Rules for Gratuity: જો કર્મચારીએ કરી નાખી આ ભૂલ તો થશે મોટું નુકસાન...કંપની રોકી શકે છે તમારા ગ્રેચ્યુઈટીના પૈસા

Gratuity समाचार

Rules for Gratuity: જો કર્મચારીએ કરી નાખી આ ભૂલ તો થશે મોટું નુકસાન...કંપની રોકી શકે છે તમારા ગ્રેચ્યુઈટીના પૈસા
Gratuity RulesIndia NewsGujarati News
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 35 sec. here
  • 19 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 76%
  • Publisher: 63%

ગ્રેચ્યુઈટીની રકમ કર્મચારીને નોકરી છોડતી વખતે કે પછી રિટાયરમેન્ટ સમયે તેની સર્વિસ પીરિયડના આધારે આપવામાં આવે છે. પરંતુ કેટલીક સ્થિતિમાં કંપની ઈચ્છે તો કર્મચારીની ગ્રેચ્યુઈટી રોકી પણ શકે છે. જાણો એ ભૂલો વિશે જે કર્મચારી કરે તો તેણે મોટું નુકસાન ભોગવવું પડી શકે છે.

Rules for Gratuity : જો કર્મચારીએ કરી નાખી આ ભૂલ તો થશે મોટું નુકસાન...કંપની રોકી શકે છે તમારા ગ્રેચ્યુઈટી ના પૈસા

ગ્રેચ્યુઈટીની રકમ કર્મચારીને નોકરી છોડતી વખતે કે પછી રિટાયરમેન્ટ સમયે તેની સર્વિસ પીરિયડના આધારે આપવામાં આવે છે. પરંતુ કેટલીક સ્થિતિમાં કંપની ઈચ્છે તો કર્મચારીની ગ્રેચ્યુઈટી રોકી પણ શકે છે. જાણો એ ભૂલો વિશે જે કર્મચારી કરે તો તેણે મોટું નુકસાન ભોગવવું પડી શકે છે.

ગ્રેચ્યુઈટી એક એવી રકમ છે જે કોઈ પણ કર્મચારીને તેની સારી સેવાઓ બદલ કંપની તરફથી રિવોર્ડ તરીકે આપવામાં આવે છે. જો કે 5 ર્ષની નોકરી બાદ જ આ ગ્રેચ્યુઈટીની રકમ માટે કર્મચારી હકદાર હોય છે. કંપની કોઈ કારણ વગર કર્મચારીના ગ્રેચ્યુઈટીના પૈસા રોકતી નથી. પરંતુ જો કોઈ કર્મચારી પર અનૈતિક વ્યવહાર કરવાનો આરોપ લાગે, તેની કોઈ બેદરકારીના કારણે કંપનીને મોટું નુકસાન થયું હોય તો કંપનીને તેની ગ્રેચ્યુઈટીની રકમ ન આપવાનો અધિકાર રહેલો છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gratuity Rules India News Gujarati News ગ્રેચ્યુઈટીના નિયમો ગ્રેચ્યુઈટી Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ફ્રિજનો ઉપયોગ કરતા પહેલા રાખો આટલું ધ્યાન, નહીંતર થઈ શકે છે મોટા બ્લાસ્ટફ્રિજનો ઉપયોગ કરતા પહેલા રાખો આટલું ધ્યાન, નહીંતર થઈ શકે છે મોટા બ્લાસ્ટFridge Blast: ફ્રિજના બ્લાસ્ટ થવા પાછળ આ કારણો છે અને દરેક યુઝરે તેનાથી બચવું જરૂરી છે, નહીં તો અકસ્માત ગંભીર બની શકે છે.
और पढो »

ગુજરાતના હવામાનમાં થશે બે સૌથી મોટા ફેરફાર: આ જિલ્લાઓમાં તો બગડી શકે છે દિવાળીગુજરાતના હવામાનમાં થશે બે સૌથી મોટા ફેરફાર: આ જિલ્લાઓમાં તો બગડી શકે છે દિવાળીAmbalal Patel Prediction: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પણ ચોંકાવનારી છે. તેમણે કહ્યું છે કે, દિવાળીના તહેવારોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. 1 થી 7 નવેમ્બર વાતાવરણ વાદળછાયું રહેશે. બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાની અસરના કારણે ગુજરાતમાં કમોસમી વરસાદ આવી શકે છે.
और पढो »

AIથી પણ ઝડપી કામ કરશે મગજ, નાસ્તામાં સામેલ કરો આ એક ડ્રાયફ્રૂટAIથી પણ ઝડપી કામ કરશે મગજ, નાસ્તામાં સામેલ કરો આ એક ડ્રાયફ્રૂટબદલાતી ઋતુમાં તમારા શરીરને સ્વસ્થ રાખવા માટે તમે તમારા આહારમાં ગરમ તત્વોનો સમાવેશ કરી શકો છો. આ સિઝનમાં અખરોટ તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેમાં જોવા મળતા પોષક તત્વો તમારા શરીરને સ્વસ્થ બનાવી શકે છે અને બદલાતી ઋતુઓને કારણે થતા રોગોથી બચાવે છે. તેના નિયમિત સેવનથી રોગપ્રતિકારક શક્તિ પણ વધી શકે છે.
और पढो »

આટલી ખતરનાક સ્પીડે ત્રાટકશે દાના વાવાઝોડું, વાવાઝોડા અંગે આવ્યા નવા અપડેટઆટલી ખતરનાક સ્પીડે ત્રાટકશે દાના વાવાઝોડું, વાવાઝોડા અંગે આવ્યા નવા અપડેટCyclone Dana Latest Update : દેશમાં આ વર્ષનું સૌથી મોટું વાવાઝોડું દાના ત્રાટકવાનું છે.
और पढो »

BSNL નો ધમાકો, હવે સિમકાર્ડ વગર જ કરો કોલ અને SMS, ભારતમાં શરૂ થઈ પ્રથમ Satellite to Device સર્વિસBSNL નો ધમાકો, હવે સિમકાર્ડ વગર જ કરો કોલ અને SMS, ભારતમાં શરૂ થઈ પ્રથમ Satellite to Device સર્વિસસરકારી ટેલિકોમ કંપની BSNL એ ભારતમાં Satellite to Device Service સર્વિસ લોન્ચ કરી દીધી છે. આવું કરનારી બીએસએનએલ પહેલી ટેલિકોમ કંપની બની છે.
और पढो »

અમદાવાદીઓ જલ્દી શોધો, આ તસવીરોમાં ક્યાંક તમે તો નથી, તમારા ઘરે આવવાનો છે મેમો!અમદાવાદીઓ જલ્દી શોધો, આ તસવીરોમાં ક્યાંક તમે તો નથી, તમારા ઘરે આવવાનો છે મેમો!Ahmedabad News : અમદાવાદને સ્વચ્છ બનાવવાનું બીડું ફરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને હાથમાં લીધું છે. ત્યારે આ અભિયાનમાં સૌથી મોટી અડચણ પાન-માવો ખાઈને થૂંકનારા છે. ત્યારે હવે જાહેરમાં પાનની પીચકારી મારનારે ઘરે મોકલવાની તૈયારી એએમસીએ કરી લીધી છે.
और पढो »



Render Time: 2025-02-19 20:51:38