OMG! ભાજપની ટાસ્ક ફોર્સે UPમાં સજ્જડ હારના ચોંકાવનારા 4 કારણ ગણાવ્યા, તાબડતોબ કાર્યવાહી પણ શરૂ

Lok Sabha Election 2024 समाचार

OMG! ભાજપની ટાસ્ક ફોર્સે UPમાં સજ્જડ હારના ચોંકાવનારા 4 કારણ ગણાવ્યા, તાબડતોબ કાર્યવાહી પણ શરૂ
Election ResultUttar PradeshYogi Adityanath
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 85 sec. here
  • 24 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 110%
  • Publisher: 63%

લોકસભા ચૂંટણીમાં ભાજપને જે સજ્જડ હાર મળી છે તેનાથી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. આ એકલા રાજ્યમાંથી ભાજપની 29 સીટો ઓછી થઈ ગઈ છે અને 2019ની 62 સીટોની સરખામણીમાં હવે 33 પર આવીને અટકી ગઈ છે. આ હાર પાછળના કારણો અંગે પાર્ટી ભારે મનોમંથન કરી રહી છે.

OMG! ભાજપની ટાસ્ક ફોર્સે UPમાં સજ્જડ હારના ચોંકાવનારા 4 કારણ ગણાવ્યા, તાબડતોબ કાર્યવાહી પણ શરૂદૈનિક રાશિફળ 4 જુલાઈ: વેપારમાં લાભ થવાથી આનંદિત રહેશો, આર્થિક સ્થિતિમાં સુધારો થશે, વાંચો આજનું રાશિફળGarlic Side Effects: આ 5 તકલીફ હોય તેણે કાચુ લસણ ખાવાની ન કરવી ભુલ, ખાવાથી તબિયત વધારે બગડી જાશેઆજની રાત ભારે! 40 કિ.

આ બધા વચ્ચે ભાજપના નેતૃત્વ તરફથી હારના કારણો જાણવા માટે ટાસ્ક ફોર્સ બનાવવામાં આવી અને તેણે જે રિપોર્ટ આપ્યો તેના કારણો ચોંકાવનારા છે. આ રિપોર્ટ બાદ હવે લોકોની નજર એ વાત પર છે કે શું કાર્યવાહી થશે. જો કે આ બધા વચ્ચે હવે યોગી આદિત્યનાથ સરકારે એક મોટું પગલું ભર્યું છે. યોગી આદિત્યનાથ સરકારે 12 એવા જિલ્લાના ડીએમ બદલી નાખ્યા છે. જેમાંથી મોટાભાગના જિલ્લાઓ એવા છે જ્યાં ભાજપે હારનો સામનો કરવો પડ્યો. આ જિલ્લાઓમાં બાંદા, સંભલ, સહારનપુર, મુરાદાબાદ, હાથરસ, સીતાપુર, શ્રાવસ્તી અને બસ્તી સામેલ છે. એનું એક કારણ એ પણ માનવામાં આવી રહ્યું છે કે ભાજપે હાર માટે પ્રશાસન અને સરકારી અધિકારીઓના અસહયોગને પણ જવાબદાર ગણ્યું છે. અનેક જિલ્લાઓમાં મતગણતરી થઈ તેમાં બેલેટ પેપરમાં ભાજપને ઝટકો લાગ્યો છે. જેનાથી સંકેત મળે છે કે સરકારી કર્મચારીઓએ ભાજપ પર કળશ ઢોળ્યો નથી.

કારણોમાં બીજુ કારણ એ પણ છે કે ટિકિટોની વહેંચણીમાં ખામી. પાર્ટી કેડરને લાગે છે કે નેતૃત્વએ વધુ લોકસભા સીટો પર ઉમેદવારો બદલવા જોઈતા હતા. કે પછી જે લોકોને ટિકિટ મળી હતી તેમની જગ્યાએ કોઈ અન્ય નેતાને તક મળવી જોઈતી હતી. અયોધ્યામાં લલ્લુ સિંહ, સહારનપુરમાં રાઘવ લખનપાલ શર્મા, અને મોહનલાલ ગંજથી કૌશલ કિશોર જેવા નેતાઓને રિપિટ કરવા એ લોકોએ પસંદ કર્યું નહીં. જ્યારે ઠાકુરોની નારાજગીએ પણ બાકીની કસર પૂરી કરી દીધી. સહારનપુરથી લઈને બસ્તી અને બલિયા સુધી તેની અસર જોવા મળી.

ચોથું કારણ છે બસપાના મતોનું મોટા છટકી જવું અને તે સપા તથા કોંગ્રેસના ખાતામાં જતા ગયા તે. આ પ્રકારે અખિલેશ યાદવ તરફથી અપાયેલું પછાત, દલિતો અને અલ્પસંખ્યકોનું કાર્ડ ચાલી ગયું. વિશ્વાસઘાતને લઈને પાર્ટીના નેતા પણ માને છે કે તેનાથી નુકસાન થયું છે. મેરઠ અને સહારનપુર મંડળના અનેક ભાજપના નેતાઓએ સ્વીકાર્યું છે કે આપસી કલેશે માહોલ ખરાબ કર્યો. આ ઉપરાંત ટિકિટ ફાળવણી અને રાજપૂતોના ગુસ્સાઓ પણ બળતામાં ઘી હોમ્યું. હવે આંતરિક વિખવાદને દૂર કરવા પર પાર્ટી ફોકસ કરશે તેવું મનાય છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Election Result Uttar Pradesh Yogi Adityanath BJP BJP Task Force Report Gujarati News India News લોકસભા ચૂંટણી 2024 યુપીમાં ભાજપના હારના કારણો Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ભાજપને ઓવરકોન્ફિડન્સ નડી ગયો! શંકર ચૌધરીની જીદ ભારે પડી અને બનાસકાંઠા હાથમાંથી ગયુંભાજપને ઓવરકોન્ફિડન્સ નડી ગયો! શંકર ચૌધરીની જીદ ભારે પડી અને બનાસકાંઠા હાથમાંથી ગયુંBanaskantha Geniben Thakor : ગેનીબેન ઠાકોરને હરાવવાં ભારે પડશે તેવી રજૂઆત કમલમ સુધી કરાઈ હતી, પણ ઓવરકોન્ફિડન્સમાં ભાજપની પ્રદેશ નેતાગીરી માની નહીં, અને બનાસકાંઠા ગુમાવ્યું
और पढो »

Rahul Gandhi એ વાયનાડ સીટ કેમ છોડી, રાયબરેલી પસંદ કરવા પાછળનું કારણ પણ જાણોRahul Gandhi એ વાયનાડ સીટ કેમ છોડી, રાયબરેલી પસંદ કરવા પાછળનું કારણ પણ જાણોWhy Rahul Gandhi chose Raebareli: રાહુલ ગાંધી બે સીટ પરથી લોકસભા ચૂંટણી લડ્યા અને બંને સીટ પરથી જંગી લીડથી જીત્યા. કેરળની વાયનાડ સીટ અને ઉત્તર પ્રદેશની રાયબરેલી સીટથી તેઓ ચૂંટણી જીત્યા.
और पढो »

પાનના ગલ્લે જઈને ફાયર પાન ખાવાનો શોખ હોય તો ચેતી જજો, પેટમાં પાડશે કાણુંપાનના ગલ્લે જઈને ફાયર પાન ખાવાનો શોખ હોય તો ચેતી જજો, પેટમાં પાડશે કાણુંViral Nitrogen Fire Paan : ગુજરાતમા પણ પાન-માવાના શોખીન અનેક છે, આવામાં ગુજરાતીઓને પણ ફાયર પાનનો શોખ ભારે પડી શકે છે, બેંગલુરુમાં એક સગીરાના પેટમાં ફાયર પાન બાદ કાણું પડી ગયું હતું
और पढो »

Glowing Skin: જો તમારે 1 રુપિયો પણ ખર્ચ કર્યા વિના હિરોઈન જેવું સુંદર દેખાવું હોય તો આ સ્કીન કેર રુટીન ફોલો કરો, ખીલી ઉઠશે ચહેરોGlowing Skin: જો તમારે 1 રુપિયો પણ ખર્ચ કર્યા વિના હિરોઈન જેવું સુંદર દેખાવું હોય તો આ સ્કીન કેર રુટીન ફોલો કરો, ખીલી ઉઠશે ચહેરોTips For Glowing Skin:ઘરે સરળતાથી ઉપલબ્ધ આ ચાર વસ્તુઓને સ્કીન કેરમાં સામેલ કરવાથી બદલતા વાતાવરણમાં પણ ચહેરો ગ્લોઇંગ દેખાશે અને ચહેરાની સુંદરતા પણ જળવાઈ રહે છે.
और पढो »

હવામાનની નવી આગાહીએ દૂર કરી ગુજરાતમાં વરસાદની ચિંતા, જાણો આ વખતે કેવું રહેશે ચોમાસુહવામાનની નવી આગાહીએ દૂર કરી ગુજરાતમાં વરસાદની ચિંતા, જાણો આ વખતે કેવું રહેશે ચોમાસુMonsoon: દેશભરમાંથી હવે કાળઝાળ ગરમી ધીરે ધીરે વિદાય લઈ રહી છે. હજુ પણ જ્યાં ગરમી છે સમજો કે એનો છેલ્લો રાઉન્ડ છે. હવે પછી નો રાઉન્ડ વરસાદનો શરૂ થશે. હવામાન વિભાગે વરસાદના વેલકમની આગાહી કરી દીધી છે. તંત્ર પણ તેને કારણ સજ્જ થઈ ગયું છે.
और पढो »

આ દેશ સામેથી નોકરી પણ આપશે અને વિઝા પણ, દેશ પર મોટું સંકટ આવતા ખોલ્યા દરવાજાઆ દેશ સામેથી નોકરી પણ આપશે અને વિઝા પણ, દેશ પર મોટું સંકટ આવતા ખોલ્યા દરવાજાGermany opens door : તમે બિન-EU દેશમાંથી આવો છો અને જર્મનીમાં કામ કરવા માંગો છો? ઓપોર્ચ્યુનિટી કાર્ડ જર્મનીનો લાભ લો, જે તમને નોકરી શોધવા માટે એક વર્ષની રેસિડેન્સ પરમિટ આપે છે
और पढो »



Render Time: 2025-02-21 07:46:48