LIC ધાંસૂ સ્કીમ, દરરોજ 45 રૂપિયાનું રોકાણ કરી બનાવી શકશો 25 લાખનું ફંડ

Lic Jeevan Anand Policy समाचार

LIC ધાંસૂ સ્કીમ, દરરોજ 45 રૂપિયાનું રોકાણ કરી બનાવી શકશો 25 લાખનું ફંડ
Lic PolicyTerm Insurance PolicyLife Insurance Corporation Of India
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 49 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 47%
  • Publisher: 63%

LIC Jeevan Anand Scheme: એલઆઈસીની એવી ઘણી સ્કીમ છે જે ઈન્વેસ્ટરોને ખુબ પસંદ આવે છે. પરંતુ ઘણા લોકો માત્ર એટલે પોલિસી ખરીદતા નથી કારણ કે તેને પ્રીમિયમ વધારે લાગે છે. આવી એક પોલિસી જીવન આનંદ છે. તેમાં તમે દરરોજ 45 રૂપિયાનું રોકાણ કરી લાખોનું ફંડ બનાવી શકો છો. જાણો શું છે આ સ્કીમ...

30 જુલાઈથી ચમકી જશે આ 3 રાશિના જાતકોનું ભાગ્ય, ગ્રહોના સેનાપતિ મંગળ કરશે યુવા અવસ્થામાં પ્રવેશHouse Insects: ઘરમાં અડ્ડો જમાવી રહેતા માખી, વંદા, ગરોળી, ઉંદરથી પરેશાન છો ? તો જાણો તેને ભગાડવાના ઉપાયોવીજળીના કડાકા ભડાકા સાથે ગુજરાતમાં જળ પ્રલય જેવો વરસાદ પડશે! હવે મધ્ય અને ઉત્તર ગુજરાતનો વારો

ભારતીય જીવન વીમા નિગમ એટલે કે એલઆઈસીમાં ઘણા લોકો મોટું ફંડ બનાવવા માટે રોકાણ કરે છે. તો તેમાં રોકાણ કરવાથી જીવનમાં કંઈક દુર્ઘટના થવા પર પરિવારને એક સાથે રકમ મળી જાય છે, જેનો ઉપયોગ તે પોતાનું જીવન પસાર કરવા માટે કરે છે. પરંતુ ઘણા લોકો એલઆઈસીમાં રોકાણથી દૂર રહે છે કારણ કે તેને લાગે છે કે તેનું પ્રીમિયમ ખુબ વધુ છે. તેવામાં એલઆઈસીની જીવન આનંદ નામની પોલિસી તમને પસંદ આવી શકે છે. આ પોલિસીની ખાસ વાત છે કે તેમાં તમે દરરોજ માત્ર 45 રૂપિયાનું રોકાણ કરી 25 લાખ રૂપિયાનું ફંડ બનાવી શકો છો.

જીવન આનંદ પોલિસીની ખાસ વાત છે કે તેમાં અન્ય લાભ પણ મળે છે. પરંતુ આ એક પ્રકારે ટર્મ પોલિસી છે. આ પોલિસીમાં ચાર પ્રકારના રાઇડર્સ મળે છે. જેમાં એક્સિડેન્ટલ ડેથ એન્ડ ડિસેબિલિટી રાઇડર, એક્સિડેન્ટ બેનિફિટ રાઇડર, ન્યૂ ટર્મ ઇન્સ્યોરન્સ રાઇડર અને ન્યૂ ક્રિટિકલ બેનિફિટ રાઇડરનો સમાવેશ થાય છે. જો કોઈ કારણસર વીમાધારકનું મૃત્યુ થાય છે, તો નોમિનીને પોલિસીના મૃત્યુ લાભના 125 ટકા મળે છે. અહીં ધ્યાન રાખો કે આ પોલિસીમાં રોકાણ કરવા પર વીમા ધારકને કોઈ પ્રકારની ટેક્સ છૂટનો લાભ મળતો નથી.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Lic Policy Term Insurance Policy Life Insurance Corporation Of India ભારતીય જીવન વીમા નિગમની યોજના જીવન આનંદ પોલિસીની વિશેષ વિશેષતાઓ ટર્મ પોલિસી ટર્મ ઇન્સ્યોરન્સ પોલિસી

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Business Idea: તુલસીમાં 15,000 નું રોકાણ કરી વર્ષે કમાવ 3 લાખ રુપિયા, જાણો કેવી રીતેBusiness Idea: તુલસીમાં 15,000 નું રોકાણ કરી વર્ષે કમાવ 3 લાખ રુપિયા, જાણો કેવી રીતેBusiness Idea: તુલસીની ખેતી શરૂ કરવામાં શરૂઆતથી ખર્ચ 15 થી 20 હજાર રૂપિયા જેટલો થાય છે. પરંતુ એક વખત તુલસીની વાવણી કર્યા પછી ત્રણ મહિનાની અંદર જ પાક આવવાની શરૂઆત થઈ જાય છે. તુલસીની ખેતીથી વર્ષે સરેરાશ 3 થી 3.30 લાખ રૂપિયાની આવક થઈ શકે છે.
और पढो »

T20 World Cup 2024: બુમરાહે તો ગજબ કરી નાખ્યો...બનાવી દીધો અનોખો વર્લ્ડ રેકોર્ડ, ખાસ જાણોT20 World Cup 2024: બુમરાહે તો ગજબ કરી નાખ્યો...બનાવી દીધો અનોખો વર્લ્ડ રેકોર્ડ, ખાસ જાણોJasprit Bumrah: આઈસીસી ટી20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ ટીમ ઈન્ડિયાએ જીત્યો અને જસપ્રીત બુમરાહ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ જાહેર થયો. બુમરાહે આ એવોર્ડ જીતતાની સાથે જ એક અનોખો વર્લ્ડ રેકોર્ડ પણ પોતાના નામે કર્યો.
और पढो »

નકામી સમજીને ફેંકી દેતા કેરીના ગોટલીથી આ પાટીદાર મહિલા કરે છે કમાણી, અદભૂત છે આઈડિયાનકામી સમજીને ફેંકી દેતા કેરીના ગોટલીથી આ પાટીદાર મહિલા કરે છે કમાણી, અદભૂત છે આઈડિયાNavsari News : નવસારીના જલાલપોર તાલુકાના અબ્રામા ગામમાં બેલાબેન પટેલે કરી બાગાયતી ખેતી.....કેરીના ગોટલાથી આયુર્વેદ ગુણધર્મોને ધ્યાનમાં લઈ મુખવાસ બનાવ્યો...દેશ વિદેશમાં વેચાણ કરી સફળતાથી આર્થિક ઉપાર્જન કરી રહ્યા છે
और पढो »

ખેડૂતો માટે સો ટચ સોના જેવી સલાહ, ઓછા ખર્ચમાં આ રીતે મળશે મબલખ ઉત્પાદન અને કમાણીખેડૂતો માટે સો ટચ સોના જેવી સલાહ, ઓછા ખર્ચમાં આ રીતે મળશે મબલખ ઉત્પાદન અને કમાણીAgriculture News : પાક ઉત્પાદનમાં ઓછી ખર્ચાળ અને બિન ખર્ચાળ પધ્ધતિઓ છે, જો આવું કરી શકો તો ખેતી ખર્ચ ઘટાડીને આવકમાં વધારો કરી શકાય છે, જુનાગઢ કૃષિ યુનિવર્સિટીએ આ અંગે મહત્વની માહિતી આપી
और पढो »

પૂર્વ ક્રિકેટર અંશુમન ગાયકવાડને બ્લડ કેન્સર, કપિલ દેવે મદદ માટે લંબાવ્યો હાથપૂર્વ ક્રિકેટર અંશુમન ગાયકવાડને બ્લડ કેન્સર, કપિલ દેવે મદદ માટે લંબાવ્યો હાથAnshuman Gaekwad : દિગ્ગજ ક્રિકેટર કપિલ દેવે બીસીસીઆઈને અંશુમન ગાયકવાડને આર્થિક મદદ કરવા ખાસ અપીલ કરી, પોતાનું પેન્શન પણ આપવાની જાહેરાત કરી
और पढो »

કોહલી, રોહિત બાદ હવે રવીન્દ્ર જાડેજાએ ટી20 ક્રિકેટને કહ્યું અલવિદા, સોશિયલ મીડિયા પર આપી જાણકારીકોહલી, રોહિત બાદ હવે રવીન્દ્ર જાડેજાએ ટી20 ક્રિકેટને કહ્યું અલવિદા, સોશિયલ મીડિયા પર આપી જાણકારીભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ સોશિયલ મીડિયા પર ટી20 ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે.
और पढो »



Render Time: 2025-02-19 11:00:48