Jio Users: રિલાયન્સ જિયોના યૂઝર્સ માટે માઠા સમાચાર આવ્યા છે. કારણ કે બુધવારે કંપનીએ જણાવ્યું કે ટેલિકોમ કંપનીના રિચાર્જ પ્લાન્સ 15થી 25 ટકા સુધી મોંઘા થવાના છે. નવા ટેરિફ પ્લાન 3 જુલાઈથી લાગૂ થશે.
daily horoscope
દૈનિક રાશિફળ 28 જૂન: આજે મિથુન રાશિના લોકોનું મનોબળ વધશે, આર્થિક મામલામાં દિવસ સારો, વાંચો આજનું રાશિફળરિલાયન્સ જિયોના યૂઝર્સ માટે માઠા સમાચાર આવ્યા છે. કારણ કે બુધવારે કંપનીએ જણાવ્યું કે ટેલિકોમ કંપનીના રિચાર્જ પ્લાન્સ 15થી 25 ટકા સુધી મોંઘા થવાના છે. નવા ટેરિફ પ્લાન 3 જુલાઈથી લાગૂ થશે. અત્રે જણાવવાનું કે જિયોને પગલે હવે ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયા પણ પોતાના રિચાર્જ પ્લાનને મોંઘા કરી શકે છે.જિયોએ પોતાના સૌથી સસ્તા 155 રૂપિયાવાળા પ્લાનની કિંમત હવે 189 રૂપિયા કરી દીધી છે. જે 22 ટકા વધારો છે.
જિયોના 209 રૂપિયાવાળા પ્રીપેઈડ પ્લાનની કિંમત હવે 249 રૂપિયા થઈ ગઈ છે. તેની માન્યતા 28 દિવસની રહેશે. 239 રૂપિયાવાળો પ્લાન હવે 299 રૂપિયા થઈ ગયો છે. તેની પણ માન્યતા 28 દિવસ રહેશે. જ્યારે 299 રૂપિયાવાળો પ્લાન હવે મોંઘો થઈને 349 રૂપિયાનો થઈ ગયો છે. 349, 399, અને 479 રૂપિયાવાળા પ્લાનની કિંમત હવે ક્રમશ: 399 રૂપિયા, 449 રૂપિયા અને 579 રૂપિયા થઈ ગઈ છે.જિયોએ પોસ્ટપેઈડ પ્લાન પણ મોંઘા કર્યા છે. 30જીબી ડેટા આપનારા 299 રૂપિયાના પ્લાનની કિમત હવે 349 રૂપિયા થઈ ગઈ છે.
Jio Jio Users Prepaid Plan Postpaid Plan Tariff Technology News Gujarati News Tech News Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Amul Dahi Price Hike : અમૂલે ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો, દૂધ બાદ દહીના ભાવમાં વધારો કર્યોAmul Masti Dahi PriceHike : ગરીબ અને મધ્યમ વર્ગના પરિવાર પર મોંઘવારીનો વધુ એક માર, અમૂલ મસ્તી દહીંના ભાવમાં વધારો ઝીંકાયો, દૂધ બાદ દહીંમાં ચૂપચાપ વધારો ઝીંકી દેવાયો, 5 જૂનથી નવો ભાવવધારો અમલમાં આવી ગયો
और पढो »
Sarkari Bank એ પોતાના ગ્રાહકોને આપ્યો ઝટકો, મોંઘી કરી દીધી લોન, જાણો કેટલું ભરવું પડશે વ્યાજHome Loan nterest rates: બેંકે MCLR માં 5 બેસિસ પોઇન્ટ કે 0.05% નો વધારો કર્યો છે. આ વધારો 1 મહિનાના સમયગાળાની લોનને છોડીને તમામ ટેન્યોર પર કરવામાં આવ્યો છે. હવે બેંક તરફથી મેક્સિમમ લેડિંગ રેટ 8.85% થઇ ગઇ છે.
और पढो »
આ રાજ્યમાં ભાજપને મોટો ઝટકો, 31 બેઠકો પર ચૂંટણી લડ્યા, મોટાભાગના ઉમેદવારોની ડિપોઝિટ જપ્તરાજ્યમાં ગત ચૂંટણીમાં ભાજપના 12 ઉમેદવારો ચૂંટાઈ આવ્યા હતા. અત્રે જણાવવાનું કે રવિવારે સિક્કિમ વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા જે ભાજપ માટે શોકિંગ રહ્યા. આ ચૂંટણીમાં સિક્કિમ ક્રાંતિકારી મોરચા (SKM)એ 32માંથી 31 બેઠકો જીતીને સત્તા જાળવી રાખી.
और पढो »
Diabetes: લોહીમાંથી સુગરને ચૂસી લેશે શાકના બીમાંથી બનતો આ લોટ, આજથી જ ડાયટમાં કરી લો સામેલDiabetes: આજે તમને એક ખાસ લોટ વિશે જણાવીએ. આ લોટ વિશે તમે આજ સુધી સાંભળ્યું નહીં હોય. ડાયાબિટીસના દર્દીઓ જો આ લોટનું સેવન કરે તો બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. જે લોકોને ડાયાબિટીસ હોય તેમણે આ લોટને ડાયટમાં સામેલ કરવો જોઈએ.
और पढो »
24 જૂને ઓપન થશે આ કંપનીનો આઈપીઓ, પ્રાઇઝ બેન્ડ 55 રૂપિયા, ચેક કરો ડિટેલસિલ્વન પ્લાઈબોર્ડના ઈક્વિટી શેર એનએસઈ એસએમઈ પર લિસ્ટ થશે. નોંધનીય છે કે આઈપીઓની લોટ સાઇઝ 2000 શેરની છે. રિટેલ ઈન્વેસ્ટરે એક લોટ માટે ઓછામાં ઓછા ₹1,10,000 રૂપિયાનું રોકાણ કરવું પડશે.
और पढो »
ખેડૂતો માટે સો ટચ સોના જેવી સલાહ, ઓછા ખર્ચમાં આ રીતે મળશે મબલખ ઉત્પાદન અને કમાણીAgriculture News : પાક ઉત્પાદનમાં ઓછી ખર્ચાળ અને બિન ખર્ચાળ પધ્ધતિઓ છે, જો આવું કરી શકો તો ખેતી ખર્ચ ઘટાડીને આવકમાં વધારો કરી શકાય છે, જુનાગઢ કૃષિ યુનિવર્સિટીએ આ અંગે મહત્વની માહિતી આપી
और पढो »