Rahul Gandhi એ વાયનાડ સીટ કેમ છોડી, રાયબરેલી પસંદ કરવા પાછળનું કારણ પણ જાણો

Lok Sabha Election 2024 समाचार

Rahul Gandhi એ વાયનાડ સીટ કેમ છોડી, રાયબરેલી પસંદ કરવા પાછળનું કારણ પણ જાણો
Rahul GandhiCongressRaebareli
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 72 sec. here
  • 28 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 119%
  • Publisher: 63%

Why Rahul Gandhi chose Raebareli: રાહુલ ગાંધી બે સીટ પરથી લોકસભા ચૂંટણી લડ્યા અને બંને સીટ પરથી જંગી લીડથી જીત્યા. કેરળની વાયનાડ સીટ અને ઉત્તર પ્રદેશની રાયબરેલી સીટથી તેઓ ચૂંટણી જીત્યા.

હવે બેમાંથી એક સીટ છોડવાની સ્થિતિમાં તેમણે વાયનાડ સીટ છોડવાનું અને રાબરેલી સીટ પરથી સાંસદ પદ રાખવાનું પસંદ કર્યું. પ્રિયંકા ગાંધી હવે વાયનાડ સીટથી પેટાચૂંટણી લડીને રાજકારણમાં ડેબ્યૂ કરશેદૈનિક રાશિફળ 18 જૂન: મંગળવાર મકર રાશિ માટે શુભ, ખુશીમાં વધારો થશે, વાંચો આજનું રાશિફળMonsoon 2024 Prediction હવે બેમાંથી એક સીટ છોડવાની સ્થિતિમાં તેમણે વાયનાડ સીટ છોડવાનું અને રાબરેલી સીટ પરથી સાંસદ પદ રાખવાનું પસંદ કર્યું. પ્રિયંકા ગાંધી હવે વાયનાડ સીટથી પેટાચૂંટણી લડીને રાજકારણમાં ડેબ્યૂ કરશે.

2014માં પણ સ્થિતિ કઈ બહુ સારી નહતી. પાર્ટી ફક્ત રાયબરેલી અને અમેઠી સીટ જ જીતી હતી. ત્યારે યુપીમાં કોંગ્રેસનો વોટશેર 7.53 ટકા હતો. જો કે પાર્ટી આ વખતે 17 સીટો પર ચૂંટણી લડી અને બાકીની સીટો ઈન્ડિયા બ્લોકના સહયોગીઓ માટે છોડી. જેમાંથી કોંગ્રેસે 6 સીટ જીતી અને મર્યાદીત સીટો પર ચૂંટણી લડવા છતાં તેનો વોટશેર વધીને 9.46 ટકા થયો.લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે યુપીમાં સપા સાથે મળીને ચૂંટણી લડી હતી. પાર્ટીને સકારાત્મક પરિણામો મળવાની સાથે જ રાજ્યમાં માહોલ ભાજપ વિરુદ્ધ જોવા મળ્યો. ભાજપને ફક્ત 33 સીટ મળી.

રાહુલે રાયબરેલી સીટ પર રહેવાનો નિર્ણય કરીને પાર્ટીને એક સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે તેઓ યુપી અને હિન્દી પટ્ટામાં પોતાની લડત ચાલુ રાખશે. આ સાથે જ યુપીથી મળેલા સકારાત્મક પરિણામોથી ભાજપનો મુકાબલો કરશે.રાહુલે વારંવાર દાવો કર્યો છે કે વાયનાડથી તેમનો ભાવનાત્મક જોડાણ છે. આ મતવિસ્તાર રાહુલ માટે ત્યારે મદદગાર સાબિત થયું જ્યારે 2019ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ પોતાના નીચલા સ્તરે પહોંચી ગઈ હતી અને યુપીમાં લગભગ સંપૂર્ણ રીતે ખતમ થઈ ગઈ હતી. તે સમયે કોંગ્રેસ નેતાએ પોતાનો કોટુંબિક ગઢ અમેઠીને પણ ગુમાવ્યો હતો.

આ ઉપરાંત પાર્ટીને બે વર્ષ બાદ 2021માં વિધાનસભા ચૂંટણીમાં મોટો ઝટકો ત્યારે લાગ્યો જ્યારે કેરળના લોકોએ પિનારઈ વિજયનને બીજીવાર કાર્યકાળ સોંપ્યો. કોંગ્રેસની કેરળ શાખા માને છે કે વિજયન સરકાર વિરુદ્ધ સત્તા વિરોધી ભાવના વધી રહી છે અને ચાહતી હતી કે રાહુલ ગાંધી સીટ જાળવી રાખે. જેથી કરીને સીપીઆઈ આ મુદ્દાને ઉઠાવી ન શકે કે રાહુલ ગાંધી યુપીમાં રાજકીય લાભની શોધમાં કેરળ ભાગી ગયા. આથી પ્રિયંકાને મેદાનમાં ઉતારવાનો નિર્ણય લેવાયો.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Rahul Gandhi Congress Raebareli Wayanad Kerala India News Gujarati News લોકસભા ચૂંટણી 2024 રાહુલ ગાંધી કોંગ્રેસ રાયબરેલી વાયનાડ કેરળ Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગુજરાતમાં ફરી એકવાર પેટાચૂંટણી યોજાશે, જાણો શું છે આ સીટ પર ચૂંટણી યોજવા પાછળનું કારણ?ગુજરાતમાં ફરી એકવાર પેટાચૂંટણી યોજાશે, જાણો શું છે આ સીટ પર ચૂંટણી યોજવા પાછળનું કારણ?Lok Sabha Election Results 2024: ગુજરાતમાં ફરી એકવાર પેટાચૂંટણી યોજાશે. જી હા...વાવ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજાશે. ગેનીબેન લોકસભા જીતતા બનાસકાંઠામાં વાવ બેઠક પર પેટાચૂંટણી યોજાશે. ગેનીબેન લોકસભામાં જતા વાવ બેઠક ખાલી પડી છે. ગેનીબેનની આ સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત બની શકે છે.
और पढो »

Monsoon Arrival: સમય પહેલા કેમ થઈ રહી છે ચોમાસાની એન્ટ્રી, હવામાન વૈજ્ઞાનિકોએ ખોલ્યું રહસ્ય, જાણો કારણMonsoon Arrival: સમય પહેલા કેમ થઈ રહી છે ચોમાસાની એન્ટ્રી, હવામાન વૈજ્ઞાનિકોએ ખોલ્યું રહસ્ય, જાણો કારણMansoon Arrival: દક્ષિણ પશ્ચિમ મોનસૂનના પૂર્વાનુમાનના એક દિવસ પહેલા ગુરૂવાર (30 મે, 2024) ના કેરલના કિનારે અને પૂર્વોત્તરના કેટલાક ભાગમાં પહોંચવાની સંભાવનાનું કારણ હવામાન વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે.
और पढो »

ક્યાં અને કેવી રીતે જોઈ શકાશે લોકસભા ચૂંટણીનું પરિણામ, આ રહી બધી માહિતીક્યાં અને કેવી રીતે જોઈ શકાશે લોકસભા ચૂંટણીનું પરિણામ, આ રહી બધી માહિતીLok Sabha Election Results: લોકસભાની ચૂંટણીના પરિણામ આવતીકાલે આવશે, ત્યારે 4 જુના રોજ મતગણતરીમાં શુ થશે, કોણ જીતશે, કોણ હારશે એ તમામ માહિતી તમને મળી રહેશે, એ પણ એક ક્લિક પર
और पढो »

Cyclone Remal: ઝડપથી આગળ વધી રહ્યું છે ભયાનક વાવાઝોડું, આ તારીખે મધરાતે ત્રાટકશે, કેમ વધી રહ્યો છે વાવાઝોડાનો પ્રકોપ એ પણ જાણોCyclone Remal: ઝડપથી આગળ વધી રહ્યું છે ભયાનક વાવાઝોડું, આ તારીખે મધરાતે ત્રાટકશે, કેમ વધી રહ્યો છે વાવાઝોડાનો પ્રકોપ એ પણ જાણોCyclone Remal Latest Update: બંગાળની ખાડીમાં બની રહેલું ચક્રવાતી તોફાન ઝડપથી આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગનું માનીએ તો ચોમાસા પહેલા બંગાળની ખાડીમાં બની રહેલું આ પહેલું તોફાન છે. જેને રેમલ નામ આપવામાં આવ્યું છે.
और पढो »

MS ધોની બન્યો CSKની હારનું કારણ, 110 મીટરની સિક્સરે RCBને પ્લેઓફમાં પહોંચાડ્યું, જાણો કારણ!MS ધોની બન્યો CSKની હારનું કારણ, 110 મીટરની સિક્સરે RCBને પ્લેઓફમાં પહોંચાડ્યું, જાણો કારણ!IPL 2024: એમએસ ધોની ફરી એક વાર છેલ્લી ઓવરોમાં મેચને પલટવાની કોશિશ કરી રહ્યો છે. અહીં ટીમ માટે જીત કરતાં 201નો ટાર્ગેટ અગત્યનો હતો. જેની નજીક CSK પહોંચી ગયું હતું પણ 20મી ઓવરના પહેલાં જ બોલ પર ધોનીએ યશ દયાલના એક બોલ પર 110 મીટરની સિક્સ ફટકારી અને આખી મેચ બદલાઈ ગઈ...
और पढो »

વાયનાડ છોડી રાયબરેલીથી સાંસદ રહેશે રાહુલ ગાંધી, વાયા વાયનાડ લોકસભામાં થશે પ્રિયંકાની એન્ટ્રી!વાયનાડ છોડી રાયબરેલીથી સાંસદ રહેશે રાહુલ ગાંધી, વાયા વાયનાડ લોકસભામાં થશે પ્રિયંકાની એન્ટ્રી!રાહુલ ગાંધી લોકસભાની ચૂંટણીમાં રાયબરેલી અને વાયનાડ બંને બેઠક પરથી જંગી લીડથી જીત્યા. જોકે નિયમ પ્રમાણે તેમણે એક બેઠક છોડવાનો નિર્ણય કર્યો. ત્યારે રાહુલ ગાંધીએ કઈ બેઠક છોડવાનો નિર્ણય ભારે હૈયે લીધો?..
और पढो »



Render Time: 2025-02-14 01:54:30