who is kavya maran boyfriend: કાવ્યા મારન લવ સ્ટોરી (Kavya Maran Love Story) અવાર નવાર ચર્ચાનો વિષય બનતી રહે છે. જાણો કાવ્યા હજુ સિંગલ છે અથવા કોઇને ડેટ કરી રહી છે.
Kavya Maran Love Story: કાવ્યા મારન લવ સ્ટોરી અવાર નવાર ચર્ચાનો વિષય બનતી રહે છે. જાણો કાવ્યા હજુ સિંગલ છે અથવા કોઇને ડેટ કરી રહી છે. onionCyclone: બિપરજોય, મોચા, હવે રેમલ....અચાનક કેમ વધી રહ્યું છે શક્તિશાળી, વિનાશક વાવાઝોડાનું પ્રમાણ? ગુજરાત માટે પણ ચિંતાજનક છે કારણકાવ્ય મારન મીડીયા બિઝનેસ ટાયકૂન ક્લાનિધિ મારનની પુત્રી છે. તે મોટાભાગે સનરાઇઝર્સ હૈદ્રાબાદ ની મેચ જોવા આવતી રહે છે. તેમની સુંદરતા અને હોટનેસ મેદાનનો પારો ચઢાવી દે છે.
થોડા સમય પહેલાં કાવ્યા મારનનું નામ ભારતીય સંગીતકાર અનિરૂદ્ધ રવિચંદર સાથે પણ જોડવામાં આવ્યું હતું. બંનેના રોમાન્ટિક રિલેશનશિપ ના સમાચાર ઇન્ટરનેટ પર બબાલ મચાવી હતી. પરંતુ અનિરૂદ્ધ તરફથી કાવ્યા સાથે રિલેશનના સમાચારને નકારી કાઢવામાં આવ્યા હતા અને કહ્યું હતું કે તેમની વચ્ચે મિત્રતાથી વધુ કંઇ નથી. તમને જણાવી દઇએ કે અનિરૂદ્ધ પોતાની પર્સનલ લાઇન વિશે વધુ કંઇ શેર કરતા નથી.
જ્યારે જ્યારે સનરાઇઝર્સ હૈદ્રાબાદના ખેલાડી સારું પ્રદર્શન કરે છે. ત્યારે ત્યારે કાવ્યા મારનના રિએક્શન વાયરલ થાય છે. એવામાં આઇપીએલ 2024 અભિષેક શર્માની બેટિંગ પર પણ કાવ્યાના ચહેરા પર સ્માઇલ જોવા મળી છે. એવામાં કાવ્યા-અભિષેકને લઇને પણ લવસ્ટોરીના સમાચાર સામે આવી રહ્યા છે. પરંતુ અફવાઓ ખોટી સાબિત થઇ કારણ કે બંને પક્ષ તરફથી આ વાતની કોઇ પુષ્ટિ થઇ નથી. આ બધી વાતો એ વાતનો પુરાવો છે કે કાવ્યા મારન હાલ સિંગલ છે અને કોઇને ડેટ કરી રહી નથી. તેમનું ધ્યાન ફક્ત પોતાના પરિવાર અને બિઝનેસને આગળ વધારવા પર છે.
Sunrisers Hyderabad RISHABH PANT Abhishek Sharma IPL 2024 Kavya Maran Relationship Kavya Maran Relation Kavya Maran Rishabh Pant Kavya Maran Abhishek Sharma Abhishek Sharma Srh Kavya Maran Boyfriend Who Is Kavya Maran Boyfriend Kavya Maran Photos Kavya Maran Srh Owner Who Is Srh Owner Kavya Maran Abhishek Sharma Relationship Rumors Kavya Maran Anirudh Ravichander Gautam Gambhir Natasha Jain Natasha Gambhir Criketer Love Story Indian Cricketer Love Story Gautam Gambhir Married To Natasha Jain Gautam Gambhir Natasha Jain Love Story Gautam Gambhir Married To Fathers Friend Daughter Gautam Gambhir Married Natasha Jain On One Condit Gautam Gambhir Wife Gautam Gambhir Wife Beautiful Photos Natasha Jain Beautiful Photos World Cup 2011
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
કિર્ગિસ્તાનમાં 100 ગુજરાતી વિદ્યાર્થીઓ ફસાયા : રીયાના માતાએ કહ્યું, મોદીજી મારી દીકરીને પરત લાવેKyrgyzstan Violence : કિર્ગિસ્તાનમાં ભારતીય વિદ્યાર્થીઓ પર થઈ રહ્યા છે અત્યાચાર..સુરતની રિયા ફસાઈ છે કિર્ગિસ્તાનમાં...રિયાને કિર્ગિસ્તાનમાંથી પરત લાવવા માતાએ મોદી સરકારને કરી વિનંતી...રિયાનો સમગ્ર પરિવાર હાલ અહીં ચિંતામાં
और पढो »
ઇરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહીમ રઇસીનું હેલિકોપ્ટર ક્રેશ, બોલાવવાની આવી ઇમરજન્સી બેઠકઇરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહીમ રઇસીના હેલિકોપ્ટર ક્રેશ થવાના સમાચાર આવી રહ્યા છે. બચાવ ટીમ હેલિકોપ્ટર સુધી પહોંચી રહી છે.
और पढो »
Heatwave: ગરમીએ તોડ્યો રેકોર્ડ: આ દેશમાં હિટવેવના લીધે100 લોકોના મોત, બ્રેડ અને દૂધ કરતાં બરફ બન્યો મોંઘોMali Heatwave: ભયંકર ગરમીમાં લાંબા લાંબા વિજળી કાપે લોકોને પરેશાનીમાં મુકી દિધા છે. ગરમીની સાથે મોંઘવારીએ પણ લોકોની કમર તોડી નાખી છે.
और पढो »
અનોખો ઉત્સાહ! ગુજરાતમાં અહીં ગાદલા ઓઢી મતદારો પહોંચ્યા મતદાન બૂથ, VIDEO વાયરલમતદાતાઓમાં ભારે ઉત્સાહ છે. જિલ્લામાં ક્યાંક વૃદ્ધ મતદાતાઓ મતદાન કરી રહ્યા છે તો ક્યાંક તડકાથી બચવા ગાદલા ઓઢીને મતદાન કરવા લાઈનોમાં મતદાતા ઉભા હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે, તો વરરાજાઓ પણ મતદાન કરીને લોકશાહીના પર્વનો ઉત્સવ ઉજવી રહ્યા છે, તો કાળઝાળ ગરમીમાં પણ લોકો મતદાન કરવા આવી રહ્યા છે.
और पढो »
ઘરમાં ગરોળીનું આગમન આપે છે ખાસ સંકેત, જાણો કંગાળ થશો કે કરોડપતિChipkali: મોટે ભાગે ઘણાં લોકોના ઘરમાં ગરોળી દેખાતી હોય છે. ગરોળી જોતાની સાથે જ આપણે ડરી જતા હોઈએ છીએ. ગરોળી અંગે અલગ અલગ માન્યતાઓ પણ પ્રવર્તમાન છે. કોઈ કહે છે ગરોળી લક્ષ્મી લાવે છે. કોઈક સાવરણી લઈને ગરોળીને ભગાડવા દોડે છે. આખરે ઘરમાં ગરોળી દેખાય તો સારું કે ખરાબ? જાણો શું કહે છે જ્યોતિષ શાસ્ત્ર....
और पढो »
ઘાતક હથિયારો સાથે હથિયારના સૌદાગરોની ધરપકડ; જાણો શું છે આખું હથિયારની હેરાફેરીનું કૌભાંડ?લોકસભા ચૂંટણીના મતદાન પૂર્વે મધ્યપ્રદેશથી ગુજરાતમાં હથિયારોની હેરાફેરીનું કૌભાંડ ગુજરાત એટીએસે ઝડપી પાડ્યું છે. જી હા, 25 સેમી ઓટોમેટિક પિસ્તોલ અને 90 કારતૂસ સહિત 6 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
और पढो »