Affordable Hill Station: આપણા દેશમાં એવા અનેક હિલ સ્ટેશનો છે જે સુંદરતામાં ભલ ભલાને પછાડે પરંતુ મોંઘા પણ ખુબ પડે. અમે તમને એવા કેટલાક સસ્તા હિલ સ્ટેશન વિશે જણાવીશું જે ખુબ જ સુંદર અને બજેટમાં પણ પોસાય તેવા છે. બળબળતી ગરમીમાં હિલ સ્ટેશનો પર જઈને ઠંડક માણવાની મજા જ કઈક ઓર હોય છે.
Photos: આ છે ભારતના 5 સસ્તા હિલ સ્ટેશન ! જેની સુંદરતા આગળ સ્વિટ્ઝરલેન્ડ પણ પાણી ભરે, એક તો ગુજરાત પાસે
Affordable Hill Station: આપણા દેશમાં એવા અનેક હિલ સ્ટેશનો છે જે સુંદરતામાં ભલ ભલાને પછાડે પરંતુ મોંઘા પણ ખુબ પડે. અમે તમને એવા કેટલાક સસ્તા હિલ સ્ટેશન વિશે જણાવીશું જે ખુબ જ સુંદર અને બજેટમાં પણ પોસાય તેવા છે. બળબળતી ગરમીમાં હિલ સ્ટેશનો પર જઈને ઠંડક માણવાની મજા જ કઈક ઓર હોય છે. હિલ સ્ટેશનો પર કુદરતી સૌંદર્ય માણવાની સાથે ઠંડકનો અહેસાસ સોનામાં સુગંધ ભેળવે છે. બાળકોને પણ હાલ વેકેશન હોય ત્યારે ફરવા માટે અમે તમને કેટલીક જગ્યાઓ જણાવીશું જ્યાં તમે બજેટ ટ્રિપ કરી શકો છો.
Photos: આ છે ભારતના 5 સસ્તા હિલ સ્ટેશન! જેની સુંદરતા આગળ સ્વિટ્ઝરલેન્ડ પણ પાણી ભરે, એક તો ગુજરાત પાસેRahu GocharBeauty Care
Summer Summer Vacation Vacation Matheran Ooty Coorg Affordable Hill Station Gujarati News હિલ સ્ટેશન ઉનાળું વેકેશન માથેરાન ઊંટી કૂર્ગ સસ્તા હિલ સ્ટેશન Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
એક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિAgriculture News: આ વસ્તુની ખેતીથી ખેડૂતો કરે છે તગડી કમાણી, જમીન અને વાતાવરણ અનુકૂળ હોય તો થઈ જાય કામ, ગુજરાતના ખેડૂતોએ પણ અજમાવી જોવા જેવો છે આ વસ્તુની ખેતીમાં પોતાનો હાથ.
और पढो »
એક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિAgriculture News: આ વસ્તુની ખેતીથી ખેડૂતો કરે છે તગડી કમાણી, જમીન અને વાતાવરણ અનુકૂળ હોય તો થઈ જાય કામ, ગુજરાતના ખેડૂતોએ પણ અજમાવી જોવા જેવો છે આ વસ્તુની ખેતીમાં પોતાનો હાથ.
और पढो »
સુરતમાં એક જેવી પેટર્નથી બે દિવસમાં છ લોકોના મોત, અચાનક ઢળી પડવાના કિસ્સા વધ્યાHeart Attack Death : સુરત શહેરમાં રવિવારે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ ત્રણ લોકોને મોત આવ્યું, તો સોમવારે પણ આ જ પેટર્નથી વધુ ત્રણ લોકોના મોત થયા છે, ત્રણેયને હાર્ટ એટેક આવ્યાની આશંકા છે
और पढो »
જો એક મહિનો જીરાનું પાણી પીવામાં આવે તો વર્ષો જૂની બીમારીઓ પણ થશે દૂરCUMIN WATER: સવારે ઉઠીને તમારે એવી વસ્તુઓનું સેવન કરવું જોઈએ જે તમારા સ્વાસ્થ્યને જાળવવામાં મદદ કરે છે. આપણા રસોડામાં એવી ઘણી વસ્તુઓ છે જે સ્વાસ્થ્યને ઘણા ફાયદા આપે છે. જીરું ખાવું સ્વાદ અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આજે અમે તમને 1 મહિના સુધી જીરાનું પાણી પીવાના ફાયદા જણાવીએ છીએ.
और पढो »
ધોની સહિત અનેક ખેલાડીઓને થયો હતો હોટલમાં ભૂત હોવાનો અહેસાસ, કિસ્સાઓ જાણીને ધ્રુજારી છૂટી જશેદુનિયામાં ભૂત પ્રેત છે કે નહીં તે હજુ પણ એક ચર્ચાનો વિષ છે. કેટલાક લોકો માને છે જ્યારે કેટલાક આવી બાબતોને નજરઅંદાજ કરે છે. હવે આ બધામાં કેટલું સત્ય છે અને કેટલું ખોટું છે એ તો ખબર નથી પરંતુ એવી અનેક વાતો જાણીએ તો એટલિસ્ટ વિચારવા માટે મજબૂર ચોક્કસ થઈ જવાય કે આખરે આ બધુ છે શું.
और पढो »
Bird Flu Virus: લોકોમાં ચિંતાની લહેર!!! પેશ્ચ્યુરાઇઝ દૂધમાંથી મળ્યા બર્ડ ફ્લૂ વાયરસના અંશpasteurized milk: : આ ખુલાસો એવા સમયે થયો છે જ્યારે એક મહિનાથી ઓછા સમય પહેલાં અમેરિકાના ઘણા રાજ્યોની ડેરી ગાયોમાં પહેલીવાર બર્ડ ફ્યૂલના H5N1 સ્ટ્રેનની ખબર પડી છે.
और पढो »