સરકારી ટેલિકોમ કંપની BSNL ને ફાયદો થયો છે અને જુલાઈ-ઓગસ્ટમાં લાખો નવા લોકો તેની સાથે જોડાયા છે. તેના જવાબમાં જિયો એક નવો પ્લાન લાવ્યા છે જે ખાસ કરીને ઓટીટી પ્લેટફોર્મ પર વીડિયો જોનારા માટે છે.
Reliance Jio : મુકેશ અંબાણીનો હડકંપ મચાવી દે તેવો પ્લાન! 28 દિવસ સુધી રોજ 2GB ડેટા અને ફ્રીમાં ઘણું બધું, કિંમત માત્ર...
Weekly Horoscope Weekly Horoscope: 11 તારીખથી શરુ થતું સપ્તાહ મિથુન રાશિ માટે ભાગ્યશાળી અને ઉત્તમ ફળ પ્રદાન કરનારું, વાંચો સાપ્તાહિક રાશિફળદૈનિક રાશિફળ 11 નવેમ્બર: સિંહ રાશિના લોકો માટે ધંધાની દ્રષ્ટિએ દિવસ સુખદ રહેશે, આજનું રાશિફળભારતનો એકમાત્ર વ્યક્તિ, જેની પાસે ખુદની ટ્રેન, જાણો કઈ રીતે બની ગયો રેલવેની એક ટ્રેનનો માલિક
ભારતમાં મોબાઈલ રિચાર્જના ભાવ વધ્યા બાદ મોબાઈલ કંપનીઓ પોતાના જૂના ગ્રાહકોને રાખવા અને નવા ગ્રાહકોને બનાવવાની કોશિશ કરી રહી છે. આ કારણે જિયોનો 28 દિવસનો પ્લાન 448 રૂપિયાનો છે. તેમાં તમને પૂરા 28 દિવસ સુધી રોજ 2GB ડેટા મળશે. આ સાથે જ અનલિમિટેડ કોલિંગ અને રોજના 100 SMS ફ્રી મળશે. જો તમને એવું લાગે કે 2GB ડેટા ઓછો છે તો તમે ઈચ્છો તો અનલિમિટેડ 5જી પણ લઈ શકો છો. આ સાથે SonyLiv, Zee5, Jio Cinema Premium, Discovery+, Sun NXT, FanCode અને એવી અનેક એપ્સનો ફાયદો પણ મળશે.
આ સાથે જ જિયો આ પ્લાનમાં Amazon Prime Lite અને જિયો સિનેમા જેવા પોપ્યુલર એપ્સનું ફ્રી સબસ્ક્રીપ્શન પણ આપી રહ્યું છે. 84 દિવસ સુધી તમે આ એપ્સની સાથે સાથે JioTV અને JioCloud નો પણ ફ્રીમાં ઉપયોગ કરી શકો છો અને સૌથી સારી વાત એ છે કે આ પ્લાન 5જી સપોર્ટ કરે છે એટલે કે જ્યાં 5જી નેટવર્ક હશે ત્યાં તમે ખુબ ફાસ્ટ ઈન્ટરનેટ સ્પીડની મજા પણ લઈ શકો છો.
Mobile Recharge Plan Mukesh Ambani Jio Users Jio Recharge Plan Jio Tech News Technology News Gujarati News Tech News In Gujarati जियो जियो रिचार्ज प्लान જિયોના સસ્તા રિચાર્જ પ્લાન Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Reliance Jio: દિવાળી બાદ મુકેશ અંબાણીનો જોરદાર ધમાકો! 3 મહિના સુધી રોજ 2GB ડેટા, Free Netflixમુકેશ અંબાણીની કંપની જિયોએ એક નવો પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાનમાં તમને રોજ 2GB ડેટા મળશે. અનલિમિટેડ કોલ કરી શકો છો. સાથે નેટફ્લિક્સનું ફ્રી સબસ્ક્રિપ્શન પણ મળશે. જાણો વધુ વિગતો.
और पढो »
Reliance Jio: રિલાયન્સ જીયોનો પૈસા વસૂલ પ્લાન, ઓછી કિંમતે સૌથી વધુ વેલીડીટી સાથે મળશે ઘણું બધુંReliance Jio: હવે Jio યુઝર્સને તેના પોર્ટફોલિયોમાં લોંગ ટર્મ વેલીડીટી વાળા રિચાર્જ પ્લાન મળશે. જેમાં એક પ્લાન એવો પણ છે જેમાં સૌથી ઓછી કિંમતે સૌથી વધુ વેલીડીટી ઓફર કરવામાં આવી છે. વેલીડીટી સાથે આ પ્લાનમાં અન્ય બેનિફિટ્સ પણ મળે છે.
और पढो »
અંબાલાલ પટેલની અત્યાર સુધીની સૌથી મોટી આગાહી, ઓક્ટોબર જ નહિ નવેમ્બરમાં પણ આવશે વાવાઝોડુંAmbalal Patel Prediction : આવતીકાલથી રાજ્યમાં 2 દિવસ વરસાદની આગાહી....દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં વરસાદનું અંબાલાલ પટેલે વ્યક્ત કર્યું અનુમાન....તો નવેમ્બરના અંત સુધી થઈ શકે છે ઠંડીની શરૂઆત
और पढो »
હવે માર્કેટમાં Reliance Jio નો IPO લોન્ચ કરશે મુકેશ અંબાણી, જાણો શું છે કંપનીનો પ્લાનReliance Jio IPO: ન્યૂઝ એજન્સી રોયટર્સ પ્રમાણે 2025માં રિલાયન્સ પોતાના ટેલિકોમ બિઝનેસ જિયોનો આઈપીઓ લાવવાની તૈયારીમાં છે.
और पढो »
મુકેશ અંબાણીની કંપનીની ગજબની ઓફર, ધનતેરસે ઘરે બેઠા માત્ર 10 રૂપિયામાં ખરીદો સોનું!Jio Finance Smart Gold: મુકેશ અંબાણીની કંપની Jio Finance એ ધનતેરસના (Dhanteras) અવસર પર તેના ગ્રાહકો માટે SmartGold સ્કીમ લૉન્ચ કરી છે, જેમાં માત્ર 10 રૂપિયામાં સોનું ખરીદી શકાય છે
और पढो »
માત્ર 1198 રૂપિયામાં 365 દિવસની વેલિડિટી, સાથે મળશે ડેટા અને કોલિંગનો લાભ, આ કંપનીનો ધમાકોBSNL Recharge Plan: દેશની સરકારી ટેલિકોમ કંપની બીએસએનએલએ પોતાના યુઝર્સ માટે એક નવો પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાનની વેલિડિટી 365 દિવસની છે.
और पढो »