્રેટને ઘટાડે છે અને મૂડ સુધારવામાં મદદ કરે છે તેનાથી ડિપ્રેશન અને ચિંતાથી લડવામાં પણ મદદ મળે છે
और पढो »

Mahila Naga Sadhu: મહિલા નાગા સાધુ બનવા જીવતા જીવત કરવું પડે આ ભયંકર કામ, કુંભ સ્નાન પછી થઈ જાય અલોપMahila Naga Sadhu: મહિલા નાગા સાધુ બનવા જીવતા જીવત કરવું પડે આ ભયંકર કામ, કુંભ સ્નાન પછી થઈ જાય અલોપLife Of Mahila Naga Sadhu: જે રીતે પુરુષો નાગા સાધુ હોય છે તે રીતે મહિલાઓમાં પણ નાગા સાધુ હોય છે. મહિલા નાગા સાધુ એક રહસ્યમય જીવન જીવે છે. તેઓ દુનિયાની સામે ફક્ત કુંભ સમયે આવે છે. આ સિવાય તેઓ ક્યાં રહે છે અને કેવી હાલતમાં તે કોઈ જાણતું નથી. મહિલા નાગા સાધુ બનવાની વિધિ પણ ખૂબ જ મુશ્કેલ હોય છે.
और पढो »



Render Time: 2025-02-19 13:44:16