HDFC Bank Interest Rates: નવો દર 7 નવેમ્બર, 2024થી લાગુ કરવામાં આવ્યો છે. બેંકે એક મહિના માટે વ્યાજ દરમાં 5 બેસિસ પોઈન્ટ્સ અને ત્રણ વર્ષના સમયગાળા માટે 3 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે.
healthઆ તારીખે ગુજરાતમાં આવી શકે છે મોટો ખતરો! અંબાલાલે કીધું 'ઠંડીને મૂકો ફરી ત્રાટકશે વાવાઝોડું'રણમાં ખીલ્યું ગુલાબ! દુનિયાના આ દેશમાં ચમત્કાર સર્જાઈ ગયો! સદીઓમાં પહેલીવાર સાઉદીમાં આવું થયું
HDFC બેંકે બે ટૂંકા ગાળા માટે તેના માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્સ આધારિત ધિરાણ દરો માં 5 બેસિસ પોઈન્ટ્સ નો વધારો કર્યો છે. ફેરફાર બાદ HDFC બેંકનો MCLR વ્યાજ દર 9.15% થી 9.50% ની વચ્ચે થઈ ગયો છે. નવો દર 7 નવેમ્બર, 2024થી લાગુ કરવામાં આવ્યો છે. બેંકે એક મહિના માટે વ્યાજ દરમાં 5 બેસિસ પોઈન્ટ્સ અને ત્રણ વર્ષના સમયગાળા માટે 3 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે.આ બે સમયગાળા સિવાય, બેંકે લોનના દરમાં કોઈ ફેરફાર કર્યો નથી. રાતોરાત MCLR 9.10% થી વધીને 9.15% થયો. એ જ રીતે, એક મહિનાનો MCLR 9.15% થી વધીને 9.20% થયો.
HDFC HDFC Bank HDFC Bank Loan Intrest HDFC Bank Hike Loan Interest Rate HDFC Bank Made Loans Interest More Expensive What HDFC Bank Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
હવે દુશ્મન દેશોના ખાટા થશે દાંત! વડોદરામાં બની રહ્યું છે વાયુસેના માટે આ સ્પેશિયલ વિમાન, જાણો ખાસિયતોટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ ફેસિલિટીનું ભૂમિપૂજન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઓક્ટોબર 2022માં કરવામાં આવ્યું હતું અને હવે 24 મહિનાના સમયગાળામાં તેઓ આ ફેસિલિટીનું ઉદ્ઘાટન કરી રહ્યા છે.
और पढो »
ઘર ખરીદનારાઓને RERA પર નથી ભરોસો : હવે ગ્રાહક મંત્રાલયને ફરિયાદ, રેરા નિવૃત્ત અધિકારીઓનો અડ્ડોRegulation and Development : પ્રોપર્ટીમાં હવે જાગૃત ગ્રાહકો એટલે કે ઘર ખરીદનારાઓએ રેરાની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા છે અને ગ્રાહક મંત્રાલયને તેમના હિતોના રક્ષણ માટે નવી માર્ગદર્શિકા જારી કરવાની માંગ કરી
और पढो »
ચાર મહિના બાદ જંગલોના રાજાનું વેકેશન પૂર્ણ, આજથી ગીરમાં લોકો કરી શકશે સિંહ દર્શનગીરના જંગલોમાં ચાર મહિના બાદ આજથી સિંહ દર્શનની શરૂઆત થઈ ગઈ છે. ચાર મહિનાના ચોમાસુ વેકેશન બાદ હવે પ્રવાસીઓ જંગલમાં સિંહના દર્શન કરી શકશે.
और पढो »
હવે માર્કેટમાં Reliance Jio નો IPO લોન્ચ કરશે મુકેશ અંબાણી, જાણો શું છે કંપનીનો પ્લાનReliance Jio IPO: ન્યૂઝ એજન્સી રોયટર્સ પ્રમાણે 2025માં રિલાયન્સ પોતાના ટેલિકોમ બિઝનેસ જિયોનો આઈપીઓ લાવવાની તૈયારીમાં છે.
और पढो »
ડિજિટલ અરેસ્ટથી બચવા માટે રાખો આ સાવચેતી, પોલીસે લોકોને આપી ખાસ સલાહહવે ચીફ જસ્ટિસ અને સુપ્રીમ કોર્ટમાં નામે સાઇબર માફિયાઓ પણ કરોડો રૂપિયા ખંખેરી લે છે, મોટેભાગે મહિલાઓને બનાવે છે સોફ્ટ શિકાર, કેવી રીતે થાય છે આ સ્કેમ અને કેવી રીતે બચી શકાય?
और पढो »
આ છે દુનિયાના 5 સૌથી મોંઘા હીરા! ઘર, ગાડી અને ગામડું બધું વેચી મારશો તોય નહીં પડે ખરીદવાનો મેળWorld Most Expensive Diamonds: વિશ્વનો સૌથી મોંઘો હીરો કોહિનૂર છે, જે ભારતનો વારસો છે પરંતુ બાદમાં મુઘલો, ઈરાનીઓ અને અંગ્રેજોના હાથમાંથી પસાર થયા બાદ હવે તે બ્રિટનના રાજાના તાજને શોભે છે.
और पढो »