Reliance Jio: મુકેશ અંબાણીએ બધાની બોલતી બંધ કરી, લાવ્યા જબદસ્ત મસ્ત પ્લાન, સસ્તામાં 12 OTTની મજા

Reliance Jio समाचार

Reliance Jio: મુકેશ અંબાણીએ બધાની બોલતી બંધ કરી, લાવ્યા જબદસ્ત મસ્ત પ્લાન, સસ્તામાં 12 OTTની મજા
Mukesh AmbaniRecharge PlanJio Recharge Plan
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 56 sec. here
  • 22 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 96%
  • Publisher: 63%

રિલાયન્સ જિયોએ 175 રૂપિયાના રિચાર્જ પ્લાન સાથે એક નવી ઓફર રજૂ કરી છે. તેનાથી યૂઝર્સ ઓછા ભાવ પ્રીમિયમ OTT કન્ટેન્ટનો સરળતાથી આનંદ લઈ શકે છે.

24 કલાકમાં આ રાશિવાળાનો ખરાબ સમય ફરી જશે, ગ્રહોના રાજકુમાર કરાવશે છપ્પરફાડ ધનલાભ, ધનના ઢગલે ઢગલા!magha nakshatraરાશિફળ 3 સપ્ટેમ્બર: આજે આ રાશિવાળાને મળશે ગજકેસરી યોગનો ભરપૂર લાભ, આકસ્મિક ધનલાભ થશે, દુશ્મનોના મનોબળનું પતન થશે

મુકેશ અંબાણીના નેતૃત્વમાં રિલાયન્સ જિયોએ એક મોટી ઉપલબ્ધિ મેળવી છે. હવે તેમના ગ્રાહકોની સંખ્યા 490 મિલિયન સુધી પહોંચી ગઈ છે. જિયો પોતાના સસ્તા મોબાઈલ પ્લાન માટે જાણીતું છે. હાલમાં જ તેમણે Jio Rs 175 પ્લાન સાથે એક નવી ઓફર રજૂ કરી છે. તેનાથી યૂઝર્સ ઓછા ભાવે પ્રીમિયમ OTT કન્ટેન્ટનો સરળતાથી આનંદ લઈ શકે છે.જો તમે વધુ કોલ કે મેસેજ કરતા ન હોવ અને ફક્ત ડેટાનો ઉપયોગ કરતા હોવ તો Jio Rs 175 નો પ્લાન તમારા માટે સૌથી સારો છે. ફક્ત 175 રૂપિયામાં તમને ફાસ્ટ ઈન્ટરનેટ અને અનેક OTT benefits મળે છે.

- 28 દિવસનો જિયો સિનેમા પ્રીમિયમ સબસ્ક્રિપ્શન, ઢગલો ફિલ્મો, ટીવી શો અને એક્સક્લુઝિવ કન્ટેન્ટનો આનંદ લો. - અન્ય OTT એપ્સનું એક્સેસ: Sony LIV, ZEE5, Lionsgate Play, Discovery+, Sun NXT, Kanchha Lannka, Planet Marathi, Chaupal, DocuBay, EPIC ON અને Hoichoi સામેલ છે. - આ તમામ ઓફર્સ સાથે તમે અનેક ઓટીટી સર્વિસીઝના કન્ટેન્ટનો ફાયદો લઈ શકો છો, જે બધા એક જ પ્લાનમાં સામેલ છે.Jio Rs 175 પ્લાનનો લાભ લેવા માટે બસ MyJio એપ દ્વારા સબસ્ક્રાઈબ કરો. JioCinema પ્રીમિયમ કૂપન તમારા એકાઉન્ટમાં ક્રેડિટ થઈ જશે. આ સસ્તા પ્લાન સાથે જે પ્રીમિયમ કન્ટેન્ટ સાથે આવે છે, તમે સરળતાથી સ્ટ્રીમિંગ અને બ્રાઉઝિંગનો આનંદ ઉઠાવી શકો છો.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Mukesh Ambani Recharge Plan Jio Recharge Plan Technology News Gujarati News રિલાયન્સ જિયો મુકેશ અંબાણી જિયો રિચાર્જ પ્લાન Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Reliance Jio: મુકેશ અંબાણીએ 19 રૂપિયાનો પ્લાન લાવીને મચાવી દીધી ધમાલ, ફાયદા જાણીને ચોંકશોReliance Jio: મુકેશ અંબાણીએ 19 રૂપિયાનો પ્લાન લાવીને મચાવી દીધી ધમાલ, ફાયદા જાણીને ચોંકશોજુલાઈ 2024ની શરૂઆતમાં જિયો અને અન્ય બે ટેલિકોમ કંપનીઓએ ટેરિફ પ્લાનના ભાવમાં વધારો કરી નાખ્યો. જેના કારણે યૂઝર્સ અકાળાયા કારણ કે તેમના ખિસ્સા પર ભાર વધ્યો. પરંતુ હવે આવામાં અમે તમને જિયોના સસ્તા પ્લાન વિશે માહિતી આપી રહ્યા છે. આવા જ એક પ્લાન વિશે આજે તમને જણાવીશું.
और पढो »

RIL AGM: રિલાયન્સના શેર ધારકોને મોટી ભેટ, મુકેશ અંબાણીએ બોનસ શેર આપવાની જાહેરાત કરી, વિગતો જાણોRIL AGM: રિલાયન્સના શેર ધારકોને મોટી ભેટ, મુકેશ અંબાણીએ બોનસ શેર આપવાની જાહેરાત કરી, વિગતો જાણોReliance Industries: બિઝનેસના વિસ્તાર અને મજબૂત ફાઈનાન્શિયલ પરફોર્મન્સ જોતા કંપનીએ આ જાહેરાત કરી છે. આ અંગે મુકેશ અંબાણીએ રિલાયન્સ એજીએમમાં જાણકારી આપી છે.
और पढो »

RIL AGM: રિલાયન્સના શેર ધારકોને મોટી ભેટ, મુકેશ અંબાણીએ બોનસ શેર આપવાની જાહેરાત કરી, વિગતો જાણોRIL AGM: રિલાયન્સના શેર ધારકોને મોટી ભેટ, મુકેશ અંબાણીએ બોનસ શેર આપવાની જાહેરાત કરી, વિગતો જાણોReliance Industries: બિઝનેસના વિસ્તાર અને મજબૂત ફાઈનાન્શિયલ પરફોર્મન્સ જોતા કંપનીએ આ જાહેરાત કરી છે. આ અંગે મુકેશ અંબાણીએ રિલાયન્સ એજીએમમાં જાણકારી આપી છે.
और पढो »

મુકેશ અંબાણીએ પીટારામાંથી બહાર કાઢ્યો Jio નો આ જબરદસ્ત પ્લાન, યુઝર્સને મોજમુકેશ અંબાણીએ પીટારામાંથી બહાર કાઢ્યો Jio નો આ જબરદસ્ત પ્લાન, યુઝર્સને મોજAmazon Primeનું ફ્રી સબસ્ક્રિપ્શન આપતો Jioનો પ્લાન મુકેશ અંબાણીએ ગ્રાહકોને આપ્યો. આ પ્લાનમાં એક નહીં અનેક ઓફર્સ છે.
और पढो »

કોર્ટના સ્ટે વાળી જગ્યા પર તાણી દેવાયું બિલ્ડિંગ! સાગઠિયાએ આપી હતી પ્લાનને મંજૂરીકોર્ટના સ્ટે વાળી જગ્યા પર તાણી દેવાયું બિલ્ડિંગ! સાગઠિયાએ આપી હતી પ્લાનને મંજૂરીRajkot: સ્ટે વાળી જગ્યામાં સાગઠિયાએ પ્લાન મંજૂર કરી દેતા શ્રીજી ડેવલપર્સની ભાગીદારી પેઢીએ ધ ડેસ્ટિની બિલ્ડિંગ ઉભું કરી દીધું હોવાની વાત સામે આવતા હડકંપ મચી ગયો છે.
और पढो »

મુકેશ અંબાણી લાવ્યા Jio નો 90 દિવસની વેલિડિટીવાળો છપ્પરફાડ પ્લાન, દિલ ખોલીને આપે છે ડેટા, કિંમત માત્ર...મુકેશ અંબાણી લાવ્યા Jio નો 90 દિવસની વેલિડિટીવાળો છપ્પરફાડ પ્લાન, દિલ ખોલીને આપે છે ડેટા, કિંમત માત્ર...પોર્ટફોલિયો અપડેટ કર્યા બાદ કંપની પોતાના ગ્રાહકોને અનેક પ્રીપેઈડ પ્લાન ઓફર કરી રહી છે. જેમાંથી એક પ્લાન આ પણ છે જે પોતાની વેલિડિટી અને ડેટા બેનિફિટ્સ માટે જાણીતો છે. જાણો આ પ્લાન વિશે...
और पढो »



Render Time: 2025-02-15 16:49:48