Yagyanti Uma Maheshwar Temple Mystery: ભારતને મંદિરોનો દેશ કહેવામાં આવે છે. એટલું જ નહીં, આ દેશની 80 ટકા વસ્તી સનાતન ધર્મનું પાલન કરે છે. એટલા માટે ભારતના ખૂણેખૂણામાં મંદિરોની સંખ્યા હોવી સ્વાભાવિક છે. દેશમાં સેકડો એવા પ્રાચીન મંદિર પણ છે, જેમના વિશે જાણીને લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે.
Mandir Mystery: દેશના આ મંદિરમાં સતત વધી રહ્યો છે 'નંદી'ની મૂર્તિનો આકાર! આ રહસ્ય સમજવામાં વૈજ્ઞાનિકો ફેલ
Temple Mystery in Hindi: ભારતમાં લાખો મંદિર છે, જ્યાં લોકો દરરોજ શ્રદ્ધાભાવથી પોતાનું શીશ ભગવાનની આગળ નમાવે છે. આજે અમે તમને એક એવા રહસ્યમયી શિવ મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છે, જ્યાં નંદી મહારાજની મૂર્તિનો આકાર સતત વધી રહ્યો છે.શિયાળામાં સવારે શું કાર સ્ટાર્ટ થવામાં લાગે છે સમય? આ ટ્રિક ફોલો કરો તરત થઈ જશે ચાલું!
Vivah Rashifal 2025: આ 5 રાશિના કુંવારા જાતકોને નવું વર્ષ ફળશે! બની રહ્યા છે પ્રબળ યોગ, તમારા ઘરે વાગશે શરણાઈ-ઢોલઆ શું થવા બેઠું છે? ભરશિયાળે ઠંડીમાં વરસાદ અને હવે છે વાવાઝોડાનો ખતરો! જાણો અંબાલાલની આગાહીવિચલિત કરી દેતા દ્રશ્યો... ઉર્સના મેળામાં કીચડમાં ધૂણ્યા લોકો, ચીસાચીસ કરતા માહોલ ડરામણો બન્યો ભારતને મંદિરોનો દેશ કહેવામાં આવે છે. એટલું જ નહીં, આ દેશની 80 ટકા વસ્તી સનાતન ધર્મનું પાલન કરે છે. એટલા માટે ભારતના ખૂણેખૂણામાં મંદિરોની સંખ્યા હોવી સ્વાભાવિક છે. દેશમાં સેકડો એવા પ્રાચીન મંદિર પણ છે, જેમના વિશે જાણીને લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. તેમાંથી ઘણા મંદિર અનેક રહસ્યોથી ભરેલા છે, જેના ચમત્કારોને આજ દિન સુધી કોઈ ઉકેલી શક્યું નથી. આજે અમે તમને ભારતના એક એવા અનોખા શિવ મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છે, જ્યાં નંદી મહારાજની પ્રતિમાનો આકાર સતત વધી રહ્યો છે.
કાળજું કંપી જાય તેવી ઘટના, દીકરીના નરાધમે એવા હાલ કર્યા કે ડોક્ટરના હાથ પણ થરથર્યાone nationઊંઝા APMC ની ચૂંટણીમાં ભાજપના આંતરિક કકળાટમાં કોણ જંગ જીત્યું, આવ્યું પરિણામrich manGujarat CMIsha Sharvani photos
Yaganti Uma Maheshwar Mandir Yaganti Uma Maheshwar Temple Yagyanti Uma Maheshwar Temple Mystery Temple Mystery Temple Mystery In Hindi યજ્ઞંતિ ઉમા મહેશ્વર મંદિર રહસ્ય મંદિર રહસ્ય મંદિર રહસ્ય
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
VIDEO: ગુજરાત મહારાષ્ટ્રની હદ પર થયો ખતરનાક અકસ્માત! પૂરઝડપે પસાર થતી કાર હવામાં ઉડીગુજરાતના વલસાડ અને મહારાષ્ટ્રની હદ પર અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર ચાલી રહેલા કામમાં કેટલીક જગ્યાએ વેઠ ઉતારવા અને બેદરકારી રાખવવા ના કારણે આ હાઈવે જોખમી સાબિત થઈ રહ્યો છે.
और पढो »
ઉત્તર ગુજરાતના લોકોની સમસ્યાનો અંત આવશે, આ વિસ્તારમાં આવી રહ્યો છે હાઇસ્પીડ કોરિડોરNew Bridge For North Gujarat : સરસ્વતી નદી પર બનશે નવો મેજર બ્રિજ... અમદાવાદ-મહેસાણા-પાલનપુર રસ્તાને હાઇસ્પીડ કોરિડોર તરીકે ડેવલપ કરવા બનશે બ્રિજ... મુખ્યમંત્રીએ બ્રિજ નિર્માણ માટે રૂ.145 કરોડની ફાળવવાની મંજૂરી આપી
और पढो »
Analysis: વર્લ્ડ વોર-3 શરૂ થશે કે શું? બાઈડેને જતા પહેલા એવો નિર્ણય લીધો...પુતિન લાલઘૂમ થશે!અમેરિકી મીડિયાએ દાવો કર્યો છે કે ઉત્તર કોરિયા તરફથી યુદ્ધમાં રશિયાની મદદ માટે હજારો સૈનિકોની તૈનાતીના જવાબમાં અમેરિકાએ આ નિર્ણય લીધો છે.
और पढो »
Petrol Diesel Price Today: પેટ્રોલ-ડીઝલ પુરાવતા પહેલા ચેક કરી લેજો ભાવ! નહીં તો...જાણો શું છે તમારા શહેરના ભાવ?કાચા તેલની કિંમતોમાં સતત ઘટાડો નોંધવામાં આવી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર કાચા તેલનો ભાવ 72 ડોલર પ્રતિ બેરલની નીચે ટ્રેડ કરી રહ્યું છે.
और पढो »
PMJAY યોજના ખાનગી હોસ્પિટલ માટે કમાઉ દીકરો સાબિત થઈ, 3 વર્ષમાં સરકારને આટલા લૂંટ્યાPMJAY Scam : અમદાવાદની ખ્યાતી હોસ્પિટલમાં v યોજના હેઠળ કરવામાં આવેલા ઓપરેશનના કૌભાંડો ખૂલતા હવે ખાનગી હોસ્પિટલોનું વધુ એક ભોપાળું બહાર આવ્યું છે, આ યોજનામાં સરકારને ખાનગી હોસ્પિટલો લૂંટી રહી છે
और पढो »
આ કંપનીની ઈલેક્ટ્રિક કાર પર તૂટી પડ્યા ગ્રાહકો, વેચાણમાં બની ગઈ નંબર-1, 72% માર્કેટ પર કબજોટાટા મોટર્સે ઓક્ટોબર, 2024માં કુલ 6152 યુનિટ ઈલેક્ટ્રિક કારનું વેચાણ કર્યું છે. આ દરમિયાન ટાટાના વેચાણમાં વાર્ષિક આધાર પર 9.90 ટકાનો વધારો થયો છે.
और पढो »