Who Was Rakesh Pal: ભારતીય કોસ્ટ ગાર્ડના વડા રાકેશ પાલનું ચેન્નાઈમાં અવસાન થયું. INS અદ્યાર પર તેને છાતીમાં દુખાવો થયો, ત્યારબાદ તેને RGGGH માં દાખલ કરવામાં આવ્યો.
Weekly Horoscope: રક્ષાબંધનના તહેવાર સાથે શરુ થતું આ સપ્તાહ કઈ કઈ રાશિ માટે શુભ છે જાણવા વાંચો સાપ્તાહિક રાશિફળઓગસ્ટ નહીં સપ્ટેમ્બરમાં પડશે ભારે વરસાદ! આ તારીખથી મન મૂકીને વરસશે મેઘરાજા, અંબાલાલની આગાહીકેમ 81 વર્ષની ઉંમરે પણ અમિતાભ બચ્ચને કરવું પડે છે કામ? સાચું કારણ જાણીને તમને આશ્ચર્ય થશે, અભિનેતાએ કહ્યું- 'કોઈ સમસ્યા છે...'ભારતીય કોસ્ટ ગાર્ડ ચીફ રાકેશ પાલનું ચેન્નઈમાં હાર્ટ એટેક પડવાથી નિધન થઈ ગયું છે. તેમને ગંભીર સ્થિતિમાં આઈસીયુમાં દાખલ કરાવવામાં આવ્યા હતા.
આઈએનએસ અડાયર પર તેમને છાતીમાં દુખાવો થયો, જ્યારે તેઓ રાજનાથ સિંહની ચેન્નઈની યાત્રાની તૈયારીઓ વિશે અધિકારીઓ સાથે ચર્ચા કરી રહ્યાં હતા. તેમને બપોરે આશરે 2.30 કલાકે રાજીવ ગાંધી સરકારી જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. Deeply saddened at the untimely demise of Shri Rakesh Pal, DG, Indian Coast Guard in Chennai today. He was an able and committed officer under whose leadership ICG was making big strides in strengthening India’s maritime security. My heartfelt condolences to his bereaved family.
રાકેશ પાલ ઈન્ડિયન નેવલ એકેડમીના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે અને જાન્યુઆરી 1989માં ઈન્ડિયન કોસ્ટ ગાર્ડમાં જોડાયા હતા. 35 વર્ષથી વધુની તેમની કારકિર્દીમાં, ફ્લેગ ઓફિસરે કમાન્ડર કોસ્ટ ગાર્ડ એરિયા , ગાંધીનગર, ડેપ્યુટી ડાયરેક્ટ જનરલ અને કોસ્ટ ગાર્ડ હેડક્વાર્ટરમાં એડિશનલ ચીફ ઓફ સ્ટાફ સહિત અનેક મુખ્ય હોદ્દા પર સેવા આપી છે. ડાયરેક્ટર જનરલ કોસ્ટ ગાર્ડ સામેલ છે.
રાકેશ પાલે ઇન્ડિયન નેવલ સ્કૂલ દ્રોણાચાર્ય, કોચીમાંથી ફાયરપાવર અને વેપન સિસ્ટમ્સમાં વ્યાવસાયિક નિપુણતા મેળવી હતી. આ સાથે તેણે યુનાઇટેડ કિંગડમમાંથી ઇલેક્ટ્રો-ઓપ્ટિક્સ ફાયર કંટ્રોલ સોલ્યુશન કોર્સ કર્યો હતો. તેમને ICGના પ્રથમ ગનર બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું હતું.
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
બારોટ પરિવારનો ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાયો, વહુના સીમંતના પ્રસંગમાં સસરાને કાળ ભરખી ગયોLive Death : પોરબંદરના કુતિયાણામાં પુત્રવધુના સીમંતના પ્રસંગમાં નાગીન ડાન્સ કરી રહેલા સસરાને આવ્યો હાર્ટ એટેક, પળવારમાં ગયો જીવ
और पढो »
દેશભક્તિના ગીતો ગાતા ગાતા મહિલાને આવ્યો હાર્ટ એટેક, 5 મિનિટમાં છૂટ્યો જીવ, CCTVHeart Attack Live Death : ગુજરાતમાં હાર્ટ એટેક હવે જીવલેણ બની ગયો છે. છેલ્લાં કેટલાય સમયથી લાઈવ હાર્ટ એટેકની ઘટનાઓ કેમેરામાં કેદ થઈ રહી છે, જેમાં જોઈ શકાય છે કે કેવી રીતે લોકો હૃદયના રોગના હુમલાથી મોતને ભેટે છે. ત્યારે હવે ભુજનો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે.
और पढो »
Independence Day: વિપક્ષના નેતા હોવા છતાં રાહુલ ગાંધીને બેસાડાયા પાછળની હરોળમાં? રક્ષા મંત્રાલયે કર્યો આ ખુલાસોindependence day Rahul Gandhi : દેશ આજે 78મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. આ પ્રસંગે વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ લાલ કિલ્લા પર આયોજિત કાર્યક્રમમાં ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન તેઓ પાછળની હરોળમાં બેઠા હતા, આ મામલો હવે ચર્ચામાં આવ્યો હતો. આ અંગે રક્ષા મંત્રાલય તરફથી સ્પષ્ટતા આપવામાં આવી છે.
और पढो »
ગુજરાતના બે શહેરોના બજારોને લાગ્યા ખંભાતી તાળા, આ છે મોટું કારણKevadia Bandh Today : આજે વિશ્વ આદિવાસી દિવસ, ચોરીની આશંકાએ માર માર્યા બાદ વધુ બે આદિવાસી યુવકનું મોત, આજે કેવડિયા બંધ
और पढो »
રાકેશ રાજદેવને ગુજરાત હાઈકોર્ટની લપડાક! 5 કરોડના વળતરના બદલામાં મળ્યો 5 લાખનો દંડRakesh Rajdev: ગુજરાતના ઈતિહાસના કહેવાતા સટ્ટાકિંગ રાકેશ રાજદેવ ફરી એકવાર ચર્ચામાં છે. આ વખતે રાકેશ રાજદેવ ક્રિકેટના સટ્ટા માટે નહીં, પરંતુ ગુજરાત હાઇકોર્ટે 5 લાખ રૂપિયાનો દંડ ફટકારતા ચર્ચામાં આવ્યો છે.
और पढो »
હાર્દિક પંડ્યાની જગ્યાએ કેમ સૂર્યકુમાર યાદવને બનાવ્યો T20 ટીમનો કેપ્ટન? ચીફ સિલેક્ટરે કર્યો મોટો ખુલાસોઆખરે હાર્દિક પંડ્યાની જગ્યાએ સૂર્યકુમાર યાદવને ભારતીય ટી20 ટીમનો કેપ્ટન કેમ બનાવવામાં આવ્યો? બીસીસીઆઈના ચીફ સિલેક્ટર અજીત અગરકરે સોમવારે સવારે પ્રેસ કોન્ફરન્સમાં આ અંગે કારણનો ખુલાસો કર્યો છે. જાણો તેમણે શું કહ્યું.
और पढो »