Jaggery with Curd: ગોળ-દહીં ખાવાથી દવા વિના દુર થઈ જાય છે આ બીમારીઓ, જાણો ગજબના ફાયદા વિશે

Jaggery With Curd समाचार

Jaggery with Curd: ગોળ-દહીં ખાવાથી દવા વિના દુર થઈ જાય છે આ બીમારીઓ, જાણો ગજબના ફાયદા વિશે
Gud Khane Ke FaydeHealth Care TipsHow To Eat Jaggery
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 48 sec. here
  • 50 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 190%
  • Publisher: 63%

Jaggery with Curd: દહીં અને ગોળમાં ઘણા બધા પોષક તત્વો હોય છે. જો શરીરમાં લોહી ઓછું હોય એટલે કે એનિમિયાની તકલીફ હોય તો ગોળ અને દહીંનું સેવન કરવાથી ફાયદો થાય છે. ગોળમાં એન્ટી ઓક્સીડન્ટ ભરપૂર માત્રામાં હોય છે જે શરીરને ઘણી બધી બીમારીઓથી બચાવવામાં મદદ કરે છે.

દહીં અને ગોળ માં ઘણા બધા પોષક તત્વો હોય છે. જો શરીરમાં લોહી ઓછું હોય એટલે કે એનિમિયાની તકલીફ હોય તો ગોળ અને દહીં નું સેવન કરવાથી ફાયદો થાય છે. ગોળ માં એન્ટી ઓક્સીડન્ટ ભરપૂર માત્રામાં હોય છે જે શરીરને ઘણી બધી બીમારીઓથી બચાવવામાં મદદ કરે છે. daily horoscopeMukesh Ambani Special: મુકેશ અંબાણીની એ કહાની...એવા લોકો માટે જેમણે માત્ર તેમનું બેંક બેલેન્સ જોયું, સંઘર્ષ નહીં...

ઘણા લોકો દહીં અને ગોળ એકસાથે ખાતા હોય છે. કેટલાક લોકોને આ કોમ્બિનેશન વિચિત્ર લાગી શકે છે પરંતુ હકીકતમાં દહીં સાથે ગોળ ખાવાથી સ્વાસ્થ્ય અને ઘણા બધા ફાયદા થાય છે. દહીં અને ગોળમાં ઘણા બધા પોષક તત્વો હોય છે. જો શરીરમાં લોહી ઓછું હોય એટલે કે એનિમિયાની તકલીફ હોય તો ગોળ અને દહીંનું સેવન કરવાથી ફાયદો થાય છે. ગોળમાં એન્ટી ઓક્સીડન્ટ ભરપૂર માત્રામાં હોય છે જે શરીરને ઘણી બધી બીમારીઓથી બચાવવામાં મદદ કરે છે. દહીંમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ હોય છે જે પણ સ્વાસ્થ્ય માટે જરૂરી છે.

જે લોકોને શરીરમાં લોહી ઓછું હોય એટલે કે એનિમિયા હોય તેમણે દહીં અને ગોળ ખાવા જોઈએ. દહીં અને ગોળ રોજ ખાવાથી શરીરમાં રક્ત વધે છે અને એનિમિયાની તકલીફ દૂર થાય છે.કબજિયાત, પેટ ફુલવું, ઉલટી જેવી તકલીફો ત્યારે વધારે થાય છે જ્યારે પાચનતંત્ર બરાબર કામ કરતું ન હોય. જો તમે દહીં અને ગોળનું સેવન રોજ કરો છો તો તેનાથી પાચનતંત્ર દુરુસ્ત થાય છે. તેનાથી પાચન સંબંધિત સમસ્યાઓ દૂર કરવામાં મદદ મળે છે.જો તમે વધતા વજનને લઈને પરેશાન છો તો રોજના આહારમાં દહીં ગોળનો સમાવેશ કરવાની શરૂઆત કરી દો.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gud Khane Ke Fayde Health Care Tips How To Eat Jaggery Benifits Of Jaggery Jaggery And Curd Benefits Gud Khane Ke Fayde Curd Benefits Curd And Jaggery Curd Health Benefits Jaggery Health Benefits Curd And Jaggery For Digestion Health Benefits Of Curd And Jaggery Curd And Jaggery Combination Health Tips Health Care Healthy Food Curd Benefits Health Tips In Gujarati દહીં સાથે ગોળ ખાવાથી થતા લાભ દહીં ગોળ ખાવાના લાભ દહીં ગોળ Gujarat News Gujarat Samachar Latest News In Gujarati ZEE News Gujarati Zee ગુજરાતી સમાચાર Latest Gujarat News Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર Gujarat News Today Live Gujarat News Live ગુજરાત સમાચાર News In Gujarati ગુજરાતી ન્યૂઝ Gujarat Samachar In Gujarati Gujarat News In Gujarati Breaking News In Gujarati Gujarati News Online

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

રોજ 1 આમળુ ખાવાથી શરીરમાં થશે 100 ફાયદા, ડોક્ટરો પોતે કરે છે આ ઉપાયરોજ 1 આમળુ ખાવાથી શરીરમાં થશે 100 ફાયદા, ડોક્ટરો પોતે કરે છે આ ઉપાયAMLA BENEFITS: આમળા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આયુર્વેદમાં પણ આમળાના સેવનની ભલામણ કરવામાં આવી છે. તમારા ચહેરાના રંગને સુધારવામાં તમને ઘણી મદદ કરે છે. તેને ખાવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ મદદ મળે છે. ચાલો તમને તેના ફાયદાઓ વિશે જણાવીએ.
और पढो »

તમે જાણો છો ગુજરાતમાં ક્યા આવેલું છે પરશોત્તમ રૂપાલાનું ઘર, જાણો તેમના વિશે જાણી અજાણી વાતોતમે જાણો છો ગુજરાતમાં ક્યા આવેલું છે પરશોત્તમ રૂપાલાનું ઘર, જાણો તેમના વિશે જાણી અજાણી વાતોપરષોત્તમ રૂપાલા ભાજપના વરિષ્ઠ નેતા છે અને લગભગ પાંચ દાયકાથી ભાજપ સાથે જોડાયેલા છે. તેઓ પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને કિસાન મોરચાના રાષ્ટ્રીય સંયોજક રહી ચૂક્યા છે. રૂપાલાએ આંધ્રપ્રદેશ અને ગોવાના પ્રભારી તરીકે પણ સેવા આપી છે.
और पढो »

લોકસભા ચૂંટણીલોકસભા ચૂંટણીLoksabha Election : અમરેલી બેઠક પર જેનીબેન ઠુમ્મર અને ભરત સુતરિયા વચ્ચે કાંટે કી ટક્કર છે, આ બેઠક પર જેનીબેનનું પલડું ભારે હોવાનું ચર્ચાય છે, તો ભાજપને આંતરિક વિરોધ નડી શકે છે
और पढो »

કોંગ્રેસના જેનીબેન! રાજકારણના પાઠ ઘરમાં જ શીખ્યા, માતાપિતા પણ લડી ચૂક્યા છે લોકસભાકોંગ્રેસના જેનીબેન! રાજકારણના પાઠ ઘરમાં જ શીખ્યા, માતાપિતા પણ લડી ચૂક્યા છે લોકસભાLoksabha Election : અમરેલી બેઠક પર જેનીબેન ઠુમ્મર અને ભરત સુતરિયા વચ્ચે કાંટે કી ટક્કર છે, આ બેઠક પર જેનીબેનનું પલડું ભારે હોવાનું ચર્ચાય છે, તો ભાજપને આંતરિક વિરોધ નડી શકે છે
और पढो »

Skin Rashes: પરસેવાના કારણે ત્વચા પર થતા રેશિસથી તુરંત રાહત મેળવવી હોય તો ટ્રાય કરો આ ઘરેલુ નુસખાSkin Rashes: પરસેવાના કારણે ત્વચા પર થતા રેશિસથી તુરંત રાહત મેળવવી હોય તો ટ્રાય કરો આ ઘરેલુ નુસખાHome Remedies for Skin Rashes: ગરમીના કારણે શરીર જે જગ્યાએ પરસેવો વધારે થાય છે ત્યાં રેશ થવાની અને ખંજવાળ આવવાની સમસ્યા પણ વધી જાય છે. આ સ્થિતિ પાણીની ઊણપના કારણે પણ સર્જાઈ શકે છે. તેવામાં જરૂરી થઈ જાય છે કે ઉનાળામાં તમે ત્વચાનું ખાસ ધ્યાન રાખો.
और पढो »

Hanuman Jayanti: આ વર્ષે વિશેષ સંયોગમાં ઉજવાશે હનુમાન જયંતી, જાણો સાચી તારીખ અને શુભ મુહૂર્ત વિશેHanuman Jayanti: આ વર્ષે વિશેષ સંયોગમાં ઉજવાશે હનુમાન જયંતી, જાણો સાચી તારીખ અને શુભ મુહૂર્ત વિશેHanuman Jayanti 2024: હનુમાન જયંતીના દિવસે હનુમાનજીની ઉપાસના કરવાથી સુખ, સમૃદ્ધિ અને ઐશ્વર્યના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આ વર્ષે હનુમાન જયંતી મંગળવારના દિવસે આવી રહી છે. મંગળવારનો દિવસ હનુમાનજીની પૂજા માટે વિશેષ ગણાય છે. આ સિવાય હનુમાન જયંતીના દિવસે ચિત્રા નક્ષત્ર પણ છે.
और पढो »



Render Time: 2025-02-13 10:01:46