દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશ ફિલિપાઈન્સમાં કુદરતે રીતસરનો કહેર વર્તાવ્યો છે.. ટ્રામી વાવાઝોડાએ ફિલિપાઈન્સના કેટલાય વિસ્તારોનું નામોનિશાન મિટાઈ ગયું છે.. જી હાં, મોતનો આંકડો 150ને પાર પહોંચી ગયો છે..
દૈનિક રાશિફળ 28 ઓક્ટોબર: આજે સમૃદ્ધિનો દિવસ, આવકના સ્ત્રોતમાં વધારો થશે, આજનું રાશિફળgujarat weather forecast500 વર્ષ બાદ દિવાળી પર બનશે શનિ અને ગુરૂનો દુર્લભ સંયોગ, આ જાતકોને મળશે છપ્પરફાડ લાભ
વાવાઝોડાની ભયાનકતા કેમેરામાં રેકોર્ડ થાય ત્યારે જ જોઈ શકીએ છીએ. પવનની તિવ્રતામાં લોકો કેવા ફંગોળાય રહ્યા છે તે સ્પષ્ટ પણે દેખાય રહ્યું છે. દ્રશ્યો કહી રહ્યા છેકે, પાણી અને હવા જો ધારે તો પૃથ્વી પર ત્રાહિ ત્રાહિ મચવી શકે છે. સમુદ્રમાં ઉદભવેલા ચક્રવાતી તોફાન ટ્રામીએ દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશ ફિલિપાઈન્સમાં મચાવેલી તબાહીના આ દ્રશ્યો છે.. વાવાઝોડાના કારણે ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે દેશના ઘણા વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે.
Philippines World News Gujarati News Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
દ્વારકા જામનગર હાઈ-વે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત; 7ના મોત, 15થી વધુ લોકો ઘાયલદેવભૂમિ દ્વારકા-જામનગર હાઈવે પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. દ્વારકાના હાઈવે રોડ પર બરડિયા પાસે થયેલા અકસ્માતમાં 5થી વધુના મોત થયા છે. બસ, કાર, બાઈક સહિત ચાર વાહનો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ઘાયલોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. હજુ મૃત્યુ આંક પણ વધે તેવી શક્યતા છે.
और पढो »
આગામી 24 કલાક ભારે : 10 થી વધુ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદ ત્રાટકશે, નવી આગાહીWeather Update Today : રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની હવામાન વિભાગની આગાહી.... અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થતા પડશે વરસાદ.. આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા...
और पढो »
Tropical Storm Trami: এদিকে ডানা, ওদিকে ট্রামি! এখনই মৃত ২০...Tropical Storm Trami brings severe flooding and landslides to the Philippines
और पढो »
સુરતથી મોટી સંખ્યામાં યુપી-બિહાર રવાના થયા લોકો, ભારે ભીડના કારણે મુસાફરો સ્ટેશન પર જ અટવાયા......A large number of people left for UP-Bihar from Surat, passengers got stuck at the station due to heavy crowding...
और पढो »
તુર્કીમાં મુંબઈ જેવો આતંકી હુમલો, અનેક લોકોના મોતના અહેવાલો, એરોસ્પેસ ઈન્ડસ્ટ્રીઝ પર બોમ્બ ફેંકાયાTurkish Terror Attack: તુર્કીની રાજધાની અંકારામાં આતંકવાદી હુમલો થયો છે. ઘણા લોકો મૃત્યુ પામ્યા છે. એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝ કોમ્પ્લેક્સમાં ઘણા મૃતદેહો જોવા મળ્યા છે.
और पढो »
કેનેડામાં ભયાનક કાર અકસ્માતમાં 3 ગુજરાતીઓના મોત, ટેસ્લા કારમાં ચાર લોકો સળગી ગયા!Tesla Car Crash In Toronto : ટોરોન્ટો કેનેડા ખાતે માર્ગ અકસ્માતમાં ચાર ભારતીયોનો મોત નિપજ્યા છે, જેમાથી 3 ગુજરાતી છે.. બોરસદના યુવક જયરાજસિંહ સિસોદીયાનું નિધન.. તો લુણાવાડાના સગા ભાઈ-બહેનનું પણ અકસ્માતમાં મોત... તમામના પરિવારમાં ગમગીનીનો માહોલ છવાયો
और पढो »