Mexico Road Accident: મેક્સિકોમાં ટ્રેલર અને બસ વચ્ચે ભયાનક અકસ્માત, 19 નાં મોત

World News समाचार

Mexico Road Accident: મેક્સિકોમાં ટ્રેલર અને બસ વચ્ચે ભયાનક અકસ્માત, 19 નાં મોત
Breaking NewsAccidentMexico Accident
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 35 sec. here
  • 11 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 48%
  • Publisher: 63%

Breaking News: ઝાકેટાસના ગવર્નર ડેવિડ મોનરિયલે શરૂઆતમાં 24 લોકોના મોતની જાણ કરી હતી, પરંતુ રાજ્યના એટર્ની જનરલની ઓફિસે બાદમાં એક નિવેદનમાં આ સંખ્યામાં સુધારો કર્યો હતો, જેમાં જણાવ્યું હતું કે 19 લોકો મૃત્યુ પામ્યા હતા અને 6 ઘાયલ થયા હતા.

budh gochar 2024daily horoscopeDhanteras મેક્સિકો માટે આજનો દિવસ ખરાબ સમાચાર લઈને આવ્યો. મેક્સિકો ના ઝાકેટાસ પાસે એક ભયંકર અકસ્માત સર્જાયો. ટ્રેક્ટર-ટ્રેલર અને બસ વચ્ચે થયેલો અકસ્માત એટલો ભયાનક હતો કે ત્યાં નજરે જોનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. મેક્સિકો માં એક ભયાનક માર્ગ અકસ્માત માં 19 લોકોના મોત થયા હોવાના સમાચારો સામે આવી રહ્યાં છે. એટર્ની જનરલ ઑફિસના જણાવ્યા અનુસાર, જે બસ ક્રેશ થઈ હતી તે યુએસ- મેક્સિકો સરહદ પર ચિહુઆહુઆ રાજ્યના શહેર સિઉદાદ જુઆરેઝ તરફ જઈ રહી હતી.

આ અકસ્માત સવારે ત્યારે થયો જ્યારે પીડિતોને લઈ જતી બસ મક્કા જઈ રહેલા ટ્રેક્ટરના પાછળના ભાગ સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બસ અને ટ્રેક્ટર બંને વાહન ખાડામાં પડી ગયા હતા. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું કે, શનિવારે મેક્સિકોના સેન્ટ્રલ સ્ટેટ ઝકાટેકાસમાં એક હાઇવે પર બસ ક્રેશ થઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં 19 લોકોના મોત થયા છે અને 6 લોકો ઘાયલ થયા છે.

ઉલ્લેખનીય છેકે, ઝાકેટાસના ગવર્નર ડેવિડ મોનરિયલે શરૂઆતમાં 24 લોકોના મોતની જાણ કરી હતી, પરંતુ રાજ્યના એટર્ની જનરલની ઓફિસે બાદમાં એક નિવેદનમાં આ સંખ્યામાં સુધારો કર્યો હતો, જેમાં જણાવ્યું હતું કે 19 લોકો મૃત્યુ પામ્યા હતા અને 6 ઘાયલ થયા હતા. એટર્ની જનરલ ઓફિસે કહ્યું કે તે ટ્રેક્ટર-ટ્રેલરના ડ્રાઈવરની ધરપકડ કરવાનો પ્રયાસ કરી રહી છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Breaking News Accident Mexico Accident Mexico Today Migrants Mexico Update મેક્સિકો રોડ એક્સિડન્ટ માર્ગ અકસ્માત બ્રેકિંગ ન્યૂઝ

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ઈઝરાયેલ-ઈરાનની લડાઈમાં રોકાણકારોના 5.62 લાખ કરોડ રૂપિયાનું ધોવાણ, સેન્સેક્સ-નિફ્ટી કડડભૂસઈઝરાયેલ-ઈરાનની લડાઈમાં રોકાણકારોના 5.62 લાખ કરોડ રૂપિયાનું ધોવાણ, સેન્સેક્સ-નિફ્ટી કડડભૂસઈઝરાયેલ અને ઈરાન વચ્ચે જંગના માહોલમાં અમેરિકી અને યુરોપીયન માર્કેટ થોડા સ્ટેબલ થયા છે પરંતુ મોટાભાગના એશિયન બજારોમાં વેચાવલીનું દબાણ છે.
और पढो »

આકાશમાંથી 200 વર્ષથી આવે છે મહાભારતના સમય જેવો અવાજ, વૈજ્ઞાનિકો પણ ચોંકી ગયાઆકાશમાંથી 200 વર્ષથી આવે છે મહાભારતના સમય જેવો અવાજ, વૈજ્ઞાનિકો પણ ચોંકી ગયાTerrifying skyquakes : યુએસ સહિત વિશ્વભરમાં ભયાનક આકાશકંપ સંભળાય છે - અને વૈજ્ઞાનિકો જાણતા નથી કે તે શું છે
और पढो »

ભારત-કેનેડાના સંબંધો વધુ વણસ્યા! ટ્રુડોને ખરી ખોટી સંભળાવ્યા બાદ ભારતનો એક મોટો નિર્ણયભારત-કેનેડાના સંબંધો વધુ વણસ્યા! ટ્રુડોને ખરી ખોટી સંભળાવ્યા બાદ ભારતનો એક મોટો નિર્ણયIndia recall its High Commissioner from Canada: ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને ભારત અને કેનેડા વચ્ચે ફરી એકવાર તણાવ વધી ગયો છે.
और पढो »

Jammu Kashmir: ભોજન કરવા ભેગા થયેલા વર્કર્સ પર આતંકીઓએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ, 7 લોકોના જીવ ગયાJammu Kashmir: ભોજન કરવા ભેગા થયેલા વર્કર્સ પર આતંકીઓએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ, 7 લોકોના જીવ ગયાકાશ્મીરના બારામુલ્લામાં ભયાનક યુદ્ધમાં ઉપયોગમાં લેવાતા હથિયારો સાથે એક આતંકી માર્યો ગયો અને બીજી બાજુ પાકિસ્તાન પ્રાયોજિત આતંકીઓએ ગાંદરબલમાં 7 લોકોની નિર્દયતાથી હત્યા કરી નાખી.
और पढो »

દ્વારકા જામનગર હાઈ-વે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત; 7ના મોત, 15થી વધુ લોકો ઘાયલદ્વારકા જામનગર હાઈ-વે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત; 7ના મોત, 15થી વધુ લોકો ઘાયલદેવભૂમિ દ્વારકા-જામનગર હાઈવે પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. દ્વારકાના હાઈવે રોડ પર બરડિયા પાસે થયેલા અકસ્માતમાં 5થી વધુના મોત થયા છે. બસ, કાર, બાઈક સહિત ચાર વાહનો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ઘાયલોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. હજુ મૃત્યુ આંક પણ વધે તેવી શક્યતા છે.
और पढो »

JPCની બેઠક બની તોફાની : ઔવેસી અને ગૃહમંત્રી હર્ષ સંઘવી વચ્ચે થઈ તડાફડી, જબરદસ્ત બબાલJPCની બેઠક બની તોફાની : ઔવેસી અને ગૃહમંત્રી હર્ષ સંઘવી વચ્ચે થઈ તડાફડી, જબરદસ્ત બબાલWaqf amendment bill : વક્ફ બોર્ડ સુધારા વિધેયક મુદ્દે અમદાવાદમાં JPCની બેઠક... હર્ષ સંઘવી, ઈમરાન ખેડાવાલા સહિતના નેતાઓ પહોંચ્યા... તો વક્ફ બોર્ડ અને અન્ય સંબંધિત પક્ષના લોકો પણ બેઠકમાં હાજર..
और पढो »



Render Time: 2025-02-16 09:36:02