Microwave: રોજ માઈક્રોવેવ વાપરતા લોકોએ ખાસ જાણવું, આ 5 વસ્તુઓને માઈક્રોવેવમાં કુક કરવાથી થાય છે ભડકો

Microwave समाचार

Microwave: રોજ માઈક્રોવેવ વાપરતા લોકોએ ખાસ જાણવું, આ 5 વસ્તુઓને માઈક્રોવેવમાં કુક કરવાથી થાય છે ભડકો
Cooking TipsCooking Tips For Microwave UsersTips For Microwave Users
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 36 sec. here
  • 21 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 84%
  • Publisher: 63%

Cooking Tips: માઈક્રોવેવ કુકિંગ પ્રોસેસને ઝડપી અને સરળ બનાવે છે. પરંતુ આ વસ્તુને વાપરતી વખતે ખાસ તકેદારી રાખવી પડે છે. માઈક્રોવેવમાં કઈ વસ્તુ પકાવવી અને કઈ વસ્તુ નહીં તે વાતની ખબર હોવી જોઈએ. નહીં તો માઈક્રોવેવમાં બ્લાસ્ટ થતા વાર નથી લાગતી.

Microwave : રોજ માઈક્રોવેવ વાપરતા લોકોએ ખાસ જાણવું, આ 5 વસ્તુઓને માઈક્રોવેવમાં કુક કરવાથી થાય છે ભડકોમાઈક્રોવેવ કુકિંગ પ્રોસેસને ઝડપી અને સરળ બનાવે છે. પરંતુ આ વસ્તુને વાપરતી વખતે ખાસ તકેદારી રાખવી પડે છે. માઈક્રોવેવમાં કઈ વસ્તુ પકાવવી અને કઈ વસ્તુ નહીં તે વાતની ખબર હોવી જોઈએ. નહીં તો માઈક્રોવેવમાં બ્લાસ્ટ થતા વાર નથી લાગતી.

આખા ઈંડાને સંપૂર્ણ રીતે માઈક્રોવેવમાં કુક ન કરવા. જ્યારે ઈંડા માઇક્રોવેવમાં ગરમ થાય છે તો તેની અંદર પાણી ઝડપથી બાષ્પીત થાય છે. જેના કારણે ઈંડુ ફાટી પણ શકે છે.માઇક્રોવેવમાં ચિકન અને માંસ પકાવવું પણ યોગ્ય નથી. તેનું કારણ છે કે માઈક્રોવેવમાં તેને પકાવવાથી ઉપરનો ભાગ ડ્રાય થઈ જાય છે અને અંદરથી તે બરાબર પાકતું નથી. જેના કારણે તેની અંદરના બેક્ટેરિયા મળતા નથી અને તે સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી.દ્રાક્ષને પણ માઇક્રોવેવ માં મૂકવી નહીં.

Lakhpati Didi Schemeમાઈક્રોવેવ વાપરતા લોકોએ ખાસ જાણવું, આ 5 વસ્તુને માઈક્રોવેવમાં કુક કરવાથી થાય છે ભડકોInitial public offeringઅનેક રાજ્યોમાં વરસાદને કારણે પૂરની સ્થિતિ, સપ્ટેમ્બરમાં સામાન્યથી વધુ વરસાદની આગાહીstock market newsvande bharat express sleeper coaches

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Cooking Tips Cooking Tips For Microwave Users Tips For Microwave Users Foods That Explode In The Microwave Foods You Should Never Microwave માઇક્રોવેવમાં કઈ વસ્તુઓ કુક ન કરવી માઇક્રોવેવમાં કયા વાસણોનો ઉપયોગ કરી શકાય માઇક્રોવેવમાં કયા શાકભાજી રાંધી શકાય છે માઇક્રોવેવનો ઉપયોગ લાલ મરચું પોપકોર્ન દ્રાક્ષ ચિકન અને માંસ ઈંડા Red Chilies Popcorn Grapes Chicken And Meat Eggs

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગુજરાતના આ રાજાની પોલેન્ડમાં ભગવાનની જેમ થાય છે પૂજા, મોદી પહોંચ્યા છે આ દેશગુજરાતના આ રાજાની પોલેન્ડમાં ભગવાનની જેમ થાય છે પૂજા, મોદી પહોંચ્યા છે આ દેશIndia Poland News: ગુજરાતીને ધન્ય છે. જામનગરનું નામ કંઈક એમ જ રિલાયન્સથી નથી ઓળખાતું પણ દાયકાઓ પહેલાં જામનગરે દાખવેલી ઉદારતા આજે પણ યાદ કરાય છે. ગુજરાતના મહારાજા જામ સાહેબ દિગ્વિજય સિંહ જી રણજીત સિંહ જીનું નામ આજે પણ પોલેન્ડમાં ભારે આદરથી લેવામાં આવે છે. સમગ્ર દેશ તેમનો ઋણી છે.
और पढो »

સંબંધોમાં રાજનીતિ! આ ભાઈ-બહેન છે અઠંગ રાજનેતા, કોઈ છે સાથે તો કોઈ છે વિરોધમાંસંબંધોમાં રાજનીતિ! આ ભાઈ-બહેન છે અઠંગ રાજનેતા, કોઈ છે સાથે તો કોઈ છે વિરોધમાંRaksha Bandhan 2024: આ છે રાજનીતિની ફેમસ ભાઈ-બહેનની જોડી...આ ભાઈ-બહેનની જોડી છે રાજનીતિના ખેલાડી, કોઈ આપે છે સાથ તો કોઈ આપે છે ટક્કર...
और पढो »

પ્રેમ કરવાની યુવાનને આવી સજા! જાણો ગુજરાતમાં પ્રેમ કહાનીને દર્દનાક અંજામ આપતી ઘટના?પ્રેમ કરવાની યુવાનને આવી સજા! જાણો ગુજરાતમાં પ્રેમ કહાનીને દર્દનાક અંજામ આપતી ઘટના?પ્રેમ આંધળો હોય છે પ્રેમ ઉંમર જોતું નથી અને પ્રેમનો કરુણ અંજામ પણ થાય છે.
और पढो »

Gua Sha Stone: સ્કીન કેરમાં વધ્યો આ કોરિયન પથ્થર યુઝ કરવાનો ટ્રેંડ, જાણો આ પથ્થરથી ત્વચાને થતા લાભ વિશેGua Sha Stone: સ્કીન કેરમાં વધ્યો આ કોરિયન પથ્થર યુઝ કરવાનો ટ્રેંડ, જાણો આ પથ્થરથી ત્વચાને થતા લાભ વિશેGua Sha Stone: છેલ્લા કેટલાક સમયથી બ્યુટી ટ્રીટમેંટમાં ગુઆ શા સ્ટોનનો ઉપયોગ વધ્યો છે. એમ કહીએ તો ચાલે કે આ પથ્થર ટ્રેંડમાં છે. કોરિયાની બ્યુટી ટ્રીટમેંટમાં આ પથ્થરનો ઉપયોગ વધારે થાય છે. તેનાથી ફેસને નેચરલ ગ્લો મળે છે અને ચહેરો અપલિફ્ટ થાય છે. આજે તમને આ પથ્થર વિશે બધી જ જાણકારી આપીએ.
और पढो »

RIL AGM: રિલાયન્સના શેર ધારકોને મોટી ભેટ, મુકેશ અંબાણીએ બોનસ શેર આપવાની જાહેરાત કરી, વિગતો જાણોRIL AGM: રિલાયન્સના શેર ધારકોને મોટી ભેટ, મુકેશ અંબાણીએ બોનસ શેર આપવાની જાહેરાત કરી, વિગતો જાણોReliance Industries: બિઝનેસના વિસ્તાર અને મજબૂત ફાઈનાન્શિયલ પરફોર્મન્સ જોતા કંપનીએ આ જાહેરાત કરી છે. આ અંગે મુકેશ અંબાણીએ રિલાયન્સ એજીએમમાં જાણકારી આપી છે.
और पढो »

RIL AGM: રિલાયન્સના શેર ધારકોને મોટી ભેટ, મુકેશ અંબાણીએ બોનસ શેર આપવાની જાહેરાત કરી, વિગતો જાણોRIL AGM: રિલાયન્સના શેર ધારકોને મોટી ભેટ, મુકેશ અંબાણીએ બોનસ શેર આપવાની જાહેરાત કરી, વિગતો જાણોReliance Industries: બિઝનેસના વિસ્તાર અને મજબૂત ફાઈનાન્શિયલ પરફોર્મન્સ જોતા કંપનીએ આ જાહેરાત કરી છે. આ અંગે મુકેશ અંબાણીએ રિલાયન્સ એજીએમમાં જાણકારી આપી છે.
और पढो »



Render Time: 2025-02-15 15:32:40