Reliance Jio: રિલાયન્સ જીયોનો પૈસા વસૂલ પ્લાન, ઓછી કિંમતે સૌથી વધુ વેલીડીટી સાથે મળશે ઘણું બધું

Reliance Jio समाचार

Reliance Jio: રિલાયન્સ જીયોનો પૈસા વસૂલ પ્લાન, ઓછી કિંમતે સૌથી વધુ વેલીડીટી સાથે મળશે ઘણું બધું
Mukesh AmbaniReliance JioReliance Jio Value For Money Plan
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 34 sec. here
  • 34 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 129%
  • Publisher: 63%

Reliance Jio: હવે Jio યુઝર્સને તેના પોર્ટફોલિયોમાં લોંગ ટર્મ વેલીડીટી વાળા રિચાર્જ પ્લાન મળશે. જેમાં એક પ્લાન એવો પણ છે જેમાં સૌથી ઓછી કિંમતે સૌથી વધુ વેલીડીટી ઓફર કરવામાં આવી છે. વેલીડીટી સાથે આ પ્લાનમાં અન્ય બેનિફિટ્સ પણ મળે છે.

Reliance Jio : રિલાયન્સ જીયોનો પૈસા વસૂલ પ્લાન, ઓછી કિંમતે સૌથી વધુ વેલીડીટી સાથે મળશે ઘણું બધુંહવે Jio યુઝર્સને તેના પોર્ટફોલિયોમાં લોંગ ટર્મ વેલીડીટી વાળા રિચાર્જ પ્લાન મળશે. જેમાં એક પ્લાન એવો પણ છે જેમાં સૌથી ઓછી કિંમતે સૌથી વધુ વેલીડીટી ઓફર કરવામાં આવી છે. વેલીડીટી સાથે આ પ્લાનમાં અન્ય બેનિફિટ્સ પણ મળે છે.

દેશની જાણીતી ટેલિકોમ કંપની રિલાયન્સ જિયો તેના સસ્તા અને વધારે બેનિફિટ વાળા રિચાર્જ પ્લાન માટે જાણીતી છે. Jio ના પોર્ટફોલિયોમાં યુઝર્સને લોંગ ટોપ વેલીડીટીના અનેક રિચાર્જ પ્લાન મળે છે. આ રિચાર્જ પ્લાનમાંથી સૌથી બેસ્ટ રિચાર્જ પ્લાન વિશે આજે તમને જણાવીએ. આ રિચાર્જ પ્લાનમાં તમને ઓછી કિંમતે વધારે વેલીડીટી અને અન્ય બેનિફિટ મળશે. તો ચાલો તમને આ પ્લાન વિશે વિસ્તારમાં જણાવીએ.રિલાયન્સ જીયોએ અલગ અલગ પ્રાઇઝ રેન્જમાં અનેક રિચાર્જ પ્લાન ઓફર કર્યા છે. જે બધા જ અલગ અલગ બેનિફિટ્સ સાથે આવે છે.

જો તમને પણ વધારે ડેટાની જરૂર ન હોય પણ તમે લાંબી વેલીડીટી વાળો પ્લાન શોધી રહ્યા છો તો રિલાયન્સ નો આ પ્લાન તમારા માટે બેસ્ટ છે. આ પ્લાન જીઓ વેબસાઈટના વેલ્યુ સેક્શનમાં મળી જાય છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Mukesh Ambani Reliance Jio Reliance Jio Value For Money Plan Reliance Jio Rs 1899 Recharge Plan Reliance Jio Best Plan Reliance Jio Calling Plan Reliance Jio Long Term Validity Plan Reliance Jio 1899 રિચાર્જ પ્લાન Reliance Jio બેસ્ટ પ્લાન Reliance Jio કૉલિંગ પ્લાન Jio લોંગ ટર્મ વેલિડિટી પ્લાન Reliance Jio Recharge Plan Gujarat Samachar Latest News In Gujarati ZEE News Gujarati Zee ગુજરાતી સમાચાર Latest Gujarat News Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર Gujarat News Today Live

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

જિયોનો દિવાળી ધમાકો! લોન્ચ કર્યાં બે નવા પ્લાન, અનલિમિટેડ 5G ડેટા, Swiggy-Amazon નું ફ્રી સબ્સક્રિપ્શનજિયોનો દિવાળી ધમાકો! લોન્ચ કર્યાં બે નવા પ્લાન, અનલિમિટેડ 5G ડેટા, Swiggy-Amazon નું ફ્રી સબ્સક્રિપ્શનReliance Jio Recharge Plan: રિલાયન્સ જિયોએ દિવાળી પહેલા યુઝર્સ માટે બે નવા પ્લાન લોન્ચ કર્યાં છે. આવો જાણીએ આ પ્લાનમાં મળતા ફાયદા વિશે...
और पढो »

દિવાળી ટાણે મુકેશ કાકા એ બોમ્બ ફોડ્યો! ટેલિકોમ માર્કેટમાં ખળભળાટ! આ પ્લાન બનશે લોકોની પસંદદિવાળી ટાણે મુકેશ કાકા એ બોમ્બ ફોડ્યો! ટેલિકોમ માર્કેટમાં ખળભળાટ! આ પ્લાન બનશે લોકોની પસંદReliance Jio Recharge Plan: ટેરિફ પ્લાન્સની કિંમતોમાં વધારો કર્યા બાદ મુકેશ અંબાણી જિયો યૂઝર્સને એક એવો પ્લાન ઓફર કરી રહ્યા છે, જે સૌથી ઓછી કિંમતમાં સૌથી વધુ વેલિડિટી ઓફર કરે છે અને સર્વિસ આપે છે. જિયોના આ પ્લાનથી ટેલીકોમ માર્કેટમાં ખળભળાટ મચ્યો છે. આવો તમને આ પ્લાન વિશે ડિટેલમાં જણાવીએ.
और पढो »

Jio Recharge Plan: રિલાયન્સ જિયોનો દિવાળી ધડાકો! 7 સસ્તા રિચાર્જ પ્લાન લોન્ચ કર્યા, જાણો વિગતોJio Recharge Plan: રિલાયન્સ જિયોનો દિવાળી ધડાકો! 7 સસ્તા રિચાર્જ પ્લાન લોન્ચ કર્યા, જાણો વિગતોદેશની જાણીતી ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોએ દિવાળી પહેલા એક કે બે નહીં પરંતુ સાત રિચાર્જ પ્લાન રજૂ કર્યા છે.
और पढो »

ગુજરાતમાં વધુ એક ગેંગરેપ, વડોદરા જેવી જ પેટર્નથી સુરતમાં સગીરા સાથે સામુહિક દુષ્કર્મગુજરાતમાં વધુ એક ગેંગરેપ, વડોદરા જેવી જ પેટર્નથી સુરતમાં સગીરા સાથે સામુહિક દુષ્કર્મminor girl raped at mangrol Surat like Vadodara : રાજ્યમાં વધુ એક સામૂહિક દુષ્કર્મની ઘટના... સુરતના મોટા બોરસરા નજીક અવાવરુ જગ્યાએ સગીરા પર ત્રણ શખ્સોએ આચર્યું દુષ્કર્મ... વડોદરાની જેમ જ મિત્ર સાથે બેઠેલી સગીરાને હેવાનોએ બનાવી શિકાર...
और पढो »

આગામી 24 કલાક ભારે : 10 થી વધુ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદ ત્રાટકશે, નવી આગાહીઆગામી 24 કલાક ભારે : 10 થી વધુ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદ ત્રાટકશે, નવી આગાહીWeather Update Today : રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની હવામાન વિભાગની આગાહી.... અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થતા પડશે વરસાદ.. આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા...
और पढो »

મહિલાઓ માટે દમદાર છે આ સરકારી સ્કીમ, ટેક્સમાં છૂટની સાથે મળશે 7.5% વ્યાજમહિલાઓ માટે દમદાર છે આ સરકારી સ્કીમ, ટેક્સમાં છૂટની સાથે મળશે 7.5% વ્યાજમહિલા સન્માન બચત પ્રમાણપત્ર (MSSC)યોજના મહિલાઓને બચત અને રોકાણ માટે પ્રોત્સાહિત કરે છે. તેમાં 7.5 ટકા વ્યાજ, ટેક્સ છૂટ અને નોમિનીટ જોગવાઈ સામેલ છે. જેનાથી મહિલાઓ નાણાકીય સ્વતંત્રતા અને સુરક્ષા પ્રાપ્ત કરી શકે છે.
और पढो »



Render Time: 2025-02-16 00:57:56