Sebi Chief માધવી બુચ મામલે મોટો ધડાકો! ભાજપના પૂર્વ સાંસદના દાવાથી મચ્યો હડકંપ

Business समाचार

Sebi Chief માધવી બુચ મામલે મોટો ધડાકો! ભાજપના પૂર્વ સાંસદના દાવાથી મચ્યો હડકંપ
Sebi ChiefMpStock Market
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 52 sec. here
  • 18 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 80%
  • Publisher: 63%

Sebi Chief Case: સેબી ચીફ માધવી બુચ ફરી એકવાર વિવાદોમાં છે... દિલ્લી હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી એફિડેવિટમાં વરિષ્ઠ વકીલ સુબ્રમણ્યમ સ્વામીએ સેબી ચીફ માધવી બુચ પર ગંભીર આરોપ લગાવ્યા છે...

Sebi Chief Case: સેબી ચીફ માધવી બુચ ફરી એકવાર વિવાદોમાં છે... દિલ્લી હાઈ કોર્ટ માં દાખલ કરવામાં આવેલી એફિડેવિટમાં વરિષ્ઠ વકીલ સુબ્રમણ્યમ સ્વામીએ સેબી ચીફ માધવી બુચ પર ગંભીર આરોપ લગાવ્યા છે... ભારતની આ 6 વસ્તુઓ ખાધી તો જવું પડી શકે છે જેલ, જાણી વાનગીના નામઅંબાલાલની ભયંકર આગાહી; ગુજરાત પર બે-બે વરસાદી સિસ્ટમ સક્રિય! ક્યાં-ક્યાં પડશે ભારે વરસાદ?પૂર્વ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીના ગંભીર આરોપસ્વામીની અરજી પર દિલ્લી હાઈ કોર્ટ નો આદેશ સેબી ચીફ માધવી બુચ પર થયો છે વિસ્ફોટક ખુલાસો...

સેબી ચીફ માધવી બુચ ફરી એકવાર વિવાદોમાં છે... દિલ્લી હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી એફિડેવિટમાં વરિષ્ઠ વકીલ સુબ્રમણ્યમ સ્વામીએ સેબી ચીફ માધવી બુચ પર ગંભીર આરોપ લગાવ્યા છે... 13 માર્ચ 2024માં હાઈકોર્ટમાં દાખલ એફિડેવિટમાં સુબ્રમણ્યમ સ્વામીએ દાવો કર્યો કે સેબી અધ્યક્ષ 4 ફેબ્રુઆરી 2015થી 3 એપ્રિલ 2017 સુધી મેક્સ હેલ્થકેર ઈન્સ્ટીટ્યૂટમાં એડિશનલ ડિરેક્ટર અને ડિરેક્ટર રહ્યા છે... એવાાં સીધા તેમના હિતોના ટકરાવનો મામલો બને છે...

જોકે આ મામલાને સુનાવણી દરમિયાન...IRDA એટલે ઈન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીએ હાઈકોર્ટને જણાવ્યું હતું કે તેમણે પહેલાં જ એક્સિસ બેંક પર 2 કરોડ રૂપિયા અને મેક્સ લાઈફ પર 3 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.... આગળની કાર્યવાહી માટે મામલો રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા અને સેબીને મોકલી દેવામાં આવ્યો છે...

હિંડનબર્ગના રિપોર્ટ પછી સેબી ચીફ માધવી બુચ પર સતત મોટા ખુલાસા થઈ રહ્યા છે... એવામાં સવાલ એ છે કે સેબી તરફથી માધવી બુચ પર હજુ સુધી કેમ મોટી કાર્યવાહી થઈ નથી?... શું સેબી સમજી-વિચારીને આ મામલાથી અજાણ બની રહી છે કે પછી સેબી જાતે જ માધવી બુચના કારનામા પર પરદો નાંખવામાં લાગી ગઈ છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Sebi Chief Mp Stock Market Share Market Money Madhavi Buch Sebi Court Case Bjp ભાજપ સ્ટોક માર્કેટ શેર માર્કેટ માધવી બુચ સેબી ચીફ કોર્ટ બિઝનેસ

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

અંબાલાલ પટેલે ઓગસ્ટ પહેલા જ મોટો ધડાકો કર્યો, વરસાદનો સૌથી મોટો રાઉન્ડ તો હવે આવશેઅંબાલાલ પટેલે ઓગસ્ટ પહેલા જ મોટો ધડાકો કર્યો, વરસાદનો સૌથી મોટો રાઉન્ડ તો હવે આવશેAmbalal Patel Prediction : ચોમાસા માટે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહીની કાગડોળ રાહ જોવાય છે. ત્યારે ઓગસ્ટ પહેલા જ અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે. તેમણે નક્ષત્રો મુજબ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ ક્યારે અને કયા સમયે આવશે તેની ભવિષ્યવાણી કરી છે.
और पढो »

ગુજરાતમાં અહીં 748 લોકો હિન્દુ ધર્મનો ત્યાગ કરી મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા મજબુર, મચ્યો હડકંપગુજરાતમાં અહીં 748 લોકો હિન્દુ ધર્મનો ત્યાગ કરી મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા મજબુર, મચ્યો હડકંપજામનગર જિલ્લાના ધ્રોલ શહેરમાં આવેલા વોર્ડ નં.7માં પડધરી નાકા પાછળ સાત ડેરી મહાદેવ મંદિરવાળા રોડ પર વસવાટ કરતા હિન્દુ સમાજના 748 વ્યક્તિઓએ ગઈકાલે (ગુરુવાર) જિલ્લા કલેક્ટર સમક્ષ અરજી કરીને હિન્દુ ધર્મ છોડી મુસ્લિમ ધર્મ અંગીકાર કરવાની મંજૂરી આપવા ખળભળાટ મચી ગયો છે.
और पढो »

કેવી રીતે છોકરીઓને ફસાવાતી હતી, મારી પાસે પૂરાવા છે ભાજપના મહિલા અગ્રણીનો ઘટસ્ફોટકેવી રીતે છોકરીઓને ફસાવાતી હતી, મારી પાસે પૂરાવા છે ભાજપના મહિલા અગ્રણીનો ઘટસ્ફોટઝી બ્યૂરો, અમદાવાદઃ રાજકોટના આટકોટના પટેલ કન્યા છાત્રાલયની દુષ્કર્મની ઘટનામાં નવો જ વળાંક સામે આવ્યો છે. સમગ્ર મામલે ભાજપના મહિલા અગ્રણીએ ઘટસ્ફોટ. વિદ્યાસંકુલમાં એક નહીં છ-છ છાત્રાઓ દુષ્કર્મનો ભોગ બની ચુકી હોવાનો ભાજપના મહિલા અગ્રણીએ ઘટસ્ફોટ કરીને હડકંપ મચાવી દીધો છે.
और पढो »

Hindenburg Research: હિંડનબર્ગના નવા રિપોર્ટે હચમચાવી દીધુ અદાણીનું સામ્રાજ્ય? ₹1,18,36,35,78,000 નો પડ્યો ફટકોHindenburg Research: હિંડનબર્ગના નવા રિપોર્ટે હચમચાવી દીધુ અદાણીનું સામ્રાજ્ય? ₹1,18,36,35,78,000 નો પડ્યો ફટકોઅમેરિકી શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગે 24 જાન્યુઆરી 2023 બાદ ફરીથી એકવાર એક રિપોર્ટ બહાર પાડીને ભૂકંપ સર્જી નાખ્યો છે. આ વખતે નિશાના પર સેબીના ચેરપર્સનલ માધવી પુરી બુચ હતા. પોતાના રિપોર્ટમાં હિંડનબર્ગે માધવી પુરી બુચ અને અદાણી ગ્રુપ વચ્ચે તાર જોડ્યા છે.
और पढो »

હિંડનબર્ગના આરોપો અંગે સેબી ચીફ અને અદાણી ગ્રૂપે ચુપ્પી તોડી, જાણો શું કહ્યુંહિંડનબર્ગના આરોપો અંગે સેબી ચીફ અને અદાણી ગ્રૂપે ચુપ્પી તોડી, જાણો શું કહ્યુંHindenburg Report On SEBI: હિંડનબર્ગના આરોપો અંગે હવે સેબીના ચીફ માધબી બુચ સમગ્ર મામલે ખુલીને સામે આવ્યાં છે. બીજી તરફ સમગ્ર મામલે અદાણી ગ્રૂપે પણ પોતાની ચુપ્પી તોડીને જવાબ આપ્યો છે. જાણો વિગતવાર....
और पढो »

ગુજરાતમાં ભાજપના કાર્યાલય મંત્રીને પડી સજા, ભાજપના કોર્પોરેટરે જ કર્યો હતો કેસગુજરાતમાં ભાજપના કાર્યાલય મંત્રીને પડી સજા, ભાજપના કોર્પોરેટરે જ કર્યો હતો કેસભાજપની પનોતી બેસી હોય તેમ એક બાદ ભાજપના નેતાઓ કોઈકને કોઈક બાબતે વિવાદમાં આવી રહ્યાં છે. લુણાવાડામાં ભાજપના કોર્પોરેટરને પોલીસ સ્ટેશનમાં માર મારનાર ભાજપના કાર્યાલય મંત્રીને જેલની સજા થઈ છે. ચર્ચા એટલા માટે થઈ રહી છે, કારણ કે તેણે પોતાના જ પક્ષના ચૂંટાયેલા નેતાને પોલીસ સ્ટેશનમાં જઈને માર માર્યો હતો.
और पढो »



Render Time: 2025-02-19 08:17:33