. મહારાષ્ટ્રમાં મહાયુતિએ મહાવિકાસ આઘાડીના સૂપડાં સાફ કરી નાખ્યા તો હવે ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી શિવસેનાના નેતાઓને બોલવાની તક મળી ગઈ છે. હવે આ નેતાઓ ઉદ્ધવ ઠાકરે પર મહાવિકાસ આઘાડી છોડવાનું દબાણ વધારી રહ્યા છે.
Maharashtra Politics: તો શું હવે ઉદ્ધવ ઠાકરે મહાવિકાસ આઘાડીને ટાટા બાય બાય કરશે? ચૂંટણી પરિણામો બાદ પાર્ટીમાં બન્યું પ્રેશર!
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં અપમાનજનક હાર બાદ મહાવિકાસ આઘાડી ની અંદર આંતરિક વિખવાદની સ્થિતિ તેજ થઈ છે. એવું કહેવાય છે કે આ એવા લોકો છે જેમણે પહેલા પણ પોતાનો અવાજ ઉઠાવ્યો હતો પરંતુ ત્યારે તેમને અવાજ દબાવી દેવાયો. આ લોકોને પહેલા પણ કોંગ્રેસનો સાથ પસંદ ન હતો પરંતુ ઉદ્ધવ આગળ ત્યારે કોઈનું ચાલ્યું નહીં અને બધા મોઢા બંધ કરીને બેસી ગયા
આઘાડી છોડવાનું દબાણ કરનારાઓનું કહેવું છે કે વિધાનસભા ચૂંટણીમાં તેમને એટલે કે ઉદ્ધવ સેનાને 9.95% મત મળ્યા. જે એકનાથ શિંદેની શિવસેના કરતા 3 ટકા ઓછા રહ્યા. જ્યારે લોકસભા ચૂંટણીમાં 6 મહિના પહેલા સેના ને 16.72 % મત મળ્યા હતા. આ પરિણામોથી સ્પષ્ટ છે કે જનતા તેમને જ શિવસેનાના અસલ વારસદાર માની ચૂકી છે. પરિણામોની વાત કરીએ તો સેના યુબીટીને 20, કોંગ્રેસને 16 અને એનસીપી ને 10 સીટો મળી હતી.
Maharashtra Election Result 2024 Uddhav Thackeray MVA Mahayuti Shivsena India News Gujarati News મહારાષ્ટ્ર મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024 શિવસેના ઉદ્ધવ ઠાકરે Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
જય મહારાષ્ટ્ર... ચૂંટણી પરિણામો પર PM મોદીનું મોટું નિવેદન, જાણો ઝારખંડની જનતાને શું કહ્યું?PM Modi reaction, Maharashtra election results, Jharkhand assembly elections, પીએમ મોદી, મહારાષ્ટ્ર ચૂંટણી પરિણામો, ઝારખંડ વિધાનસભા ચૂંટણી
और पढो »
હવે માર્કેટમાં Reliance Jio નો IPO લોન્ચ કરશે મુકેશ અંબાણી, જાણો શું છે કંપનીનો પ્લાનReliance Jio IPO: ન્યૂઝ એજન્સી રોયટર્સ પ્રમાણે 2025માં રિલાયન્સ પોતાના ટેલિકોમ બિઝનેસ જિયોનો આઈપીઓ લાવવાની તૈયારીમાં છે.
और पढो »
હવે તો હદ થાય છે! ગુજરાતમાં ડુપ્લીકેટ હોસ્પિટલ બાદ હવે મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ ઝડપાઇ, દુકાનમાં ચાલતો આ ખેલ!ગુજરાતમાં આવી રીતે ઇન્સ્ટિટયૂટ ચલાવવાનો કોઈ કાયદો જ નથી તેમ છતાં બોગસ ઇન્સ્ટિટયૂટ ઉભી કરવામાં આવી છે. ગુજરાત પેરામેડિકલ કાઉન્સિલ સ્ટાફ સાથે થયેલી વાત ચીત નું રેકોર્ડિંગ પણ સામે આવ્યું છે.
और पढो »
શું ઉદ્ધવ ઠાકરે ભાજપ સાથે છે, નવું ગઠબંધન બનશે? એક નિવેદને મચાવ્યો ભારે ખળભળાટMaharashtra Assembly Election 2024: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે મતદાનની તારીખ નજીક છે.
और पढो »
આ છે દુનિયાના 5 સૌથી મોંઘા હીરા! ઘર, ગાડી અને ગામડું બધું વેચી મારશો તોય નહીં પડે ખરીદવાનો મેળWorld Most Expensive Diamonds: વિશ્વનો સૌથી મોંઘો હીરો કોહિનૂર છે, જે ભારતનો વારસો છે પરંતુ બાદમાં મુઘલો, ઈરાનીઓ અને અંગ્રેજોના હાથમાંથી પસાર થયા બાદ હવે તે બ્રિટનના રાજાના તાજને શોભે છે.
और पढो »
પાટણમાં વિદ્યાર્થીના મોત બાદ રેગિંગનો મુદ્દો ચર્ચામાં, જાણો આવી ઘટનાઓ રોકવા માટે શું છે નિયમપાટણમાં મેડિકલ સ્ટુડન્ટના મોત મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. વિદ્યાર્થીઓની રેગિંગ કરનારા 15 સિનિયર વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરાયા છે. કોલેજોમાં રેગિંગનો ઈતિહાસ ખુબ જૂનો છે. આવી દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં ગંભીરતાથી કાર્યવાહી થાય તે ખુબ જરૂરી છે.
और पढो »