ઘણા યુઝર્સ કિંમતોમાં વધારાથી નાખુશ હતા અને તેમના સિમને BSNLમાં પોર્ટ કરી રહ્યા હતા. ચાલો તમને Jio ના એક પ્લાન વિશે જણાવીએ, જે તમને ઓછી કિંમતમાં સારી સર્વિસ આપે છે. આવો અમે તમને આ પ્લાન વિશે વિગતવાર જણાવીએ.
2025ની શરૂઆતમાં શનિ કરશે મહાગોચર, આ 3 રાશિવાળાને ધનના ઢગલે બેસાડશે, સાડાસાતી-ઢૈય્યા વાળ પણ વાંકો નહીં કરી શકેAmbalal Patelરાશિફળ 25 ઓક્ટોબર: આજે સર્વાર્થ સિદ્ધિ સાથે બન્યો પુષ્ય યોગ, આ 5 રાશિવાળાનું ભાગ્ય ચમકી જશે, છપ્પરફાડ લાભ થશે
રિલાયન્સ જિયો દેશની લોકપ્રિય ટેલિકોમ કંપની છે. તેના માલિક દેશના સૌથી ધનિક વ્યક્તિ અને ઉદ્યોગપતિ મુકેશ અંબાણી છે. થોડા સમય પહેલા જિયોએ પોતાના રિચાર્જ પ્લાનની કિંમતોમાં વધારો કર્યો હતો. Jio બાદ અન્ય ટેલિકોમ કંપનીઓએ પણ તેમના ટેરિફ પ્લાનના દરમાં વધારો કર્યો છે. ઘણા વપરાશકર્તાઓ કિંમતોમાં વધારાથી નાખુશ હતા અને તેમના સિમને BSNLમાં પોર્ટ કરી રહ્યા હતા. ચાલો તમને Jio ના એક પ્લાન વિશે જણાવીએ, જે તમને ઓછી કિંમતમાં સારી સર્વિસ આપે છે. આવો અમે તમને આ પ્લાન વિશે વિગતવાર જણાવીએ.
Mobile Data Mukesh Ambani Jio Plan Reliance Jio Best Recharge Plan મુકેશ અંબાણી જિયો મોબાઈલ ડેટા ઈન્ટરનેટ પ્લાન
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Reliance Jio: একটা ভুল চালে ১০৯০০০০০ কোটি গ্রাহক ছাড়ল পরিষেবা! জিও বিপ্লব শেষ?Reliance Jio increase tariff 10900000 users left Mukesh Ambani company significant impact on profits
और पढो »
જિયોનો દિવાળી ધમાકો! લોન્ચ કર્યાં બે નવા પ્લાન, અનલિમિટેડ 5G ડેટા, Swiggy-Amazon નું ફ્રી સબ્સક્રિપ્શનReliance Jio Recharge Plan: રિલાયન્સ જિયોએ દિવાળી પહેલા યુઝર્સ માટે બે નવા પ્લાન લોન્ચ કર્યાં છે. આવો જાણીએ આ પ્લાનમાં મળતા ફાયદા વિશે...
और पढो »
Jio Recharge Plan: રિલાયન્સ જિયોનો દિવાળી ધડાકો! 7 સસ્તા રિચાર્જ પ્લાન લોન્ચ કર્યા, જાણો વિગતોદેશની જાણીતી ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોએ દિવાળી પહેલા એક કે બે નહીં પરંતુ સાત રિચાર્જ પ્લાન રજૂ કર્યા છે.
और पढो »
Gujarat police દિવાળી પહેલાં આવશે ઘરે, જો આ ડોક્યુમેન્ટ નહીં હોય તો છેલ્લી આપશે તકના આવે પોલીસ શું કામ તમારા ઘરે... હા પણ તમારા ઘરના બારણે પોલીસ પહોંચે તો ચોંકતા નહીં. જો તમે પણ તમારી કોઈ પ્રોપર્ટી ભાડે આપી છે અને પોલીસ રજિસ્ટ્રેશન કરાવવામાં ચૂકી ગયા છો તો ગુજરાત પોલીસ તમારા બારણે ટકોરા મારી શકે છે. દેશભરમાં ઘટી રહેલી ઘટનાઓ બાદ પોલીસ ચોંકી ગઈ છે.
और पढो »
Voluntary Retirement: સરકારી કર્મચારીઓ માટે મહત્વના સમાચાર, સરકારનો આ નવો નિયમ ખાસ જાણોકેન્દ્રીય કર્મચારીઓ કે જે એનપીએસ (નેશનલ પેન્શન સિસ્ટમ) હેઠળ આવે છે તેમના વોલેન્ટરી રિટાયરમેન્ટ અંગે સરકારે નવી ગાઈડલાઈન્સ જાહેર કરી છે.
और पढो »
દિવાળી પહેલાં પરપ્રાંતિયો વતન જવા રવાના, જો તમે ટ્રેનમાં મુસાફરી કરવાના હોય તો વાંચી લેજો!સુરતમાં દિવાળી પહેલાં પરપ્રાંતિયો વતન જવા રવાના થઈ રહ્યા છે. ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે.દિવાળી અને છઠપૂજાના પર્વને લઈ યુપી, બિહાર મુસાફરો જઈ રહ્યા છે.રેલવે વિભાગ દ્વારા પ્લેટફોર્મ પર મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ સહિત રેલવે અધિકારીઓને તૈનાત કરાયા છે.
और पढो »