IND vs BAN મેચમાં વિરાટે લૂંટી લીધી આખી મહેફિલ, ચાલુ મેચમાં કર્યો નાગીન ડાન્સ

Virat Kohli समाचार

IND vs BAN મેચમાં વિરાટે લૂંટી લીધી આખી મહેફિલ, ચાલુ મેચમાં કર્યો નાગીન ડાન્સ
Virat Kohli Naagin VideoInd Vs Ban HighlightsIndia Vs Bangladesh 1St Test
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 67 sec. here
  • 19 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 86%
  • Publisher: 63%

virat kohli naagin move video : ચેન્નાઈ ટેસ્ટમાંથી વિરાટ કોહલીની નાગીન ડાન્સનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં તે સાપની જેમ પોતાના સાથી ખેલાડીને ડંસતો જોવા મળી રહ્યો છે. તેની ચાલ થોડી બાબાજી ના થુલ્લુ જેવી પણ લાગે છે. તમે પણ જુઓ

virat kohli naagin move video : ચેન્નાઈ ટેસ્ટમાંથી વિરાટ કોહલી ની નાગીન ડાન્સ નો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં તે સાપની જેમ પોતાના સાથી ખેલાડીને ડંસતો જોવા મળી રહ્યો છે. તેની ચાલ થોડી 'બાબાજી ના થુલ્લુ' જેવી પણ લાગે છે.

ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી ભલે ચેન્નાઈમાં બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટમાં બેટથી કંઈ અદભૂત પ્રદર્શન બતાવી ન શક્યો. પરંતુ તે મેદાન પર પ્રશંસકોનું મનોરંજન કરવામાં સફળ રહ્યો છે. મેચ દરમિયાન, ક્યારેક તે મલિંગા કહીને શાકિબ અલ હસનનો પગ ખેંચતો જોવા મળે છે, તો ક્યારેક તે નાગીન ડાન્સ કરતો જોવા મળ્યો. તમને પણ જાણીને નવાઈ લાગશે, પણ ચેન્નાઈ ટેસ્ટ દરમિયાન વિરાટ કોહલીની નાગીન જેવી હરકતનો એક વીડિયો સામે આવ્યો છે, જેને ચાહકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

આ વીડિયોને વિરાટ કોહલીના ફેન પેજ દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં કોહલી સાપની જેમ પોતાના હાથ વડે ટીમના ખેલાડીને કરડતો જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ, આ મુવ થોડી થોડી 'બાબાજી ના થુલ્લુ' જેવી મળતી આવે છે. તમે પણ જુઓ વીડિયો.વિરાટ કોહલી બાંગ્લાદેશ સામે ચેન્નાઈ ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં 6 રન અને બીજી ઇનિંગમાં 17 રન બનાવીને આઉટ થયો હતો. ટેસ્ટ ક્રિકેટમાં તેનું પુનરાગમન સારું રહ્યું ન હતું.

આગામી સિરીઝને જોતા ભારત માટે વિરાટ કોહલીનું ફોર્મમાં પરત આવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. લગ્નની સિઝન પહેલા નેટફ્લિક્સ પર આ 7 રોમેન્ટિક હિન્દી વેડિંગ મૂવીઝ જુઓ, બાંગ્લાદેશ સામેની સિરીઝ પછી, ભારતે ન્યૂઝીલેન્ડ સામે ઘરઆંગણે ત્રણ મેચની ટેસ્ટ સિરીઝ રમવાની છે અને પછી ઓસ્ટ્રેલિયા સામે 5 મેચની ટેસ્ટ સિરીઝ રમવાની છે. આ તમામ ટેસ્ટ મેચો નક્કી કરશે કે ભારત સતત ત્રીજી વખત WTC ફાઈનલ રમશે કે નહીં. આવી સ્થિતિમાં કોહલીની ફોર્મમાં વાપસી ટીમ ઈન્ડિયા માટે ઘણો અર્થ છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Virat Kohli Naagin Video Ind Vs Ban Highlights India Vs Bangladesh 1St Test Virat Kohli Ind Vs Ban વિરાટ કોહલી નાગીન ડાન્સ Shakib Al Hasan IND Vs BAN Team India Virat Kohli Cricket News In Hindi Cricket News India Vs Bangladesh 1St Test Chepauk ઈન્ડિયા વર્સિસ બાંગ્લાદેશ ટેસ્ટ મેચ

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

લાલ રંગનું કિંમતી પટોળુ પહેરીને નીતા અંબાણીએ લૂંટી લીધી આખી મહેફિલ, બ્લાઉઝમાં જડ્યા સોનાના તાર, PHOTOsલાલ રંગનું કિંમતી પટોળુ પહેરીને નીતા અંબાણીએ લૂંટી લીધી આખી મહેફિલ, બ્લાઉઝમાં જડ્યા સોનાના તાર, PHOTOsNita Ambani New Look : અંબાણી પરિવાર ફેશનમાં મામલે બધાને પાછળ છોડી દે છે. તેમની વહુ-દીકરીઓની ફેશન સામે ભલભલી હિરોઈન પાણી ભરે છે. તેમાં પણ નીતા અંબાણીનો કોઈ જવાબ નથી, હવે તેઓએ કિંમતી પટોળું પહેરીને ફરી એકવાર પોતાનો જલવો વિખેર્યો.
और पढो »

મહેસાણા નજીક લાખવડની શિક્ષિકાએ શરૂ કર્યો અનોખો પ્રોજેક્ટ; વસ્ત્રમ પ્રોજેક્ટ આખરે રંગ લાવ્યો!મહેસાણા નજીક લાખવડની શિક્ષિકાએ શરૂ કર્યો અનોખો પ્રોજેક્ટ; વસ્ત્રમ પ્રોજેક્ટ આખરે રંગ લાવ્યો!મહેસાણા નજીક આવેલ લાખવડ ગામની સરકારી પ્રાથમિક શાળામાં એક શિક્ષિકાએ અનોખો પ્રોજેક્ટ ચાલુ કર્યો છે.
और पढो »

તૈયાર થઈ ટીમ ઈન્ડિયાની નવી ત્રિમૂર્તિ, આગામી ઘણા વર્ષો સુધી ટેસ્ટ ક્રિકેટમાં ભારતનો વાગશે ડંકોતૈયાર થઈ ટીમ ઈન્ડિયાની નવી ત્રિમૂર્તિ, આગામી ઘણા વર્ષો સુધી ટેસ્ટ ક્રિકેટમાં ભારતનો વાગશે ડંકોIndian Cricket Team: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ મજબૂત સ્થિતિમાં પહોંચી ગઈ છે. આ ટેસ્ટ મેચમાં ભારતના ઘણા યુવા ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે. બેટિંગમાં ગિલ, પંત, અશ્વિન, યશસ્વી અને જાડેજાએ કમાલ કર્યો હતો. તો બોલિંગમાં બુમરાહ અને આકાશ દીપ છવાયા હતા.
और पढो »

IND vs BAN: মাঠে বসে প্রতি বলে তাতিয়েছেন অশ্বিনদের, চিপকের বৃদ্ধা রাতারাতি ইন্টারনেট সেনসেশনIND vs BAN: মাঠে বসে প্রতি বলে তাতিয়েছেন অশ্বিনদের, চিপকের বৃদ্ধা রাতারাতি ইন্টারনেট সেনসেশনElderly Woman Celebrating IND vs BAN Match Becomes Internet Sensation
और पढो »

भारत में हसीना के सिर्फ 20 दिन बचे: पासपोर्ट रद्द, हत्या के 63 मामले दर्ज, बांग्लादेश ने वापसी की मांग की त...भारत में हसीना के सिर्फ 20 दिन बचे: पासपोर्ट रद्द, हत्या के 63 मामले दर्ज, बांग्लादेश ने वापसी की मांग की त...Bangladesh Violence; Sheikh Hasina India Stay Vs IND BAN Extradition Treaty - Challenges, Impact And Controversies.
और पढो »

भारत-बांग्लादेश टेस्ट के पहले दिन बारिश के आसार: आज भी आसमान में बादल छाए, चेन्नई के चेपॉक स्टेडियम में होग...भारत-बांग्लादेश टेस्ट के पहले दिन बारिश के आसार: आज भी आसमान में बादल छाए, चेन्नई के चेपॉक स्टेडियम में होग...India Vs Bangladesh (IND VS BAN) 1st Test Match Chennai Rainfall AlertToday; Follow India Vs Bangladesh Chennai Test Match Latest News, Photos and Video Updates on Dainik Bhaskar.
और पढो »



Render Time: 2025-02-16 11:06:15